Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 471
________________ ૧/૧ ० असाधारणगुणाः परमभावतया ज्ञेयाः ० ઇમ બીજાઈ દ્રવ્યના પરમભાવ અસાધારણ ગુણ લેવા. “પરમાવપ્રાદિ દ્રવ્યર્થ: શમ: અજ્ઞાતવ્ય” | રી ત્તિ ૭૩મી ગાથાનો અર્થ જાણવો. પ/૧લા इत्थमन्यद्रव्येष्वपि परमभावविधया असाधारणगुणा ग्राह्याः । तदुक्तम् आलापपद्धती “परमभावग्राहकद्रव्यार्थिकः, यथा ज्ञानस्वरूप आत्मा। अत्राऽनेकस्वभावानां मध्ये ज्ञानाख्यः परमस्वभावो गृहीतः” (आ.प.पृ.७) इति। नयचक्रे द्रव्यस्वभावप्रकाशे च “गिण्हइ दव्वसहावं असुद्धसुद्धोवयारपरिचत्तं । सो परमभावगाही णायव्यो सिद्धिकामेण ।।” (न.च.२६, द्र.स्व.प्र.१९९) इत्युक्तम् । एतन्नयोपयोगश्च वक्ष्यते त्रयोदशशाखायां (१३/५) इत्यवधेयम् । इत्थमत्र (१) कर्मोपाधिनिरपेक्षः शुद्धद्रव्यार्थिकः, (२) उत्पाद-व्ययनिरपेक्षसत्ताग्राहकः । शुद्धद्रव्यार्थिकः, (३) भेदकल्पनानिरपेक्षः शुद्धद्रव्यार्थिकः, (४) कर्मोपाधिसापेक्षोऽशुद्धद्रव्यार्थिकः, । (૨) ઉત્પા-વ્યયસાપેક્ષઃ સત્તા પ્રાદોડશુદ્ધદ્રવ્યર્થ:, (૬) મે ના સાપેક્ષોડશુદ્ધદ્રવ્યર્થવ , D (૭) અન્વયદ્રવ્યર્થ:, (૮) સ્વદ્રવ્યાતિપ્રાદિ દ્રવ્યર્થ:, (૨) પદ્રવ્યાતિગ્રાઢિો દ્રવ્યર્થ:, . તેઓશ્રીએ જણાવેલ છે કે ચૈતન્ય એટલે જ્ઞાન.” તેથી શિવસૂત્રકાર “ચૈતન્ય’ શબ્દ દ્વારા જ્ઞાનને જ આત્માના મુખ્ય સ્વરૂપ તરીકે દર્શાવે છે. આ વાત એકદમ સ્પષ્ટ થઈ જાય છે. (રૂલ્ય.) જે રીતે આત્માના પરમભાવરૂપે જ્ઞાન ગુણની વાત કરી તે રીતે અન્ય દ્રવ્યોમાં પણ પરમભાવરૂપે યથાયોગ્ય અસાધારણ ગુણો સમજી લેવા. * આત્મા જ્ઞાનવરૂપ (તકુ.) દ્રવ્યાર્થિકના દશમા ભેદને જણાવતા આલાપપદ્ધતિમાં જણાવેલ છે કે “પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનય દશમો ભેદ છે. જેમ કે “આત્મા જ્ઞાનસ્વરૂપ છે' - આવું વચન. જો કે આત્મામાં તો કે દર્શન, ચારિત્ર વગેરે અનેક સ્વભાવો રહેલા છે. તેમ છતાં અંતિમ દ્રવ્યાર્થિકનયમાં જ્ઞાન નામનો પરમ તા સ્વભાવ જ ગ્રહણ કરવામાં આવેલ છે.” નયચક્ર અને દ્રવ્યસ્વભાવપ્રકાશ ગ્રંથમાં જણાવેલ છે કે “અશુદ્ધ, શુદ્ધ અને ઉપચરિત સ્વભાવથી રહિત પરમ દ્રવ્યસ્વભાવને જે નય ગ્રહણ કરે છે તે પરમભાવગ્રાહક 2 દ્રવ્યાર્થિકાય છે. મોક્ષની કામનાવાળા સાધકે તેને જાણવો જોઈએ.” પ્રસ્તુત પરમભાવગ્રાહક દ્રવ્યાર્થિકનયનો ઉપયોગ આગળ તેરમી શાખાના પાંચમા શ્લોકમાં કહેવાશે. વાચકવર્ગે આ વાત ખ્યાલમાં રાખવી. ૪ દ્રવ્યાર્થિકના દશ પ્રકાર જ (ત્યમત્ર) આ રીતે પ્રસ્તુત પાંચમી શાખામાં ઉદાહરણ સહિત દશ પ્રકારના દ્રવ્યાર્થિકનયની વ્યાખ્યા કરવામાં આવેલ છે. તે દશ ભેદના નામ આ મુજબ સમજવા. (૧) કર્મોપાધિનિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિક, (૨) ઉત્પાદ-વ્યયનિરપેક્ષ સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક, (૩) ભેદકલ્પનાનિરપેક્ષ દ્રવ્યાર્થિક, (૪) કર્મોપાધિસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક, (૫) ઉત્પાદ-વ્યયસાપેક્ષ સત્તાગ્રાહક અશુદ્ધ દ્રવ્યાર્થિક, (૬) ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિક, (૭) અન્વય-દ્રવ્યાર્થિક, (૮) સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક, (૯) પરદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક .* ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે. 1. गृह्णाति द्रव्यस्वभावम् अशुद्ध-शुद्धोपचारपरित्यक्तम्। स परमभावग्राही ज्ञातव्यः सिद्धिकामेन ।।

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482