Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६१४
० शक्त्युपचारौ नयपरिकरौ, न तु नयगोचरौ । { ઉપચાર તે મુખ્યવૃત્તિની પરિ નયપરિકર, પણિ વિષય નહીં. પ્રહાદ્વિતિા.
तथाहि - 'द्रव्य-गुण-पर्यायाः कथञ्चिद् अभिन्ना एवे'ति द्रव्यास्तिकनयवचने अभेदः मुख्यार्थः, रा तद्वाचकलौकिकसङ्केतशालिपदस्य सत्त्वात्; भेदस्तु गौणः, तद्वाचकलौकिकसङ्केतशालिपदविरहात्, - नयसङ्केतेन कथञ्चित्पदतः तज्ज्ञानात् । 'द्रव्य-गुण-पर्यायाणां कथञ्चिद् भेद एवेति पर्यायास्तिक- नयवचने तु भेदो मुख्यार्थः, तद्वाचकलौकिकसङ्केतशालिपदसत्त्वात्; अभेदश्च गौणः तद्वाचकलौकिकश सङ्केतशालिपदविरहात्, नयसङ्केतसाचिव्येन कथञ्चित्पदात् तज्ज्ञानात् । इत्थं मुख्य-गौणभावेन क द्रव्यादिभेदाऽभेदौ उभयनयविषयौ सम्पद्यते। णि इदञ्चाऽत्रावधेयम् - यथा शक्तिस्वरूपा मुख्यवृत्तिः नयपरिकरः तथा उपचारः लक्षणा __-व्यञ्जनास्वरूपः नयपरिकर एव । नयविषयता तु प्रकृते भेदाऽभेदयोरेव, न तु मुख्यवृत्त्युपचारयोः ।
मुख्यवृत्त्युपचारौ तु नयपरिकरतया नयार्थबोधसहकारिणौ। ગ્રહણ કરે છે.
આ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકના મુખ્ય-ગૌણ અર્થને સમજીએ (તથાદિ) તે આ રીતે – ‘દ્રવ્ય-IIT-પર્યાયઃ શ્વિત્ મિત્રા પ્રવ’ - આ પ્રમાણે દ્રવ્યાર્થિકનયનું વચન છે. અહીં અભેદ મુખ્ય અર્થ છે. કારણ કે તેનો વાચક લૌકિકસંકેતશાલી શબ્દ ત્યાં વિદ્યમાન
છે. તથા ભેદ ગૌણ અર્થ છે. કેમ કે તેનો વાચક લૌકિક સંકેતવાળો શબ્દ ત્યાં વિદ્યમાન નથી. પરંતુ શું નયસંકેતની સહાયથી “થષ્યિ' પદ તેને જણાવે છે. જ્યારે “દ્રવ્ય--પર્યાયાધાં બ્ધિ મેદ્ર પર્વ
- આ પર્યાયાર્થિકનયનું વચન છે. અહીં ભેદ મુખ્ય અર્થ છે. કારણ કે તેનો વાચક લૌકિકસંકેતશાલી ઈ શબ્દ ત્યાં વિદ્યમાન છે. તથા અભેદ ગૌણ અર્થ છે. કેમ કે તેનો વાચક લૌકિકસંકેતશાલી શબ્દ ત્યાં . ગેરહાજર છે. પરંતુ નયસંકેતની સહાયથી “
વષ્ય” શબ્દ તેને જણાવે છે. આ રીતે ગૌણ-મુખ્યભાવે દ્રવ્યાદિના ભેદભેદ બન્ને પ્રત્યેક નયનો વિષય બને છે.
થી શક્તિ અને ઉપચાર નવપરિકર , (વડ્યા.) પ્રસ્તુતમાં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે જેમ મુખ્યવૃત્તિ = શક્તિ નયપરિકર છે, તેમ ઉપચાર = લક્ષણો અને વ્યંજના પણ નયપરિકર જ છે. નયનો વિષય તો પ્રસ્તુતમાં ભેદ અને અભેદ જ છે. મુખ્યવૃત્તિ અને ઉપચાર એ બન્ને કાંઈ ન વિષય નથી પણ નિયવિષયબોધમાં નયપરિકર સ્વરૂપે સહકારી છે. “નયના પરિવારરૂપે જણાવેલ મુખ્યવૃત્તિ અને ઉપચાર નયના વિષય છે' - એવું કોઈ ન સમજી લે, તે માટે અહીં ખુલાસો કરેલ છે કે – શબ્દની મુખ્યવૃત્તિ અને ઉપચાર એ બન્ને નયના વિષય નથી. ૬ મો.(૧)માં “નય પરિ પરિકર પાઠ.