Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६२४ • नवविधनयनिरूपणम् ॥
५/८ तथापि तदवान्तरभेदान् नैगमादीन् मूलनयविभागे प्रक्षिप्य नव नया इति तत्प्रक्रिया प्रसिद्धा । तदुक्तं देवसेनेन एव नयचक्रे माइल्लधवलेन च द्रव्यस्वभावप्रकाशापराभिधाने बृहन्नयचक्रे “दो चेव
मूलणया भणिया दव्वत्थ-पज्जयत्थगया। अण्णे असंखसंखा ते तब्भेया मुणेयव्वा ।। (न.च.११, द्र.स्व.१८३), प नेगम संगह ववहार तह य रिउसुत्त सद्द अभिरूढा। एवंभूया णवविह णया वि तह उवणया तिण्णि ।।" रा (न.च.१२, द्र.स्व.प्र.१८४) इति ।
इदमत्र दिगम्बरमताकूतम् - 'सर्वांशैः वस्तुग्राहकस्य प्रमाणत्वम्, एकांशेन वस्तुग्राहकस्य च नयत्वम् । वस्तुनो द्रव्य-पर्यायात्मकत्वेन मूलनयद्वैविध्यमेव सम्भवति, वस्तुनो द्रव्यांशग्राहकस्य द्रव्यार्थिकश नयत्वं पर्यायांशग्राहकस्य च पर्यायार्थिकत्वम्। तयोरेव सर्वनयान्तर्भावः। यावन्तो वचनप्रकाराः क तावन्त एव नया, वचनानाञ्चाऽसङ्ख्येयत्वेन नयानामप्यसङ्ख्येयत्वमेव । ते च सर्वे द्रव्यार्थिक गि-पर्यायार्थिकनयभेदा एव, द्रव्य-पर्यायान्यतरस्यैव तद्विषयत्वात् । द्रव्यार्थिकादिनवविधनयावान्तरभेदा
स्त्वष्टाविंशतिः ज्ञातव्याः। तद्यथा (१) द्रव्यार्थिकस्य दश भेदाः, (२) पर्यायार्थिकस्य षट्, (३) नैगमस्य त्रयः, (४-५-६) सङ्ग्रह-व्यवहार- सूत्राणां प्रत्येकं द्वौ भेदौ, (७-८-९) शब्द-समभिरूढैवम्भूतानां प्रत्येकम् एककः भेद इति अष्टाविंशतिः नवनयभेदाः, उपनयास्तु त्रयः'। एते सर्वे इह अग्रेतनशाखयोश्च निरूपयिष्यन्त इत्यवधेयम् । ભેદ સ્વરૂપ નૈગમ વગેરે નયના વિભાગમાં તે બે મૂળ નયોને ગોઠવીને “નયો નવ છે' - તે પ્રમાણે દેવસેનજીની પ્રક્રિયા પ્રસિદ્ધ છે. તેથી દેવસેનજીએ જ નયચક્ર ગ્રંથમાં તથા માઈલ્લધવલે દ્રવ્યસ્વભાવપ્રકાશ જેનું બીજું નામ છે એવા બૃહદ્મયચક્ર ગ્રંથમાં જણાવેલ છે કે “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આ બે જ મૂળ નય કહેવાય છે. અસંખ્યાત નામની સંખ્યા સુધી પહોંચેલા અન્ય નયો તો દ્રવ્યાર્થિકના અને
५यायार्थिन। म ३५. ०४ qu. (१) नैराम, (२) संग्रह, (3) व्यवहार, (४) सूत्र, (५) ७ २८, (६) अमि३a (= सममि.३८) सने (७) अभूत. मा सात नयोमा द्रव्यार्थि भने पर्यायार्थि વા નયોને ઉમેરવાથી નવ નય થાય છે. તથા ત્રણ ઉપનય છે.”
(इदम.) प्रस्तुतमा पिरमतनो अभिप्राय मा भु४५ सम४वो. वस्तुन सशिने ॥ ४२नार એ જ્ઞાન પ્રમાણ કહેવાય છે. તથા વસ્તુના એક અંશને ગ્રહણ કરનાર જ્ઞાનને નય કહેવાય છે. વસ્તુ દ્રવ્ય-પર્યાયાત્મક છે. તેથી મૂળ નય તો ફક્ત બે જ સંભવી શકે છે. વસ્તુના દ્રવ્યાંશને મુખ્યપણે ગ્રહણ કરનાર દ્રવ્યાર્થિકનય તથા વસ્તુના પર્યાયાંશને મુખ્યપણે ગ્રહણ કરનાર પર્યાયાર્થિકનય. આ બે મૂળ નયોમાં જ બાકીના સર્વ નયોનો અંતર્ભાવ થઈ જાય છે. જેટલા પણ વચનોના પ્રકાર છે તેટલા જ નય છે. તથા વચનો અસંખ્ય પ્રકારના હોય છે. તેથી નયોની કુલ સંખ્યા અસંખ્યાત જ છે. આ અસંખ્યાત નય દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયના જ ભેદ છે. કારણ કે તે અસંખ્ય નયોનો વિષય કાં તો દ્રવ્ય હોય, કાં તો પર્યાય હોય. નવ નિયોના અવાન્તર ભેદ સંક્ષેપમાં નીચે મુજબ સમજવા. 1. द्वौ चैव मूलनयौ भणितौ द्रव्यार्थ-पर्यायार्थगतौ। अन्येऽसङ्ख्यसङ्ख्यास्ते तद्भेदा ज्ञातव्याः। 2. नैगमः सङ्ग्रहः व्यवहार तथा च ऋजुसूत्रः शब्दः अभिरूढः (समभिरूढः)। एवम्भूतः नवविधा नया अपि तथोपनयास्त्रयः।।