Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 432
________________ ६३० ___० बृहद्रव्यसङ्ग्रहसंवादः . ૧/૨૦ એહનો વિષય દેખાડઇ છઈ - જિમ - સંસારી પ્રાણિયા, સિદ્ધસમોવડિ ગણિઈ રે; સ સહજભાવ આગલિ કરી, ભવપર્યાય ન ગણિઈ રે /પ/૧૦ણા (૬૪) ગ્યાન. જિમ સંસારી જીવ જે પ્રાણિયા સર્વ (સિદ્ધસમોવડી=) સિદ્ધસમાન ગણિઈ. સહજભાવ જે શુદ્ધાત્મસ્વરૂપ, તેહ આગલિંક કરીનઈં. તિહાં ભવપર્યાય = જે સંસારના ભાવ, તે ન ગણિઈ = તેમની વિવક્ષા ન કરીશું. એ અભિપ્રાય ઈ દ્રવ્યસંગ્રહઇં કહિઉં છઈ – __ मग्गण-गुणठाणेहिं य चउदसहिं हवंति तह असुद्धणया । વિયા સંસારી, સળે “સુદ્ધાં ટુ યુદ્ધગયા ! (વૃદ્રાક્ષ.૦૩) /પ/૧૦II द्रव्यार्थिकनयप्रथमभेदविषयमुपदर्शयति - ‘यथे'ति । यथा संसारिणः सर्वे गण्यन्ते सिद्धतुल्यकाः। सहजभावमादृत्य भवभावानपेक्षणात् ।।५/१०॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् – यथा सर्वे संसारिणो भवभावानपेक्षणात् सहजभावम् आदृत्य सिद्धतुल्यकाः ૨T Tગુન્તાાપ/૧૦ના क यथा इति उदाहरणार्थे, “यथा निदर्शने" (अ.स.परिशिष्ट-३६) इति अनेकार्थसङ्ग्रहवचनात् । सर्वे . संसारिणो = भवस्थाः जीवाः भवभावानपेक्षणात् = कर्मजन्यसांसारिकपर्यायोपेक्षणात् सहजभावं = शुद्धात्मस्वरूपं आदृत्य = पुरस्कृत्य स्फटिकोपाधिन्यायेन सिद्धतुल्यकाः = सिद्धसदृशाः गण्यन्ते । +7 इदमेवाभिप्रेत्य बृहद्दव्यसङ्ग्रहे नेमिचन्द्राचार्येण “मग्गण-गुणठाणेहिं य चउदसहिं हवंति तह असुद्धणया । અવતરણિકા - દ્રવ્યાર્થિકનયના પ્રથમ ભેદનો વિષય દર્શાવતા ગ્રંથકારશ્રી કહે છે કે : - પ્રથમ દ્રવ્યાર્થિકનયનો વિષય - શ્લોકાર્થ :- જેમ કે સર્વ સંસારી જીવો સાંસારિક ભાવની અપેક્ષા કર્યા વિના સહજ ભાવને આગળ કરીને સિદ્ધસમાન ગણાય છે. (૫/૧૦) છે અશુદ્ધ-શુદ્ધ નિશ્ચયનયની વિચારણા છે વ્યાખ્યાર્થી:- અનેકાર્થસંગ્રહકોશ મુજબ મૂળ શ્લોકમાં રહેલ “યથા' શબ્દ ઉદાહરણ અર્થમાં જાણવો. જ. જેમ કે કર્મજન્ય સાંસારિક પર્યાયોની ઉપેક્ષા કરીને, સહજ શુદ્ધ આત્મસ્વરૂપને આગળ કરવામાં આવે તો સર્વે સંસારમાં રહેલા જીવો સિદ્ધ સમાન ગણાય છે. જેમ લાલ ફૂલના સાન્નિધ્યથી લાલ દેખાતું સ્ફટિક પરમાર્થથી તો શ્વેત જ છે, તેમ કર્મોદયથી વિકૃત દેખાવા છતાં સંસારી જીવો પરમાર્થથી નિર્મળ જ છે. આ જ અભિપ્રાયથી બૃહત્ દ્રવ્યસંગ્રહમાં દિગંબર નેમિચન્દ્રજીએ જણાવેલ છે કે “ચૌદ માર્ગણાસ્થાન ધ.માં ‘પ્રણિઆ પાઠ. કો.(૧૩)નો પાઠ લીધો છે. 1 લી.(૩)માં “વિગણીઈ પાઠ. ... ચિહ્નચમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી. આ.(૧)માં છે. જે કો.(૧૨)માં “સહજસ્વભાવ’ પાઠ. ૧ કો.(૧૩)માં “આગલ' પાઠ. ક કો.(૧૩)માં ‘સિદ્ધા” પાઠ. 1, માન-સ્થાને વતુર્વામિ: મવત્તિ તથા અશુદ્ધનયત| વિયા: સંસારા: સર્વે શુદ્ધ: ઉતુ શુદ્ધના |

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482