Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६३३
• सत्ताप्राधान्यार्पणम् । ઉત્પાદ-વ્યયગૌણતા, સત્તામુખ્ય જ બીજઈ રે;
ભેદ શુદ્ધ-દ્રવ્યાર્થિ, દ્રવ્ય નિત્ય જિમ લીજઈ રે પ/૧૧ (૬૫) ગ્યાન. ઉત્પાદ (૧) નઇ વ્યય (૨)ની ગૌણતાઈ, અનઈ સત્તામુખ્યતાઈ બીજો ભેદ શુદ્ધદ્રવ્યાર્થનો જાણવો. સ “ઉત્પતિ-વ્યથીત્વેન સત્તાપ્રદિ: શુદ્ધ વ્યાર્થિ” એક બીજો ભેદ. द्रव्यार्थिकद्वितीयभेदमुपदर्शयति – “उत्पादे'ति ।
उत्पाद-व्ययगौणत्वम, द्वितीये सत्त्वमुख्यता।
દ્રવ્યાર્થિવના ગુણે, નિત્યં દ્રવ્ય યથા નમુનાપ/૧૨ प्रकृते दण्डान्वयस्त्वेवम् - ननु अन्यत्र शुद्ध द्रव्यार्थिकनये उत्पाद-व्ययगौणत्वं सत्त्वमुख्यता स વ, રથા દ્રવ્ય નિત્યા /997
ननु इति श्रोतुः आक्षेपे “नन्वाक्षेपे परिप्रश्ने, प्रत्युक्ताववधारणे। वाक्यारम्भेऽप्यनुनयाऽऽमन्त्रणाऽनुज्ञयोरपि ।।” (अ.स.परिशिष्ट-३८) इति अनेकार्थसङ्ग्रहे श्रीहेमचन्द्राचार्यवचनात् । द्वितीये शुद्ध द्रव्यार्थिकनये । उत्पाद-व्ययगौणत्वम् = उत्पत्ति-क्षयोपसर्जनत्वं सत्त्वमुख्यता = सत्तानुपसर्जनभावः भवति । उदाहरति - यथा इति । “प्रकारे था” (सि.हे.७/२/१०२) इति सिद्धहेमशब्दानुशासनसूत्राद् यथा = येन प्रकारेण का અવતરલિકા :- હવે દ્રવ્યાર્થિકનયના બીજા ભેદને ગ્રંથકારશ્રી જણાવે છે :
જ દ્રવ્યાર્થિકનચનો બીજો ભેદ સમજીએ એક શ્લોકાથી - બીજા શુદ્ધ દ્રવ્યાર્થિકનયમાં ઉત્પાદ-વ્યય ગૌણ હોય છે અને સત્તાની મુખ્યતા હોય છે. જેમ કે (તમામ) દ્રવ્ય નિત્ય છે. (પ/૧૧)
વ્યાખ્યાર્થ:- મૂળ શ્લોકમાં રહેલ “નનું શબ્દ શ્રોતાનો આક્ષેપ કરવાના અર્થમાં છે. (આક્ષેપ એટલે ખેંચવું. શ્રોતાનું કે વાચકનું મન બીજે ક્યાંય ગયેલું હોય તો તેને પ્રસ્તુત વિષયમાં લાવવા માટે “નનું 1 શબ્દ વપરાયેલ છે. જેમ કે “ઓ ભાઈ !” આ પ્રમાણે બોલવામાં આવે તો અન્યમનસ્ક શ્રોતા વક્તા છે તરફ પોતાના ઉપયોગને વાળે છે. વક્તામાં શ્રોતા દત્તચિત્ત બને છે. આ રીતે પ્રસ્તુતમાં શ્રોતાને કે લા વાચકને દત્તાવધાન કરવા માટે “નનુ' શબ્દ પ્રયોજાયેલ છે.) “(૧) આક્ષેપ, (૨) પરિપ્રશ્ન, (૩) પ્રત્યુક્તિ = પ્રત્યુત્તર, (૪) અવધારણ, (૫) વાક્યપ્રારંભ, (૬) અનુનય (= મનાવવું), (૭) આમંત્રણ, (૮) રો. અનુજ્ઞા - આટલા અર્થમાં “નનું' વપરાય” - આ મુજબ શ્રી હેમચંદ્રસૂરિજીએ અનેકાર્થસંગ્રહમાં “નનું શબ્દના આઠ અર્થ જણાવેલ છે. તેને અનુસરીને અહીં મૂળ શ્લોકમાં “નનું શબ્દને આક્ષેપ અર્થમાં પ્રયોજેલ છે. બીજા શુદ્ધ દ્રવ્યાર્થિકનયમાં ઉત્પત્તિ અને વ્યય (= નાશ) ગૌણ હોય છે તથા સત્તા (= અસ્તિત્વ કે પ્રૌવ્ય) મુખ્ય હોય છે. અર્થાત બીજો દ્રવ્યાર્થિકનય ઉત્પાદ-વ્યયની ગૌણતાથી સત્તાગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનય છે. તેનું ઉદાહરણ આ મુજબ સમજવું. જેમ કે ‘દ્રવ્ય નિત્ય છે' - આ વચન. (મૂળ શ્લોકમાં રહેલ “પથા’ શબ્દમાં સિદ્ધહેમશબ્દાનુશાસન મુજબ “થા પ્રત્યય પ્રકાર અર્થમાં લાગેલ છે.) • લા.(૧) + મ.માં “..દ્રવ્યાર્થિ” પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે.