Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 457
________________ • सामान्यप्रत्यासत्तिपरामर्श: 6 ६५५ જિમ સામાન્ય પ્રત્યાત્તિ પરવાદી “સર્વ વ્યક્તિ જાણી” કહઈ, તિમ ઈહાં જાણવું. “કન્ય વ્યર્થ ર સતિમ //પ/૧૬ll 'अयं मनुष्य' इति बुद्धिः तस्य जायते। इत्थं बालपर्यायविशिष्टमनुष्यद्रव्यं यो विजानाति स द्रव्यार्थादेशतः तद्गतसकलगुण-पर्यायान् मनुष्यद्रव्याऽऽभिमुख्येन जानातीत्युच्यते । एवमन्यत्रावसेयम् । प अथ बालदर्शने युवादिपर्यायसन्निकर्षविरहात्कथं तज्ज्ञानं सम्भवतीति चेत् ? उच्यते, यथा ‘एकस्मिन् धूमे ज्ञाते सति धूमत्वलक्षणया सामान्यप्रत्यासत्त्या त्रिभुवनगताः सर्वे अतीतानागतवर्तमानकालीना धूमा ज्ञाता' इति नैयायिकः कथयति तथैवेहाऽवसेयम् । अयमाशयः - (१) यथा यदेव धूमत्वं इन्द्रियसन्निकृष्टे वर्तमाने च धूमे वर्तते तदेवाऽसन्निकृष्टेषु श व्यवहिताऽतिदूरस्थादिधूमेष्वतीतानागतधूमेषु चेति। तथा प्रकृतेऽपि यदेव मनुष्यद्रव्यं इन्द्रियसन्नि- क कृष्टे बालपर्याये दृश्यते तदेव तरुण-युव-वृद्धादिपर्यायेषु समनुगतम् । (२) यथा नैयायिकमते धूमत्वं सामान्यमुच्यते तथेह जैनमतेऽनुगतं मनुष्यद्रव्यम् ऊर्ध्वतासामान्यमुच्यते। इत्थं मनुष्यद्रव्यरूपेण एकस्मिन् बालपर्याये सन्निकृष्टे सति मनुष्यद्रव्यलक्षणोर्ध्वता- का सामान्यप्रत्यासत्या तरुण-युव-वृद्धादिपर्याया अपि सन्निकृष्टा भवन्ति । નીરોગી દરેક અવસ્થામાં “આ માણસ છે' - એવી બુદ્ધિ તે વ્યક્તિને થાય છે. આમ દ્રવ્યાર્થિકનયના આદેશથી બાલપર્યાયવિશિષ્ટ મનુષ્યદ્રવ્યને જે જાણે છે તે મનુષ્યદ્રવ્યવર્તી સર્વ ગુણ-પર્યાયને મનુષ્યદ્રવ્યપુરસ્કારથી જાણે છે - આમ કહેવાય છે. આ રીતે અન્ય દ્રવ્યમાં પણ સમજવું. - પ્રશ્ન :- (૩થ) મનુષ્ય બાળક હોય ત્યારે તરુણ, યુવાન વગેરે અવસ્થા તો છે જ નહિ. આથી બાળકને જોનાર વ્યક્તિને તરુણ, કિશોર, યુવાન આદિ પર્યાયની સાથે ઈન્દ્રિયસન્નિકર્ષ નથી. તો પછી બાળકને જોનાર વ્યક્તિ તે બધા પર્યાયને કઈ રીતે જાણી શકે ? ઉત્તર :- (ઉચ્ચ.) જેમ એક ધૂમનું જ્ઞાન થતાં ધૂમત્વસ્વરૂપ સામાન્ય પ્રત્યાત્તિથી ત્રણે ભુવનમાં રહેલા અતીત-અનાગત-વર્તમાનકાલીન તમામ ધૂમોનું જ્ઞાન થઈ જાય છે. આ પ્રમાણે નિયાયિક કહે છે. તેમ અહીં સમજવું. નૈયાચિકમત અને જનમત વચ્ચે સમન્વય ૪ (મયમા) (૧) ચક્ષુઈન્દ્રિયસન્નિકૃષ્ટ વર્તમાનકાલીન ધૂમમાં જે ધૂમત્વ જાતિ હોય છે તે જ ધૂમત જાતિ ચક્ષુઈન્દ્રિયથી અસનિકૃષ્ટ (= અસંબદ્ધ) એવા દીવાલની પાછળ રહેલા ધૂમમાં, અત્યંત દૂર રહેલા ધૂમમાં, અતીત-અનાગત તમામ ધૂમમાં રહેતી હોય છે. તેમ પ્રસ્તુતમાં પણ ઈન્દ્રિય દ્વારા બાલપર્યાયમાં જે મનુષ્યદ્રવ્ય દેખાય છે તે જ મનુષ્યદ્રવ્ય ભાવી તરુણ, યુવાન, વૃદ્ધ વગેરે અવસ્થામાં રહેલું છે. (૨) જેમ તૈયાયિકમત મુજબ ધૂમત સામાન્ય કહેવાય છે તેમ પ્રસ્તુતમાં જૈનમત મુજબ અનુગત મનુષ્યદ્રવ્ય ઊર્ધ્વતાસામાન્ય કહેવાય છે. આમ મનુષ્યદ્રવ્યરૂપે બાળક સન્નિકૃષ્ટ થતાં મનુષ્યદ્રવ્યસ્વરૂપ ઊર્ધ્વતા સામાન્ય દ્વારા તરુણ, યુવાન, વૃદ્ધ વગેરે પર્યાય પણ સકૃિષ્ટ થઈ જાય છે. * કો.(૧૩)માં “...સત્તે’ પાઠ.

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482