Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text ________________
૧/૨૭
• स्वद्रव्यादिभिः वस्तुग्रहणम् 0 સ્વદ્રવ્યાદિકગ્રાહકો, ભેદ આઠમો ભાખિઓ રે; સ્વદ્રવ્યાદિક ચ્યારથી, છતો અરથ જિમ દાખિઓ રે પ/૧૭ (૭૧) ગ્યાન.
સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક એહ આઠમો ભેદ ભાખિઓ. જિમ અરથ = ઘટાદિક (સ્વદ્રવ્યાદિક=) સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ, સ્વભાવ - એ ચારથી છતો (દાખીઓ=) કહિઓ. સ્વદ્રવ્યથી = મૃત્તિકાદિકઈ", ને સ્વક્ષેત્રથી = પાટલિપુત્રાદિકઈ, સ્વકાલથી = વિવક્ષિત કાલઈ, સ્વભાવથી* = રક્તતાદિક ભાવઈ જ अष्टमं द्रव्यार्थिकभेदं लक्षयति - 'स्वे'ति ।
स्वद्रव्यादिग्रहादेव द्रव्यार्थिकनयोऽष्टमः ।
स्वद्रव्यादिचतुष्काद्धि सन् पदार्थो यथेक्ष्यते ॥५/१७।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - स्वद्रव्यादिग्रहादेव अष्टमो द्रव्यार्थिकनयः भाषितः, यथा ‘पदार्थः स स्वद्रव्यादिचतुष्काद्धि सन् ईक्ष्यते' (इति वचनम्) ॥५/१७॥
स्वद्रव्यादिग्रहादेव = स्वद्रव्य-क्षेत्र-काल-भावैः घटादेः वस्तुनोऽस्तित्वग्राहकत्वादेव अष्टमः स्वद्रव्यादिग्राहको द्रव्यार्थिकनयः भाषितः। “एवौपम्ये परिभव ईषदर्थेऽवधारणे” (अ.स.को परिशिष्ट-५५/११ पृ.१५०) इति अनेकार्थसङ्ग्रहे श्रीहेमचन्द्रसूरिवचनाद् अत्रावधारणार्थे एव ज्ञेयः। यथा पदार्थः = ण घटादिपदवाच्यः घटादिः अर्थः स्वद्रव्यादिचतुष्काद्धि = स्वद्रव्य-स्वक्षेत्र-स्वकाल-स्वभावलक्षणचतुष्कादेव का सन् = अस्तित्वशाली ईक्ष्यते उच्यते च। मृत्तिकादिलक्षणस्वद्रव्यात्, पाटलिपुत्रादिकलक्षणस्वक्षेत्रात्, અવતરલિક:- દ્રવ્યાર્થિકનયના આઠમા ભેદનું લક્ષણ ગ્રંથકારશ્રી જણાવે છે :
સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યાર્થિક ઃ આઠમો ભેદ છે શ્લોકાર્ધ - સ્વદ્રવ્યાદિનું ગ્રહણ કરવાથી આઠમો દ્રવ્યાર્થિકનય કહેવાયો છે. જેમ કે “સ્વદ્રવ્ય વગેરે ચતુષ્ટયની અપેક્ષાએ પદાર્થ સત્ રૂપે દેખાય છે' - આવું વચન. (પ/૧૭)
- સાપેક્ષ અસ્તિત્વનું નિરૂપણ - શિવાર્થ - સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ દ્વારા ઘટ વગેરે વસ્તુનું અસ્તિત્વ ગ્રહણ કરવાના લીધે જ આઠમો ) દ્રવ્યાર્થિકનય સ્વદ્રવ્યાદિગ્રાહક નય કહેવાયેલ છે. “ઉપમા, પરિભવ, અલ્પતા, અવધારણ - આટલા અર્થમાં વા
વ' વપરાય” – આ પ્રમાણે અનેકાર્થસંગ્રહમાં શ્રીહેમચન્દ્રસૂરિજીના વચન મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ “વ” અવધારણ (= જ) અર્થમાં યોજેલ છે. હવે મૂળ વાત ઉપર આવીએ. જેમ કે “ઘટ વગેરે સૈ. શબ્દથી વાચ્ય ઘટ વગેરે પદાર્થ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ – આ ચારની અપેક્ષાએ જ અસ્તિત્વ ધરાવે છે' - આ પ્રમાણે વ્યવહારમાં દેખાય છે તથા કહેવાય પણ છે. (પાટલિપુત્રમાં, વસંતઋતુમાં બનેલા લાલ માટીના ઘડાનું અસ્તિત્વ કઈ અપેક્ષાએ છે? આ પ્રકારનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે પ્રસ્તુત દ્રવ્યાર્થિકનય જવાબ આપે છે કે) માટીસ્વરૂપ સ્વદ્રવ્ય, પાટલિપુત્રસ્વરૂપ સ્વક્ષેત્ર, વસંતઋતુસ્વરૂપ વિવક્ષિત સ્વકાળ ૧ મ.માં “ભાષ્યો પાઠ. કો.(૨)નો પાઠ લીધો છે. જે કો.(૯)માં “ઘટાદિક ભાવે ઘટાદિકની” પાઠ. જે પુસ્તકોમાં મૃત્તિકાંઈ પાઠ. કો.(૧૨)નો પાઠ લીધો છે. ન કો.(૧૨)માં “...ભાવ થકી પાઠ.
Loading... Page Navigation 1 ... 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482