Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० पञ्चमद्रव्यार्थिकाऽशुद्धत्वबीजद्योतनम् ।
६४७ क्षणभङ्गुराणां पर्यायाणां द्रव्यात्मकत्वेऽपि शाश्वतस्य द्रव्यस्य तु न पर्यायात्मकत्वमिति न द्रव्याऽनित्यत्वापत्तिरिति द्रव्यार्थिकनयतात्पर्यम् ।
परमार्थत उत्पाद-व्यययोः पर्यायार्थिकविषयतया द्रव्य-पर्यायादिभेदकत्वमिति गौणरूपेण तद्ग्रहणे रा द्रव्यार्थिकस्येहाऽशुद्धिरपरिहार्या । “विकारापगमे सत्यं सुवर्णं कुण्डले यथा” (वा.प.३/२/१५) इति वाक्यपदीये म भर्तृहरिवचनं पञ्चमद्रव्यार्थिकनयविधया विज्ञेयम् । कथञ्चिदादिशब्दतो नयान्तरविषयग्राहकत्वमेव की नयस्याऽशुद्धत्वमुच्यते । अतोऽयमशुद्धो द्रव्यार्थिकनय उच्यते।
कालादिभिरष्टभिः द्रव्य-पर्यायादीनामभेदवृत्तिप्राधान्यार्पणायान्तु तस्य प्रमाणत्वमिष्टमेव, सप्तभङ्ग्यां ।। प्रतिभङ्गं सकलादेशस्याऽभ्युपगमात्, सकलादेशस्य च प्रमाणवाक्यरूपत्वादिति चतुर्थशाखायां (४/१४) ण व्याख्यातप्रायमिति विभावनीयम् ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – उत्पाद-व्ययौ उपसर्जनीकृत्य ध्रौव्यप्राधान्यार्पणातः 'व्याधि જ રીતે ક્ષણભંગુર પર્યાયો દ્રવ્યસ્વરૂપ છે. પરંતુ શાશ્વત દ્રવ્ય પર્યાયાત્મક તો નથી જ. તેથી દ્રવ્ય -પર્યાયનો અભેદ માનવા છતાં દ્રવ્ય અનિત્ય બની જવાની આપત્તિને પ્રસ્તુતમાં કોઈ અવકાશ નથી. આ મુજબ અહીં દ્રવ્યાર્થિકનયનું તાત્પર્ય સમજવું.
8 વાક્યપદીયનો સંદર્ભ . (પરમા.) પરમાર્થથી તો ઉત્પાદ અને વ્યય પર્યાયાર્થિકનયનો વિષય છે. તથા પર્યાયાર્થિકનય ભેદકારક છે, દ્રવ્ય-પર્યાયમાં ભેદને કરનાર છે. તેથી ઉત્પાદનો અને વ્યયનો સ્વીકાર દ્રવ્ય અને પર્યાય આદિમાં ભેદ સિદ્ધ કરશે જ. છતાં પ્રસ્તુત પાંચમો દ્રવ્યાર્થિકન, પર્યાયાર્થિકનયના વિષયભૂત ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે ગ્રહણ કરે છે. તેથી તે અશુદ્ધ દ્રવ્યાર્થિકનય બની જાય છે. ભર્તુહરિએ વાક્યપદીય ગ્રંથમાં જે જણાવેલ | છે કે “જેમ કે વિકાર રવાના થતાં કુંડલમાં જણાતું સુવર્ણદ્રવ્ય એ સત્ય છે' - તે પ્રસ્તુત પાંચમા દ્રવ્યાર્થિકનયના વાક્ય તરીકે જાણવું. કથંચિત વગેરે શબ્દના ઉલ્લેખથી નયાન્તરવિષયગ્રાહકત્વ એ જ વ! નયમાં રહેનારું અશુદ્ધત્વ કહેવાય છે. તેથી ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે ગ્રહણ કરનારો પાંચમો દ્રવ્યાર્થિક નય અશુદ્ધ કહેવાય છે.
સકલાદેશની અપણાથી નય પણ પ્રમાણસ્વરૂપ છે (ાદ્રિ) કાળ વગેરે પૂર્વોક્ત (૪/૧૪) આઠ તત્ત્વની અપેક્ષાએ દ્રવ્ય-પર્યાય વગેરેમાં અમેદવૃત્તિ પ્રાધાન્યની વિવક્ષા કરવામાં આવે તો દ્રવ્યાર્થિકન સંમત નિત્યત્વ-અનિત્યત્વવિષયક સપ્તભંગીના પ્રથમ ભંગ સ્વરૂપ દ્રવ્ય કર્થાવત્ નિત્યમ્ ઇવ’ આ વાક્યમાં પ્રમાણરૂપતા તો માન્ય જ છે. કારણ કે સપ્તભંગીના દરેક ભાંગામાં સકલાદેશનો સ્વીકાર કરવામાં આવે છે. તથા સકલાદેશ તો પ્રમાણવાક્ય સ્વરૂપ છે. આ વાત ચોથી શાખાના ચૌદમા શ્લોકમાં વિસ્તારથી સમજાવેલ છે. તેથી તેને અમે અહીં ફરીથી બતાવતા નથી. પરંતુ વાચકવર્ગ તદનુસાર ઊંડાણથી વિચારણા કરવી.
જ ધ્રોવ્યને મુખ્ય કરવાનું આધ્યાત્મિક પ્રયોજન આધ્યાત્મિક ઉપનય - ઉત્પાદ-વ્યયને ગૌણરૂપે સ્વીકારી ધ્રૌવ્યને મુખ્ય કરવાનો પાંચમા દ્રવ્યાર્થિકનો
આ
જ
ર
જ
સ .