Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 433
________________ ૧/૨૦ ० द्रव्यार्थिकनयव्याख्या 0 विण्णेया संसारी सव्वे सुद्धा उ सुद्धणया।।” (बृ.द्र.स.१३) इति। एतद्वृत्तिलेशस्त्वेवम् “पर्याप्ताऽपर्याप्त- प पृथिवी-जलादिभिः चतुर्दशभिः मार्गणास्थानैः मिथ्यादृष्टि-सास्वादनादिभिश्चतुर्दशभिश्च गुणस्थानैः संसारिणो .. जीवाः अशुद्धनयात् = कर्मजन्योपाधिग्राहकात् चतुर्दशविधा भवन्ति। शुद्धनयात् = शुद्धपारिणामिकपरमभावरूप- । શુદ્ધનિશ્ચયનયાત્ સર્વે સંસારિખ: શુદ્ધ = સહન-શુદ્ધજ્ઞા વૈરૂમાવા:” (પૃ.ક.સ. T.9રૂ ) તિા ન __ यद्यपि संसारिजीवेषु कर्मजन्यपरिणामाः सन्त्येव तथापि तानुपसर्जनीकृत्य द्रव्यार्थिकनयस्य से द्रव्यग्राहकस्वभावत्वात् तत्राऽपि शुद्धद्रव्यार्थिकनयस्य शुद्धात्मद्रव्यग्राहकस्वभावत्वान्नेदं विरुध्यते। - तदुक्तं देवसेनेन नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रकाशे “पज्जयं गउणं किच्चा दव्वं पि य जो हु । જિદતો તો બૂલ્યો મામો વિવરણો પન્નાલ્યો દુI” (ન.વ.૭૭, દુ:સ્વ..9૧૦) “મ્માનું પણ અને ચૌદ ગુણસ્થાન દ્વારા અશુદ્ધનયથી સંસારી જીવો ચૌદ પ્રકારના છે. શુદ્ધનયથી તો સર્વ સંસારી જીવો શુદ્ધ જાણવા.” પ્રસ્તુત બૃહત્ દ્રવ્યસંગ્રહ ગાથાની આંશિક વ્યાખ્યા આ પ્રમાણે સમજવી – “પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, વિકસેન્દ્રિય અને પંચેન્દ્રિય - આ સાતે ય જીવમાર્ગણામાં પર્યાપ્ત અને અપર્યાપ્ત અવસ્થાવાળા સંસારી જીવો વર્તતા હોય છે. આથી સાત ગુણ્યા બે = ચૌદ માર્ગણાસ્થાન પ્રાપ્ત થાય છે. આ ચૌદ માર્ગણાસ્થાનની અપેક્ષાએ સંસારી જીવોના ચૌદ પ્રકાર જાણવા. તથા (૧) મિથ્યાષ્ટિ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરત સમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્તસંયત, (૭) અપ્રમત્તસંયત, (૮) અપૂર્વકરણ, (૯) અનિવૃત્તિકરણ, (૧૦) સૂક્ષ્મ સંપરાય, (૧૧) ઉપશાંત મોહ, (૧૨) ક્ષીણ મોહ, (૧૩) સયોગી કેવલી અને (૧૪) અયોગી કેવલી - આ પ્રમાણે સ ચૌદ પ્રકારના ગુણસ્થાનક છે. આ ચૌદ ગુણસ્થાનકની અપેક્ષાએ પણ સંસારી જીવો ચૌદ પ્રકારના છે. આ ભેદ અશુદ્ધનયના અભિપ્રાયથી સમજવા. કારણ કે અશુદ્ધ નિશ્ચયનય કર્મજન્ય ઔપાધિક અવસ્થાઓનો છે, જીવમાં સ્વીકાર કરે છે. (કર્મજન્ય ઔપાધિક અવસ્થાને લક્ષમાં રાખીને અશુદ્ધ નિશ્ચયનય જીવના ચૌદ ભેદ પાડે છે.) શુદ્ધ નિશ્ચયનય તો જીવના શુદ્ધ પારિણામિક પરમભાવને ગ્રહણ કરે છે. તેથી શુદ્ધ સ નિશ્ચયનયના અભિપ્રાયથી સર્વ સંસારી જીવો સહજ, શુદ્ધ, કેવલ જ્ઞાયકસ્વભાવવાળા છે.” * સંસારી જીવ પણ સિદ્ધવરૂપ & (પ) જો કે તમામ સંસારી જીવોમાં કર્મજન્ય વિવિધ પર્યાય (= પરિણામ) હોય જ છે. તો પણ તેવા ઔપાધિક પરિણામોને ગૌણ કરીને દ્રવ્યાર્થિકનય દ્રવ્યને ગ્રહણ કરવાના સ્વભાવવાળો હોવાથી તથા દ્રવ્યાર્થિકનયમાં પણ શુદ્ધ દ્રવ્યાર્થિકનય તો શુદ્ધ આત્મદ્રવ્યને ગ્રહણ કરવાના સ્વભાવવાળો હોવાથી તે તમામ સંસારી જીવોને શુદ્ધરૂપે જણાવે તે વાતમાં કોઈ વિરોધ આવતો નથી. દેવસેનજીએ નયચક્રમાં તથા માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશમાં જણાવેલ છે કે “પર્યાયને ગૌણ કરીને, જે નય દ્રવ્યને ગ્રહણ કરે છે તેને દ્રવ્યાર્થિકનય કહેવાય છે. તથા દ્રવ્યને ગૌણ કરીને જે નય પર્યાયને ગ્રહણ કરે છે તે પર્યાયાર્થિકનય કહેવાય છે. કર્મોની વચ્ચે રહેલા (= કર્મોથી લેપાયેલા) જીવને સિદ્ધસમાનસ્વરૂપે જે નય ગ્રહણ કરે છે 1. पर्यायं गौणं कृत्वा द्रव्यमपि च यो हि गृह्णाति लोके। स द्रव्यार्थो भणितः विपरीतः पर्यायार्थस्तु ।। 2. कर्मणां मध्यगतं जीवं यो गृह्णाति सिद्धसङ्काशम् । भण्यते स शुद्धनयः खलु कर्मोपाधिनिरपेक्षः।।

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482