Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० प्रतिनयं भेदाभेदादौ मुख्यविषयता 0
६१३ તે માટઇ ભેદ-અભેદ તે મુખ્યપણઈ પ્રત્યેકન વિશેષવિષય "મુખ્યામુખ્યપણઈ ઉભયનયવિષય. સે,
स्यात्समभिव्याहारेण अस्तिपदाद् लक्षणया युगपद् अस्तित्व-नास्तित्वलक्षणाऽर्थद्वयभानाऽभ्युपगमे । उभयोः मुख्यतया बोधापत्तिः, लक्षितार्थस्य गौणत्वे वोभयोः गौणरूपेण बोधापत्तिः, अस्तित्वार्थस्याऽपि लक्षितत्वापत्तिश्च दुर्वारा। अस्तिपदस्य नास्तित्वार्थे जहल्लक्षणायाः विरुद्धलक्षणायाः वा कक्षीकारे । त्वस्तित्वार्थबोधानापत्तिः। न हि जहल्लक्षणायां विरुद्धलक्षणायां वा शक्यार्थभानं शाब्दबोधे सम्मतं म शब्दशास्त्रवेदिनामिति । ___ ततश्च प्रकृते द्रव्य-गुण-पर्यायाणां भेदाऽभेदौ मुख्यतया एकैकनयविषयौ मुख्याऽमुख्यतया ... चोभयनयविषयौ स्वीकर्त्तव्यौ । तथाहि - द्रव्यादीनां भेदः मुख्यतया पर्यायार्थिकनयविषयः अभेदश्च । मुख्यतया द्रव्यार्थिकनयविषयः इति मुख्यतया एकैकनयविषयत्वं तयोः भवति । मुख्याऽमुख्यतया तुण भेदाभेदौ द्रव्यार्थिकनयगोचरौ पर्यायार्थिकनयगोचरौ च युगपद् भवतः, द्रव्यार्थिकनयेनाऽभेदस्य का मुख्यतया भेदस्य च गौणतया ग्रहात्, पर्यायार्थिकनयेन तु भेदस्य मुख्यतयाऽभेदस्य चोपचारेण
“ગતિ પદની જહફ્લક્ષણા - વિરુદ્ધલક્ષણા અમાન્ય % (.) તથા જો “સર્વત્ર “ચા” પદના સાન્નિધ્યમાં ‘તિ’ પદ લક્ષણા દ્વારા અસ્તિત્વ અને નાસ્તિત્વ બન્ને અર્થોનો યુગપદ્ બોધ કરાવે છે” - તેમ માન્ય કરીએ તો અસ્તિત્વ તથા નાસ્તિત્વ - બન્નેનો બોધ થાય ખરો. પરંતુ તે બન્ને અર્થોનો શાબ્દબોધમાં મુખ્યસ્વરૂપે બોધ થવાની આપત્તિ આવે. કારણ કે એક જ પદ દ્વારા તે બન્નેનું શાબ્દબોધમાં ભાન થાય છે. તથા લક્ષણા દ્વારા જણાતા અર્થને ગૌણ માનવામાં તો “સ્તિ' પદની અસ્તિત્વ-નાસ્તિત્વ બન્ને અર્થમાં લક્ષણાને માન્ય કરતાં બન્ને અર્થ ગૌણરૂપે જણાવાની આપત્તિ આવશે. તેમજ અસ્તિત્વ અર્થ પણ લક્ષ્યાર્થ = લક્ષિત અર્થ બની જવાની દુર્વાર સમસ્યા સર્જાશે. તથા “અસ્તિ' પદની નાસ્તિત્વ અર્થમાં જહલક્ષણા કે વિરુદ્ધલક્ષણા કરવામાં આવે તો ઘટઃ | ચાસ્તિ જીવ’ વાક્ય દ્વારા અસ્તિત્વ અર્થનો જ બોધ ન થવાની આપત્તિ આવશે. જહલક્ષણામાં કેa વિરુદ્ધલક્ષણામાં શક્યાર્થનું ભાન શાબ્દબોધમાં ન થાય - તેવો શબ્દશાસ્ત્રવેત્તાઓનો નિયમ છે.
(તતશ્ય.) તેથી પ્રસ્તુતમાં દ્રવ્ય-ગુણ-પર્યાય વચ્ચે રહેલ ભેદ અને અભેદ મુખ્યરૂપે પ્રત્યેક (એક સ -એક) નયનો વિષય બને તથા મુખ્ય-ગૌણરૂપે બન્ને નયનો વિષય બને - તેમ માનવું જરૂરી છે. તે આ રીતે સમજવું. દ્રવ્યાદિનો ભેદ મુખ્યરૂપે પર્યાયાર્થિકનયનો વિષય છે. તથા દ્રવ્યાદિનો અભેદ મુખ્યરૂપે દ્રવ્યાર્થિકનયનો વિષય તેમ માનવું જરૂરી છે. આમ દ્રવ્યાદિનો ભેદ અને અભેદ મુખ્યરૂપે એક-એક નયનો વિષય બને છે. તથા મુખ્ય અને ગૌણરૂપે દ્રવ્યાદિનો અભેદ અને ભેદ દ્રવ્યાર્થિકનયનો યુગપદ્ વિષય બને છે. તેમ જ પર્યાયાર્થિકનયનો પણ યુગપદ્ વિષય બને છે. તે આ રીતે - દ્રવ્યાર્થિકનય દ્રવ્યાદિના અભેદને મુખ્યરૂપે પોતાનો વિષય બનાવે છે તથા તે જ સમયે ભેદને ગૌણરૂપે પોતાનો વિષય બનાવે છે. જ્યારે પર્યાયાર્થિકનય દ્રવ્યાદિના ભેદને મુખ્યરૂપે અને અભેદને ગૌણરૂપે યુગપદ્ જે પુસ્તકોમાં વિશેષ પદ નથી. કો.(૯) + સિ.માં છે. જે પુસ્તકોમાં મુખ્યમુખ્યપણઈ પાઠ. લી.(૧+૨+૩) + કો.(૧૨+૧૩) + P(૩+૪) + આ.(૧)નો પાઠ લીધો છે.