Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६५० • द्रव्य-गुणादीनां भेदेन प्ररूपणम् ।
૧/૬ છઈ નહીં. “મેહત્યના સાપેક્ષોડશુદ્ધકવ્યર્થ : *જ્ઞાતવ્ય પ/૧૫ इति इष्यते, भेदकल्पनाया द्रव्यार्थिकनयेऽशुद्ध्यापादकत्वात् ।
तदुक्तं देवसेनेन नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रकाशे “भेदे सदि संबंधं गुण-गुणियाईण श कुणइ जो दव्ये । सो वि असुद्धो दिट्ठो सहिओ सो भेदकप्पेण ।।” (न.च.२३/द्र.स्व.प्र.१९६) इति । तदुक्तम् ज आलापपद्धतौ अपि “भेदकल्पनासापेक्षोऽशुद्धद्रव्यार्थिकः, यथा - आत्मनो ज्ञान-दर्शनादयो गुणाः” (आ.प.पृ.७) ।
इदञ्चात्रावधेयम् - एतन्नयस्य द्रव्यार्थिकत्वाद् अभेदस्यैव मुख्यरूपेण ग्राहकत्वम्, अशुद्धत्वाच्च १. भेदस्य गौणरूपेण ग्राहकत्वम् । ततश्च ‘आत्मनः ज्ञानादिगुणाद् आत्मा अभिन्नः' इत्येवं प्रतिपादयन्नयं क भेदकल्पनासापेक्षाऽभेदग्राहकाऽशुद्धद्रव्यार्थिकनयतया बोध्यः । षष्ठीबोधितस्य भेदस्य अत्र उद्देश्यताणि वच्छेदकतया गौणत्वम् अभेदस्य च विधेयतया मुख्यत्वं ज्ञेयम् । अतो न प्रमाणत्वापत्तिः। ‘ज्ञानादित आत्मा भिन्नाभिन्नः' इत्युक्तौ तु भेदाऽभेदयोः विधेयतया मुख्यत्वात्प्रमाणत्वमवसेयम् ।
द्रव्यास्तिकनयदृष्ट्या द्रव्य-गुणयोः पारमार्थिकम् ऐक्यमेव । न हि भूतले घटवद् द्रव्ये गुणाः અશુદ્ધ છે - તેવું શાસ્ત્રકારોને ઈષ્ટ છે. ભેદકલ્પના દ્રવ્યાર્થિકનયમાં અશુદ્ધિની આપાદક છે. તેથી તે અશુદ્ધ કહેવાય છે.
* ભેદકલ્પનાપ્રયુક્ત અશુદ્ધિ (૬) દેવસેનજીએ નયચક્રમાં અને માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “દ્રવ્યમાં ગુણ-ગુણી આદિનો ભેદ કરીને ગુણ વગેરેનો ગુણી વગેરેની સાથે જે નય સંબંધ કરે છે (= જણાવે છે) તે નય ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકાય છે. કારણ કે તે ભેદવિષયક કલ્પનાથી યુક્ત છે.” આલાપપદ્ધતિમાં પણ જણાવેલ છે કે “ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય છઠ્ઠો ભેદ a છે. જેમ કે “આત્માના જ્ઞાન-દર્શન આદિ ગુણો છે' - આવું વચન.”
છે સર્વ ગુણોનો અખંડ પિંડ એટલે દ્રવ્ય છે વી (રૂ.) અહીં એક બાબત ખ્યાલમાં રાખવી કે પ્રસ્તુત નય દ્રવ્યાર્થિક હોવાથી ગુણ-ગુણી વચ્ચે
અભેદને જ મુખ્યરૂપે ગ્રહણ કરે છે. તથા અશુદ્ધ હોવાના કારણે તે ભેદને ગૌણરૂપે ગ્રહણ કરે છે. છે તેથી આ નય એવું પ્રતિપાદન કરશે કે “આત્માના જ્ઞાનાદિ ગુણોથી આત્મા અભિન્ન છે.” તેથી આ નયનું નામ “ભેદકલ્પનાસાપેક્ષઅભેદગ્રાહક અશુદ્ધદ્રવ્યાર્થિક આવું જાણવું. છઠ્ઠી વિભક્તિ દ્વારા જણાવાયેલ ભેદ અહીં ઉદેશ્યતાઅવચ્છેદક હોવાથી ગૌણ જાણવો. તથા અભેદ વિધેય હોવાથી મુખ્ય જાણવો. તેથી આ નયવાક્ય પ્રમાણ બનવાની આપત્તિ નહિ આવે. તથા જો “જ્ઞાનાદિથી આત્મા ભિન્નાભિન્ન છે' - આવું બોલવામાં આવે તો ભેદ-અભેદ બન્ને વિધેય હોવાથી તે વાક્યને પ્રમાણરૂપે જ જાણવું.
(કવ્યા.) હવે મૂળ વાત કરીએ. દ્રવ્યાસ્તિકનયની દૃષ્ટિમાં દ્રવ્ય અને ગુણ પરમાર્થથી અભિન્ન જ છે. દ્રવ્યથી સ્વતંત્રપણે ગુણની સત્તા માન્ય નથી. મતલબ કે જે રીતે જમીન ઉપર ઘડો ભેદસંબંધથી
* * ચિતદ્વયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. લા.(૨)માં છે. 1, મેરે સતિ સંખ્યત્વે ગુખ-થાકીનાં રતિ ચો દ્રા. सोऽप्यशुद्धो दृष्टः सहितः स भेदकल्पेन ।।