Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० सापेक्षनयसमूहः प्रमाणम् । सम्मतितर्कवृत्तौ श्रीअभयदेवसूरिभिः “नयन्ति = इतररूपसापेक्षं स्वविषयं परिच्छिन्दन्ति इति नयाः” (स.त.१/ प२१ पृ.४२०) इत्युक्तम्। '“णयसण्णा इयराऽविराहणेणं, दुण्णयसण्णा य इहरा उ” (गु.त.वि.१/५२) इति रा गुरुतत्त्वविनिश्चये। _ बृहत्स्वयम्भूस्तोत्रे समन्तभद्राचार्येण “य एव नित्य-क्षणिकादयो नयाः मिथोऽनपेक्षाः स्व-परप्रणाशिनः । "त एव तत्त्वं विमलस्य ते मुनेः परस्परेक्षाः स्व-परोपकारिणः ।।” (बृ.स्व.स्तो.६१) इति यदुक्तं तदत्रानुसन्धेयम् ।
श्रीहरिभद्रसूरिभिः आवश्यकनियुक्तिवृत्तौ “सर्वनयमतानि अपि चाऽमूनि पृथग् विपरीतविषयत्वाद् न के प्रमाणम्, समुदितानि त्वन्तर्बाह्यनिमित्तसामग्रीमयत्वात् प्रमाणम्” (आ.नि.१४४ पृ.७२) इति व्याख्यातम् । । सूत्रकृताङ्गवृत्तौ श्रीशीलाङ्काचार्यस्तु “सर्वेऽपि नयाः प्रत्येकं मिथ्यादृष्टयः अन्योऽन्यसव्यपेक्षास्तु सम्यक्त्वं * મનન્તિ” ($. ૨/૭/૮૧ પૃ.૪૨૭) ત્યારે का इदमेवाभिप्रेत्य सम्मतितर्के "तम्हा सव्वे वि णया मिच्छादिट्ठी सपक्खपडिबद्धा। अण्णोण्णणिस्सिआ उण हवंति सम्मत्तसब्भावा ।।” (स.त.१/२१) इत्युक्तम् । इदमेवानुसृत्य कोट्याचार्यः अपि विशेषावश्यकभाष्यवृत्ती જણાવવાના અભિપ્રાયથી જ સમ્મતિતર્કવ્યાખ્યામાં શ્રીઅભયદેવસૂરિજીએ કહેલ છે કે “વસ્તુના અન્ય સ્વરૂપને સાપેક્ષપણે રહીને પોતાના વિષયનો નિર્ણય કરે તે નય કહેવાય છે.” અહીં “નય' શબ્દનો અર્થ સુનય સમજવો. “અન્ય નયની વિરાધના ન કરવાથી “નય સંજ્ઞા. અન્યથા તો “દુર્નય સંજ્ઞા જાણવી.” - આમ ગુરુતત્ત્વવિનિશ્ચયમાં બે જ સંજ્ઞા જણાવી છે.
નિરપેક્ષ નચ = દુર્નચ, સાપેક્ષ નય = સુનય છે (વૃદ.) બૃહસ્વયંભૂસ્તોત્રમાં સમન્તભદ્રસૂરિએ જણાવેલ છે કે “જે નિત્યનય અને ક્ષણિકનય પરસ્પર નિરપેક્ષ બની સ્વ-પરનો નાશ કરે છે તે જ નયો પરસ્પર સાપેક્ષ બનીને સ્વ-પરનો ઉપકાર કરે છે. છે વિમલ મુનીશ્વર ! આ તમારું રહસ્ય છે.” તેનું અહીં અનુસંધાન કરવું. d (શ્રીદ) શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે આવશ્યકનિર્યુક્તિવ્યાખ્યામાં જણાવેલ છે કે “આ બધાય નમતો
સ્વતંત્ર = પરસ્પરનિરપેક્ષ હોય તો પ્રમાણ નથી. કારણ કે તેના વિષયો પરસ્પર વિપરીત છે. તથા સ આ જ નિયમતો સમ્યફ રીતે ભેગા થાય તો આંતરિકનિમિત્ત અને બાહ્યનિમિત્ત - એમ બન્નેને ગ્રહણ કરનાર સામગ્રીસ્વરૂપ હોવાથી પ્રમાણભૂત છે.” શ્રીહરિભદ્રસૂરિજીએ “સ્વતંત્ર નો પ્રમાણ નથી' – આટલું જ જણાવેલ છે. પરંતુ “સ્વતંત્ર નયો મિથ્યા છે' - એમ જણાવેલું નથી. જ્યારે શ્રીશીલાંકાચાર્યજીએ તો સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ છે કે “બધાય નયો સ્વતંત્ર હોય તો મિથ્યાષ્ટિ છે તથા પરસ્પર સાપેક્ષ બને તો તે બધાય નયો સત્યતાને = પ્રામાણ્યને ધારણ કરે છે.”
() આ જ અભિપ્રાયથી સમ્મતિતર્કમાં શ્રીસિદ્ધસેનદિવાકરજીએ જણાવેલ છે કે “તેથી બધાય નયો પોતાની માન્યતામાં આગ્રહ રાખનારા મિથ્યાષ્ટિ છે. પરસ્પરસાપેક્ષ તે જ નયો સત્યપ્રતીતિનું કારણ બને છે.” આ અંગે ઊંડાણથી વિભાવના કરવી. તથા તેને અનુસરીને વિશેષાવશ્યકમહાભાષ્યની 1. નવસંશા હતાવિરાધનેન, ટુર્નચસંજ્ઞા જ તીરથ તુ 2. तस्मात् सर्वेऽपि नया मिथ्यादृष्टयः स्वपक्षप्रतिबद्धाः। अन्योऽन्यनिश्रिताः पुनः भवन्ति सम्यक्त्वसद्भावाः।।