Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 474
________________ ६७२ ० पञ्चमशाखोपसंहार: प “जत्थ णं न जरा, न मच्चू, न वाहिओ, णो अयसऽब्भक्खाण-संतावुव्वेग-कलि-कलह-दरिद्द-दंद-परिकेसं, ण का इट्ठविओगो। किं बहुणा ? एगंतेण अक्खय-धुव-सासय-निरुवम-अणंतसोक्खं मोक्खं” (म.नि.अ.८/४५/पृ.२६०) इति महानिशीथे वर्णितं मोक्षं मक्षु महामुनिः लभते ।।५/१९।। इति श्रीवर्धमानतपोनिधि-न्यायविशारद-स्वर्गस्थगच्छाधिपतिश्रीमद्विजयभुवनभानुसूरीश्वरशिष्यरत्नपद्ममणितीर्थोद्धारक-पार्श्वप्रज्ञालयतीर्थप्रेरक-पंन्यासप्रवरश्रीविश्वकल्याणविजयगणिवरशिष्य___मुनियशोविजयगणिरचितस्य द्रव्य-गुण-पर्यायरासानुसारिणो द्रव्यानुयोगपरामर्शस्य परामर्शकर्णिकाऽभिधानायां स्वरचितवृत्तौ पञ्चमशाखायां नय-प्रमाणाऽपेक्षभेदाभेदसिद्धि-द्रव्यार्थिकनयनिरूपणाभिधानः पञ्चमः अधिकारः।।५।। મેળવે છે. ત્યાં મોક્ષનું સ્વરૂપ આ પ્રમાણે જણાવેલ છે કે જ્યાં (૧) ઘડપણ નથી, (૨) મૃત્યુ નથી, (૩) વ્યાધિઓ નથી, (૪) અપયશ નથી, (૫) દોષારોપણ નથી, (૬) સંતાપ નથી, (૭) ઉદ્વેગ નથી, (૮) કલિયુદ્ધ-સંઘર્ષ નથી, (૯) કલહ નથી, (૧૦) દરિદ્રતા નથી, (૧૧) રતિ-અરતિ વગેરે વ' દ્વન્દો નથી, (૧૨) પરિક્લેશ-સંક્લેશ નથી, (૧૩) ઈષ્ટવિયોગ નથી.વધારે શું કહીએ? એકાન્ત (૧૪) અક્ષય, (૧૫) ધ્રુવ, (૧૬) શાશ્વત, (૧૭) નિરુપમ અને (૧૮) અનન્ત સુખ મોક્ષમાં છે.” આવો મોક્ષ ઝડપથી મેળવવા જેવો છે. (૫/૧૯) પૂજ્યપાદ વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સ્વ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના | શિષ્યરત્ન પૂજ્યવર્ય પદ્મમણિતીર્થોદ્ધારક પાર્શ્વપ્રજ્ઞાલયતીર્થપ્રેરક પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી ગણિવરના શિષ્યાણ મુનિ યશોવિજય ગણી દ્વારા સ્વરચિત દ્રવ્યાનુયોગપરામર્શ' (દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ અનુસારી) ગ્રંથની પરામર્શકર્ણિકા' નામની સ્વરચિત વૃત્તિની પાંચમી શાખાના “કર્ણિકા સુવાસ” નામના ગુજરાતી વિવરણમાં જય-પ્રમાણસાપેક્ષભેદભેદસિદ્ધિ વ્યાર્થિક નિરૂપણ” નામનો પાંચમો અધિકાર પૂર્ણ થયો. આ પાંચમી શાખા સમાપ્ત છે 1 જ 1. યત્ર જ ન નરા, મૃત્યુ, ધય, નો યશોગાથાન-સન્તાન-તિ-વનદરિદ્ર(તા)-ન્દ્ર-રિવફ્લેશ , ન इष्टवियोगः। किं बहुना ? एकान्तेन अक्षय-ध्रुव-शाश्वत-निरुपमाऽनन्तसौख्यं मोक्षं (लभेत)। , જજ,

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482