Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/૨? ० शुद्धात्मद्रव्यं शब्द-तर्क-युक्त्यगम्यम् ।
४८५ वर्णयितुं सर्वज्ञा अपि न समर्थाः। अत एव आचाराङ्गसूत्रे '“सव्वे सरा नियटॅति, तक्का जत्थ न प વિMડુ, મરૂં નત્ય ન હિંg” (ગાથા.૧/૬/૧૭9) રૂત્યવિ તિમ્ |
अतः स्वानुभूतिरसिकेन मुमुक्षुणा शब्दबाह्यस्वरूपव्यामोहं परित्यज्य, शब्दगम्यात्मस्वरूपे अविश्रम्य, शब्दभोगं विमुच्य, शब्द योगम् अवलम्ब्य, शब्द ब्रह्मणि अलिप्तीभूय, अपरोक्षतया " अवाच्यपरब्रह्माऽऽविर्भावाय बद्धकक्षतया भाव्यम् । ततश्च "सिद्धा भगवंतो सादीया अपज्जवसिता श अणेगजाति-जरा-मरण-जोणिसंसार-कलंकलीभाव-पुणब्भव-गब्भवासवसहीपवंचसमतिक्कंता सासयमणागतद्धं कालं क चिट्ठति” (प्र.सू.२/२११/पृ.७८) इति प्रज्ञापनासूत्रोक्तं सिद्धस्वरूपं प्रत्यासन्नतरं स्यात् ।।४/११ ।। પણ અસમર્થ છે. તેથી જ આચારાંગસૂત્રમાં ‘સર્વે સરા નિયતિ' ઈત્યાદિ કહેવા દ્વારા જણાવેલ છે કે સ્વાનુભવૈકગમ્ય શુદ્ધ અખંડ આત્માનું વર્ણન કરવામાં અસમર્થ પુરવાર થયેલા સર્વે સ્વરો-વ્યંજનો -શબ્દો-તર્કો પાછા ફરે છે, બુદ્ધિ પણ પાંગળી બની જાય છે. શુદ્ધ આત્માને સમજવામાં મતિ મૂઢ બની જાય છે.
જે શબ્દભોગ નહિ, શાદયોગ પકડીએ (ત:) આથી સ્વાનુભૂતિરસિક મુમુક્ષુજને શબ્દના બાહ્ય સ્વરૂપમાં અટવાયા વિના, શબ્દગમ્ય આત્મસ્વરૂપમાં રોકાયા વિના, શબ્દભોગને છોડી, શબ્દયોગનું આલંબન લઈને મોક્ષમાર્ગે આગળ વધવાનું છે. છે. તેમજ શબ્દબ્રહ્મમાં પણ લેપાયા વિના, અવાચ્ય-અકથ્ય એવા અનુપમ પરબ્રહ્મતત્ત્વને અપરોક્ષપણે પ્રગટ કરવા સદા કટિબદ્ધ બનવું જોઈએ. તેનાથી પ્રજ્ઞાપનાસૂત્રમાં વર્ણવેલ સિદ્ધસ્વરૂપ ખૂબ નજીક આવે. ત્યાં બીજા પદમાં શ્યામાચાર્યજીએ જણાવેલ છે કે “સિદ્ધ ભગવંતો સાદિ-અનંતકાલીન અસ્તિત્વને ધરાવે છે. અનેક પ્રકારના જન્મ, ઘડપણ, મરણ, ૮૪ લાખ યોનિમાં સંચાર (= રખડપટ્ટી), અશુચિદશા, પુનર્જન્મ, ગર્ભવાસમાં વસવાટ વગેરે પ્રપંચને તેઓ સદા માટે ઓળંગીને અનંત ભવિષ્ય કાળ સુધી તેઓ પોતાના સ્વરૂપમાં રહેલા છે.” (૪/૧૧)
લખી રાખો ડાયરીમાં...) • વાસના પોતાના જ પ્રતિબિંબમાં-કલ્પનામાં રાચે છે.
ઉપાસના પ્રભુદર્શનનું દર્પણ છે. સાધનાથી માણસ મોટો બને છે. દા.ત.સુભૂમ ચક્રવર્તી.
ઉપાસનાથી માણસ મહાન બને છે. દા.ત. સતી દમયંતી. ૦ ૧ અને ૧ = ૨ એટલે સાધના.
૧ અને ૧ = ૧૧ એટલે ઉપાસના.
1. सर्वे स्वरा निवर्तन्ते, तर्का यत्र न विद्यन्ते, मतिः यत्र न गाहते। 2. सिद्धा भगवन्तः सादिकाः अपर्यवसिताः अनेकजाति-जरा-मरण-योनिसंसार-कलकलीभाव-पुनर्भव-गर्भवासवसतिप्रपञ्चसमतिक्रान्ताः शाश्वतम् अनागताद्धं कालं तिष्ठन्ति।