Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६३२
० शुद्धद्रव्यार्थिकनयत: सर्वात्मसमभावाविर्भावः । मज्झगदं जीवं जो गहइ सिद्धसंकासं । भण्णइ सो सुद्धणओ खलु कम्मोवाहिणिरवेक्खो ।।” (न.च.१८, द्र.स्व.प्र.१९१) इति । यथोक्तम् आलापपद्धतौ अपि देवसेनेन “कर्मोपाधिनिरपेक्षः शुद्धद्रव्यार्थिको यथा - संसारी जीवः सिद्धसदृक् शुद्धात्मा” (आ.प.पृ.६) इति। यथोक्तम् अध्यात्मसारेऽपि “संसारिणां च સિદ્ધાનાં જ શુદ્ધનતો ખિા” (૩૪.સ.૧૮/૦૧૧) તિા स शुद्धद्रव्यार्थिकत्वञ्चास्य शुद्धात्मद्रव्यप्रयोजनकत्वादवसेयम् । तदुक्तम् आलापपद्धतौ एव “शुद्धद्रव्यમેવાર્થ: પ્રયોગનમતિ શુદ્ધદ્રવ્યાર્થિવ:(...9૮)
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् - शुद्धात्मस्वरूपोपदर्शकशुद्धद्रव्यार्थिकनयदृष्ट्या संसारिजीव_ पिण्डेषु शाखाचन्द्रन्यायेन सहजस्वभावमाश्रित्य सिद्धस्वरूपदर्शनतो राग-द्वेषादिमलिनपरिणामा ण नाऽऽविर्भवन्ति, समत्व-मध्यस्थत्वादिभावाश्च प्रादुर्भवन्ति । परिपूर्णशुद्धात्मद्रव्यग्राहकतया अस्मदीयनयदृष्टौ का परिपूर्णता परिशुद्धता चाविर्भवतः। ततश्च परिपूर्ण-परिशुद्धात्मद्रव्यानावरणैकाभिलाषसमभिव्याप्तं
सम्पद्यते अस्मदीयम् अन्तःकरणम् । इत्थं विशुद्धात्मद्रव्यं प्रतीत्य आत्मार्थी “सव्वदुक्खविमोक्खं મોવર” (મ.નિ.રૂ/પૃ.૬૧) રૂતિ મહાનિશીથોd મોક્ષ કુતં નમક/૧૦ || તે નયને કર્મોપાધિનિરપેક્ષ શુદ્ધદ્રવ્યાર્થિકનય કહેવાય છે.” આલાપપદ્ધતિ ગ્રંથમાં પણ દેવસેનજીએ જણાવેલ છે કે “કર્મસ્વરૂપ ઉપાધિથી નિરપેક્ષ શુદ્ધ દ્રવ્યાર્થિકનય એમ કહે છે કે સંસારી જીવ સિદ્ધસમાન શુદ્ધ આત્મા છે.” અધ્યાત્મસારમાં પણ જણાવેલ છે કે “સંસારી અને સિદ્ધ વચ્ચે શુદ્ધનયથી ભેદ નથી.”
૪ શુદ્ધદ્રવ્યાર્થિકની વ્યાખ્યા જ (શુદ્ધ) પ્રસ્તુત દ્રવ્યાર્થિકનયને શુદ્ધ કહેવાનું કારણ એ છે કે શુદ્ધ આત્મદ્રવ્ય જ તેનું પ્રયોજન છે. આલાપપદ્ધતિમાં જણાવેલ છે કે “શુદ્ધ દ્રવ્ય જ જેનું પ્રયોજન હોય તે શુદ્ધ દ્રવ્યાર્થિકાય.' ણ સ્પષ્ટતા - સંસારી જીવ કર્માધીન-કર્મમય હોવાથી વર્તમાનકાળમાં સિદ્ધસમાન શુદ્ધ નથી. પરંતુ મૂળભૂત દ્રવ્યસ્વરૂપે તો સંસારી જીવ પણ તેવા જ છે, જેવા સિદ્ધ ભગવાન.
જ શુદ્ધ દ્રવ્યાર્થિકનયનું પ્રયોજન અપનાવીએ . આધ્યાત્મિક ઉપનય :- જેમ બીજનો ચંદ્ર દેખાડવા માટે ઝાડની શાખાનો સહારો લેવામાં આવે રી છે. પરંતુ મહત્ત્વ શાખાદર્શનનું નથી, ચંદ્રદર્શનનું છે. તેમ સંસારી જીવોના શરીર દેખાય ત્યારે તેના
માધ્યમે તેમના સહજસ્વભાવનો આશ્રય કરીને સિદ્ધસ્વરૂપના દર્શન કરવાના છે. શુદ્ધ આત્મદ્રવ્યનું દર્શન કરાવનારી શુદ્ધ દ્રવ્યાર્થિકદષ્ટિથી સર્વ જીવોને સિદ્ધસ્વરૂપી જોવાથી સંસારી જીવો પ્રત્યે રાગ-દ્વેષ આદિ મલિન પરિણામો જાગવાની સંભાવના રવાના થાય છે. સર્વ જીવોમાં સમત્વ ભાવ, મધ્યસ્થ ભાવ પ્રગટે છે. આપણી દૃષ્ટિ સહજતઃ પરિપૂર્ણ શુદ્ધ આત્મદ્રવ્યની ગ્રાહક બનવાથી આપણી દષ્ટિમાં પરિપૂર્ણતા અને શુદ્ધિ પ્રગટે છે. તેથી જ પરિપૂર્ણ અને પરિશુદ્ધ આત્મદ્રવ્યને પ્રગટ કરવાની એક માત્ર ભાવના અંતઃકરણમાં છવાઈ જાય છે. આ રીતે શુદ્ધ આત્મદ્રવ્યની પ્રતીતિ કરીને સાધક મહાનિશીથમાં વર્ણવેલ સર્વદુ:ખશૂન્ય મોક્ષને ઝડપથી મેળવે છે. (પ/૧૦) 1. સર્વદુઃવવા મi (નમતે).