Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૧/૮
• आध्यात्मिकनयनिरूपणम् ॥
६२३ નવ નય, ઉપનય તીન છઈ, તર્કશાસ્ત્ર અનુસારો રે; *અધ્યાત્મવાચઈ વલી, નિશ્ચય નઈ વ્યવહારો રે પટા (૬૨) ગ્યાન. તેહનઈ મતઈ તર્કશાસ્ત્રનઈ અનુસારઈ નવ નય અનઈ કણિ ઉપનય છઈ. प्रतिज्ञानुसारेण देवसेनादिमतमेवानुवदति - ‘नवे'ति ।
नव नयाः त्रयश्चोपनयाः तर्कानुसारतः।
निश्चय-व्यवहारौ तु कथ्येतेऽध्यात्मरीतितः।।५/८॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - तर्कानुसारतः नव नयाः त्रयश्चोपनया। अध्यात्मरीतितः तु निश्चय रा -વ્યવહારી ઇચ્યતે II/૮TI
देवसेनमते तर्कानुसारतः = तर्कशास्त्रानुसारतः द्रव्यार्थ-पर्यायार्थ-नैगमादयो नव नयाः त्रयश्च सद्भूताऽसद्भूतोपचरिताऽसद्भूतव्यवहाराऽऽख्या उपनयाः सन्ति ।
તલુ સેવસેનેન સાત્તાપપદ્ધતી “(9) દ્રવ્યર્થ., (૨) પર્યાયર્થ., (૩) નૈન, (૪) સદ:, જ (૧) વ્યવહાર:, (૬) નુસૂત્ર, (૭) શ¢:, (૮) સમઢ, (૧) અવમૂત તિ નવ નવ મૃત: US उपनयाश्च कथ्यन्ते । नयानां समीपाः = उपनयाः। (१) सद्भूतव्यवहारः, (२) असद्भूतव्यवहारः, - (૩) ૩પરિતા-
ડભૂતવ્યવહારશ્ચતિ ઉપનયા: 2ધા” (સા.પ.કૃ.૬) રૂતિા. यद्यपि प्रकृते द्रव्यार्थ-पर्यायार्थलक्षणौ द्वावेव मूलनयौ अवान्तराऽसङ्ख्यभेदौ देवसेनसम्मतौ । અવતરવિકા - ગ્રંથકારશ્રી પ્રતિજ્ઞા મુજબ દેવસેન વગેરેના મતનો જ અનુવાદ કરે છે કે :
જ નય નવ, ઉપનય ત્રણ : દિગંબરમત . શ્લોકાર્થ :- તર્કશાસ્ત્ર અનુસારે નવ નય અને ત્રણ ઉપનય છે. અધ્યાત્મશૈલીથી તો નિશ્ચય અને વ્યવહાર બે જ નય કહેવાય છે. (૫૮)
વ્યાખ્યાળ - દેવસેનજીના મતે તર્કશાસ્ત્ર મુજબ દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, નૈગમ વગેરે નવ નયો છે. તથા સભૂત, અસભૂત અને ઉપચરિત અસભૂત નામના ત્રણ વ્યવહાર ઉપનયરૂપે પ્રસિદ્ધ છે. એ આલાપપદ્ધતિ ગ્રંથમાં ઉપરોક્ત બાબતને જણાવતા દેવસેનજીએ જણાવેલ છે કે “(૧) દ્રવ્યાર્થિક, (૨) પર્યાયાર્થિક, (૩) નૈગમ, (૪) સંગ્રહ, (૫) વ્યવહાર, (૬) ઋજુસૂત્ર, (૭) શબ્દ, (૮) સમભિરૂઢ | અને (૯) એવંભૂત - આ પ્રમાણે નવ નવો સંમત છે. હવે ઉપનય કહેવામાં આવે છે. નયની પાસે રહે તે ઉપનય કહેવાય. તેના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે – (૧) સદ્દભૂત વ્યવહાર, (૨) અસદ્દભૂત વ્યવહાર અને (૩) ઉપચરિત અસદ્ભુત વ્યવહાર.”
# મૂળ નય બે, અવાંતર નય અસંખ્ય : નયચક્ર * (૧) જો કે પ્રસ્તુતમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય આમ બે જ મૂળ નયો છે અને તેના અવાન્તર અસંખ્ય ભેદો છે. આ પ્રમાણેની વાત દેવસેનજીને સંમત છે. તેમ છતાં પણ તેના અવાજોર કો.(૧૨)માં “અધ્યાત્મ પાઠ. * કો.(૨)માં “નય પાઠ. મ.નો પાઠ લીધો છે. જે કો.(૧૩)+આ.(૧)માં ‘ત્રિણ પાઠ.