Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 450
________________ * अभ्यन्तराऽपवर्गमार्गाऽभिसर्पणम् ५/१४ प -मानापमान-पुण्य-पापाऽनुकूल-प्रतिकूल-व्यतिकराद्युदय - व्ययाभ्यां न मे स्वरूपे काचिदपि हानिः । अहं तु मदीयमूलभूतचैतन्यस्वरूपे सर्वदा सर्वत्र स्थिर एव' इति विभाव्य शारीरिक-भौतिक रा - कौटुम्बिका-SSर्थिक-भौगोलिक-राजकीयपरिस्थितिपरिवर्तनेऽपि तदीयानुकूल-प्रतिकूल प्रभावाद् बहिर्भूय म् असङ्गाऽलिप्ताऽखण्डाऽमलाऽऽत्मद्रव्ये निजां दृष्टिं स्थिरीकृत्य सम्यग्दर्शनादिरत्नत्रयपर्यायान् विमलीकृत्य अभ्यन्तरापवर्गमार्गेऽभिसर्तव्यमात्मार्थिना । तदेव स्वहितकार 1 कुञ ब ६४८ इत्थमेव “णिच्छिण्णसव्वदुक्खा जाइ-जरा-मरणबंधणविमुक्का | अव्वाबाह' सुक्खं अणुति सायं सिद्धा ।। " ( औ.सू.४४/गाथा २१ + ती. प्र. १२५५ + दे.प्र.३०६ + आ.नि. ९८८ + प्र.सू.२/२११/गा.१७९ + णि आ.प्र.१७९ + पु.मा.४९३ + कु. प्र. प्र. पृ. १६८/ गाथा- ४२८) इति औपपातिकसूत्रदर्शितम्, तीर्थोद्गालिकप्रकीर्णक -देवेन्द्रस्तवप्रकीर्णकोक्तम्, आवश्यक निर्युक्तौ भद्रबाहुस्वामिप्रदर्शितम्, प्रज्ञापनासूत्रे श्यामाचार्योक्तम्, आत्मप्रबोधे का जिनलाभसूरिदर्शितम्, पुष्पमालायां हेमचन्द्रसूरिनिवेदितं कुमारपालप्रबोधप्रबन्धे चोद्धरणरूपेण प्रोक्तं सिद्धसुखं मङ्क्षु सम्पद्येत ।।५/१४।। દૃષ્ટિકોણ આધ્યાત્મિક દૃષ્ટિએ એ રીતે ઉપયોગી છે કે ‘રોગ આવે અને જાય, માન-અપમાન ભલે આવા-ગમન કરે, પુણ્ય અને પાપનો ઉદય ભલે પરિવર્તન પામે, અનુકૂલ-પ્રતિકૂલ સંયોગો છો ને પલટાય. તેનાથી આત્માના મૂળભૂત ધ્રુવસ્વરૂપમાં કશી હાનિ થતી નથી. આત્મા તો પોતાના મૂળભૂત ચૈતન્યસ્વભાવમાં સર્વદા સર્વત્ર સ્થિર જ રહે છે’ - આ પ્રમાણેની વિચારધારાથી ભાવિત થઈને શારીરિક -ભૌતિક-કૌટુંબિક-આર્થિક-ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિ પલટાવા છતાં પણ તેની સારી-માઠી અસરથી મુક્ત રહી અસંગ, અલિપ્ત, અખંડ, અમલ આત્મદ્રવ્ય ઉપર પોતાની દૃષ્ટિને સ્થિર કરી, રત્નત્રયીના પર્યાયોને વિમલ બનાવી, આંતરિક મોક્ષમાર્ગે આગેકૂચ કરવી એ જ સાધક માટે પરમ હિતકારી છે. * મોક્ષની આગવી ઓળખ au स. (इत्थ.) आ रीते ४ खोपपातिसूत्रमां, तीर्थोद्गासि प्रडीएडिमां, देवेन्द्रस्तवपयन्नामां भद्रषाडुस्वाभिરચિત આવશ્યકનિયુક્તિમાં, શ્યામાચાર્યકૃત પ્રજ્ઞાપનાસૂત્રમાં, જિનલાભસૂરિએ સંગૃહીત આત્મપ્રબોધમાં, શ્રીહેમચન્દ્રસૂરિષ્કૃત પુષ્પમાલામાં દર્શાવેલ તથા કુમારપાલપ્રબોધપ્રબંધમાં ઉદ્ધૃત કરેલ ગાથામાં જણાવેલ સિદ્ધસુખ ઝડપથી પ્રાપ્ત થાય. ત્યાં જણાવેલ છે કે ‘સર્વ દુઃખોના પા૨ને પામેલ, જન્મ-જરા-મરણરૂપી બંધનમાંથી પૂર્ણતયા મુક્ત થયેલા સિદ્ધ ભગવંતો શાશ્વત કાળ સુધી પીડારહિત સુખને અનુભવે છે.' (५/१४) 1. निस्तीर्णसर्वदुःखा जाति-जरा-मरणबन्धनविमुक्ताः । अव्याबाधं सौख्यम् अनुभवन्ति शाश्वतं सिद्धाः । । 2. ‘सासयमव्वाबाहं अणुहुंति सुहं सया कालं' इति पाठान्तरः देवेन्द्रस्तवप्रकीर्णकस्य हस्तप्रत्यन्तरे ।

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482