Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
६१२
| ‘કુરિત .....” ચાવિમર્શ ૪ प उपचरितत्वं सम्भवति तथा नयसङ्केतविशेषेण लोकोत्तरवाक्ये लौकिकसङ्केताऽविषयीभूतार्थग्राहकस्यात्
कथञ्चिदादिपदवृत्तिविशेषविषयत्वरूपमुपचरितत्वमपि सम्भवति । तथाहि - ‘घटः स्यादस्त्येवे'त्युक्तेऽस्तित्वं ' मुख्यो विषयः, नास्तित्वञ्चोपचरितो विषयः, तादृशस्थले नास्तित्वस्य लौकिकसङ्केतशालिपदाऽविषयत्वे " सति स्यात्पदवृत्तिविशेषविषयत्वात् । न हि तत्र नास्तित्ववाचकं लौकिकसङ्केतशालि पदं वर्तते । शं न च स्यात्पदसमभिव्याहार एव अस्तिपदस्य नास्तित्वाऽर्थे लक्षणायां प्रयोजकोऽस्तु, क नयसङ्केतशालिस्यात्पदस्याऽत्र नास्तित्वबोधकत्वे मानाभावाद् इति वाच्यम्,
'सकृदुच्चरितः शब्दः सकृदेवार्थं गमयति' इति न्यायेन एकस्यैव अस्तिपदस्य क्रमशः मुख्य -गौणभावेन अस्तित्व-नास्तित्वलक्षणार्थद्वयबोधकत्वाऽसम्भवात्, आवृत्त्या वारद्वयम् अस्तिपदोच्चारणका कल्पने गौरवात्, तथाविधसार्वलौकिकस्वारस्यविरहाच्च ।।
બંગત્વ વગેરે સ્વરૂપ ઉપચરિતત્વ સંભવી શકે છે, તેમ નયના વિશેષ પ્રકારના સંકેતથી “ઘટ: ચાદ્
તિ’ ઈત્યાદિ લોકોત્તર વાક્યમાં “થત’, ‘ શ્વત’ વગેરે શબ્દની વિશેષ પ્રકારની નયસાપેક્ષ વૃત્તિની વિષયતાસ્વરૂપ ઉપચાર પણ સંભવી શકે છે. આ વૃત્તિ લૌકિક સંકેતનો વિષય ન બને તેવા અર્થની (= વિષયની કે વિષયનિષ્ઠ અંશની) ગ્રાહક હોય છે. માટે તેને વિશેષ પ્રકારની વૃત્તિ તરીકે ઓળખાવેલ છે. તે આ રીતે “ઘટ: ચા પ્તિ ઇવ’ અહીં ઘટનિષ્ઠ અસ્તિત્વ મુખ્ય વિષય બને છે. કારણ કે ત્યાં વપરાયેલ “તિ’ શબ્દ તેને જણાવવા લૌકિક સંકેત ધરાવે છે. તથા “નાસ્તિત્વ' ઉપચરિત
= ગૌણ વિષય બને છે. કારણ કે “નાસ્તિત્વદર્શક લૌકિક સંકેતને ધરાવનાર શબ્દનો પ્રયોગ ત્યાં થયેલ છે નથી. આ સ્થળે “નાસ્તિત્વ' અર્થ લૌકિકસંકેતવાળા શબ્દનો વિષય ન હોવા છતાં “ચા” શબ્દની વા વૃત્તિવિશેષનો વિષય બને જ છે. તેથી “નાસ્તિત્વ' અર્થ ત્યાં ઉપચરિત = ગૌણ બની જાય છે.
શંકા :- (ન .) “ઘટ: ચાતિ વ’ આ સ્થળમાં નયસંકેતવાળા “ચાત્' પદનો જ અર્થ નાસ્તિત્વ સ માનવામાં કોઈ પ્રમાણ નથી. તેના બદલે “ચા” પદનું સાન્નિધ્ય જ “તિ' પદની નાસ્તિત્વ અર્થમાં લક્ષણા કરવામાં પ્રયોજક બને છે – આ પ્રમાણે માનવું વધુ સંગત જણાય છે.
# “તિ' પદની લક્ષણા અમાન્ય 8 સમાધાન :- (.) તમારી વાત વ્યાજબી નથી. કારણ કે એક વાર બોલાયેલો શબ્દ એક વાર જ પોતાના અર્થને = વિષયને જણાવે છે' - આ પ્રમાણે શાબ્દબોધસ્થલીય નિયમ દાર્શનિક જગતમાં પ્રસિદ્ધ છે. આ નિયમ મુજબ એક જ વાર બોલાયેલ ‘ત’ પદ ક્રમિક રીતે મુખ્યભાવે અસ્તિત્વને અને ગૌણભાવે નાસ્તિત્વસ્વરૂપ અર્થને જણાવે તે અસંભવિત છે. અસ્તિત્વ અર્થને જણાવ્યા પછી નાસ્તિત્વપદાર્થને જણાવવા માટેનું સામર્થ્ય ફક્ત એક વાર બોલાયેલા “તિ’ પદમાં રહેતું નથી. તથા આવૃત્તિ = પુનરાવૃત્તિ કરીને બીજી વાર “સ્તિ' પદને બોલવાની કલ્પના કરીને “તિ' પદ દ્વારા અસ્તિત્વ-નાસ્તિત્વસ્વરૂપ બે અર્થનો બોધ કરવાની વાત પણ વ્યાજબી નથી. કારણ કે એ રીતે માનવામાં ‘તિ' પદનું બે વાર ઉચ્ચારણ કરવાનું ગૌરવ આવે છે. તથા તે રીતે થતી કલ્પના અને તેના નિમિત્તે આવતું ગૌરવ કાંઈ સર્વ લોકોને સ્વૈચ્છિક રીતે માન્ય છે - તેવું પણ નથી.