Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• नयतो भेदाभेदभानविचारणम् ।
६११ ઈમ નયથી = નિયવિચારથી (સવિ) ભેદ-અભેદગ્રાહ્ય વ્યવહાર સંભવઈ. તથા નયસંકેતવિશેષથી રી ગ્રાહકવૃત્તિ વિશેષરૂપ ઉપચાર પણિ સંભવઈ. “वस्तुनः शेषधर्मनिरसनेनैकधर्मावधारणमेकनयप्रस्थापनम् अपरमार्थः, परस्परापेक्षनयसमुदयस्तु परमार्थः” प (વિ.ગા.મા. ર૬૭૮, પૃ. ૬૪૧, સે.ટીવા) રૂત્યુમિતિ વૈશેષિતત્રં મિથ્યતિ ભાવનીયમ્
“इतिशब्दः स्मृतो हेतौ प्रकारादिसमाप्तिषु” (अ.र.मा.५/१०१) इति पूर्वोक्ताद् (४/२) अभिधानरत्नमालावचनाद् इति = एवंप्रकारेण नयेन = नयविचारेण सर्वं भेदाभेदादिलक्षणं = मुख्याऽमुख्यरूपेण भेदाभेदप्रभृतिव्यवहारप्रतीत्यादिकं स्यात् = सम्भवेत्, साक्षात्सङ्केततः स्वविषयग्रहे अर्थग्राहकशक्ति-र्श नामकवृत्तिरूपस्याऽनुपचारस्य व्यवहितसङ्केततश्च नयान्तरमुख्यार्थग्रहे अर्थप्रत्यायकलक्षणाभिधानवृत्ति-क रूपस्योपचारस्य सम्भवात् । यथा दर्शितरीत्या नयविचारेण लौकिकवाक्ये लक्ष्यत्व-व्यङ्ग्यत्वादिरूपम् ..
વ્યાખ્યામાં શ્રીકોટ્યાચાર્યજીએ પણ જણાવેલ છે કે “વસ્તુના બાકીના ગુણધર્મોનું નિરાકરણ કરીને પોતાને સંમત એવા એક ગુણધર્મનું અવધારણ કરવું તે પરમાર્થ = સત્ય નથી પરંતુ મિથ્યા છે. પરસ્પર સાપેક્ષ એવા નયોનો સમૂહ એ જ પરમાર્થ છે, સત્ય છે.” તેથી “વૈશેષિક તંત્ર મિથ્યા = અસત્ય છે' - તેમ ફલિત થાય છે. આ પ્રમાણે પ્રસ્તુત બાબતમાં ઊંડાણથી વિચારવું.
$ ઉલૂકરવીકૃત બન્ને નય નિરપેક્ષ છે. રિયા :- નયાન્તરવિષયનો નિષેધ કરવો તે તો તેનો અપલાપ છે જ. પરંતુ તેનો ગૌણરૂપે પણ સ્વીકાર ન કરવો તે પણ બીજી રીતે તેનો અપલાપ જ છે. માટે જ સુનય “ચા” કે “થગ્નિ” શબ્દનો પ્રયોગ કરે છે. “ચા” વગેરે શબ્દો ગૌણરૂપે અન્ય નયના વિષયનો સ્વીકાર દર્શાવે છે. માટે જ તેનાથી ઘટિત નય સુનયસ્વરૂપ બને છે. જૈનો આવા સુનયને સ્વીકારે છે. પરંતુ “પરમાણુ કથંચિત્ નિત્ય છે', એ “જ્ઞાન કથંચિત અનિત્ય છે' - આ પ્રમાણે ઉલૂક ઋષિ જણાવતા નથી. તે તો “પરમાણુ સર્વથા નિત્ય , છે', ‘જ્ઞાન સર્વથા અનિત્ય છે' - ઈત્યાદિરૂપે જણાવે છે. તેથી તે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય દુર્નય પણ બની જાય છે. દુર્નયનું અવલંબન કરવાથી ઉલૂકરચિત વૈશેષિકતંત્ર પણ મિથ્યા જ છે – તેમ સિદ્ધ થાય છે.
લૌકિક સંકેત અને નરસંકેત સમજીએ જ (“તિ.) “હેતુ, પ્રકાર, આદિ અને સમાપ્તિ અર્થમાં ‘તિ શબ્દ સંમત છે” - આ પૂર્વોક્ત (૪૨) અભિધાનરત્નમાલાકોશના વચન મુજબ અહીં મૂળ શ્લોકમાં રહેલ “નિશબ્દ પ્રકાર અર્થમાં જાણવો. તેથી અર્થઘટન એવું થશે કે – આ પ્રકારે નયનો વિચાર-વિમેશ કરવાથી મુખ્યરૂપે અને ગૌણરૂપે ભેદઅભેદ વગેરેનો વ્યવહાર તથા પ્રતીતિ વગેરે સંભવી શકે છે. કારણ કે સાક્ષાત્ સંકેત કરીને પોતાના વિષયનું ગ્રહણ કરવામાં આવે તો અર્થગ્રાહક શબ્દનિષ્ટ શક્તિ નામની વૃત્તિસ્વરૂપ અનુપચાર = ઉપચારાભાવ સંભવી શકે છે. તથા વ્યવહિત (= Indirect) સંકેત કરીને અન્ય નયના મુખ્ય વિષયને પ્રસ્તુત નય ગ્રહણ કરે તો અર્થબોધક લક્ષણા નામની ગૌણ વૃત્તિસ્વરૂપ ઉપચાર પણ સંભવી શકે છે. જેમ ઉપરોક્ત પદ્ધતિ મુજબ ન વિચારણા કરવાથી “પટઃ તિ' ઈત્યાદિ લૌકિક વાક્યમાં લક્ષ્યત્વ, '... ચિતદ્વયમધ્યવર્તી પાઠ કો.(૧૩)માં નથી.