Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६५२
• मोक्षपुरुषार्थाऽनुच्छेदः । प एव स्युः। एवञ्च मोक्षपुरुषार्थोच्छेदापत्तिः स्यात् । तत्परिहाराय भेदकल्पनासापेक्षाऽशुद्धद्रव्यार्थिकनय या उपयुज्यतेतराम् । तदुपयोगेन च '“जम्मादिदोसरहिया होइ सदेगंतसिद्धि त्ति” (यो.श.९२) इति योगशतके ... श्रीहरिभद्रसूरिदर्शिता सिद्धिरतित्वरयाऽऽविर्भवति ।।५/१५।।
રહેશે નહિ. કારણ કે આત્મા તો ધ્રુવ હોવાથી સદા પ્રાપ્ત જ છે. તેથી આત્માથી અભિન્ન ગુણો પણ . પ્રાપ્ત જ થશે. તેની પ્રાપ્તિ માટે કોઈ ઉદ્યમ કરવાની આવશ્યકતા રહેશે નહિ. પરંતુ આવું માન્ય નથી.
તેથી મોક્ષપુરુષાર્થનો ઉચ્છેદ ન થઈ જાય તે માટે ભેદકલ્પનાસાપેક્ષ અશુદ્ધ દ્રવ્યાર્થિકનય અત્યન્ત ઉપયોગી L| બને છે. તેમજ તેના ઉપયોગથી યોગશતકમાં દર્શાવેલ સિદ્ધિ અત્યંત ઝડપથી પ્રગટ થાય છે. ત્યાં - શ્રીહરિભદ્રસૂરિજીએ જણાવેલ છે કે “જન્મ-જરા-મરણાદિ દોષથી રહિત, પારમાર્થિક અને એકાન્ત વિશુદ્ધિ સ્વરૂપ એવી સિદ્ધિ = મુક્તિ છે.” (પ/૧૫)
( લખી રાખો ડાયરીમાં... 8 • વાસના ખીણ તરફ્ત પતન છે.
ઉપાસના શિખર ભણી ઉડ્ડયન છે. • સાધના ખેતીમાં ઘાસના સ્થાને છે.
ઉપાસના ખેતીમાં અનાજના સ્થાને છે. • વાસના હરામનું, અણહક્કનું લેવા તલપાપડ થાય છે
ઉપાસના હક્કનું પણ છોડવા તત્પર છે. • વાસના મર્યાદા તોડે છે.
ઉપાસના મયદા-શિષ્ટાચાર જાળવે છે. સજાવટવાળો અને જમાવટવાળો બહુ બહુ તો સાધનાના માર્ગ વળે. ઉપાસનામાર્ગનો યાત્રી સજાવટ-જમાવટ પ્રત્યે ઉદાસીન હોય.
• વાસના સદાચારને તોડે છે.
ઉપાસના દુરાચારને તોડે છે.
१. जन्मादिदोषरहिता भवति सदेकान्तसिद्धिः इति ।