Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५३२ ० नय-प्रमाणसप्तभङ्गीलक्षणप्रदर्शनम् ।
૪/૪ प एकत्र रूप-रसादिधर्मसप्तकबोधकेऽतिप्रसङ्गवारणाय ‘सत्त्वाऽसत्त्वादी'ति । खण्डवाक्ये तद्वारणाय पर्याप्तिः ।
प्रमाणसप्तभङ्गीवद् नयसप्तभङ्ग्या अपि लक्ष्यत्वान्न तत्राऽतिव्याप्तिः।
प्रमाण-नयसप्तभङ्ग्योः पृथक् पृथग् लक्ष्यत्वे तु सकलादेशत्व-विकलादेशत्वे विशेषणे देये” (अ.स.ता.१/ म १४/पृ.१८६) इत्येवं स्वाभिप्रायमाविष्कृतवन्तः।।
“यः खलु प्रागुपदर्शितान् वस्तुनः सप्त धर्मानवलम्ब्य संशेते, जिज्ञासते, पर्यनुयुङ्क्ते च तं प्रतीयं
(વિ.) એક જ પદાર્થમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ, સંસ્થાન, સંખ્યા, સંયોગ જેવા સાત ધર્મનું બોધક વાક્ય પણ સપ્તભંગી ન બની જાય, તે માટે સત્ત્વ-અસત્ત્વ વગેરે ધર્મોનો ઉલ્લેખ સપ્તભંગીલક્ષણદર્શક વાક્યમાં કરવામાં આવેલ છે. સપ્તભંગીના અલગ-અલગ છૂટા-છવાયા વાક્યમાં = ખંડવાક્યમાં સપ્તભંગીના લક્ષણની અતિવ્યાપ્તિ ન આવે તે માટે સપ્તભંગીના લક્ષણમાં પર્યાપ્તિ નો પ્રવેશ કરવામાં આવેલ છે. તેથી સપ્તભંગીના ઘટકમાં સપ્તભંગીલક્ષણની અતિવ્યાપ્તિનું નિવારણ થઈ જાય છે.
(માસ) જો કે આ સપ્તભંગીનું લક્ષણ નયસપ્તભંગીમાં પણ જાય છે. કારણ કે વિધિકોટિમાં એક નય અને નિષેધકોટિમાં બીજો નય ગોઠવવાથી જે વાક્ય (= નયસપ્તભંગી) સત્ત્વ-અસત્ત્વઆદિ સાત ધર્મ સંબંધી શાબ્દબોધનું જનક બને છે, તેમાં તાદશશાબ્દબોધજનકતાની પર્યાપ્તિ રહે છે. તેમ છતાં ઉપરોક્ત
સપ્તભંગીના લક્ષણમાં અતિવ્યાપ્તિને કોઈ અવકાશ નથી. કારણ કે પ્રમાણસપ્તભંગીની જેમ નયસપ્ત-ભંગી ત્ર પણ ઉપરોક્ત સપ્તભંગીલક્ષણનું લક્ષ્ય જ છે. લક્ષ્યમાં લક્ષણ જાય તો અતિવ્યાપ્તિ દોષ આવતો નથી.
(પ્રમાણ-૨) જો પ્રમાણસપ્તભંગીને અને નયસપ્તભંગીને જુદા જુદા લક્ષ્ય તરીકે માનવામાં આવે (અર્થાત્ વા ‘પ્રમાણસપ્તભંગીનું લક્ષણ નયસપ્તભંગીમાં ન જવું જોઈએ તથા નયસપ્તભંગીનું લક્ષણ પ્રમાણસપ્તભંગીમાં
ન જવું જોઈએ? - તેવું માનવામાં આવે, તો પ્રમાણસપ્તભંગીમાં સકલાદેશત્વ વિશેષણ અને નયસભંગીમાં સ વિકલાદેશત્વ વિશેષણ મૂકી દેવું.”
પ્રમાણસમભંગી અને નચસપ્તભંગી અંગે જુદા-જુદા લક્ષણ છે સ્પષ્ટતા:- પ્રમાણસપ્તભંગીને અને નયસપ્તભંગીને જુદી-જુદી માનવામાં આવે તો “સત્તાવેશત્વે સતિ સત્ત્વાસત્ત્વવિસપ્તધર્મપ્રવઠારશાદ્ધવનનતીપર્વાધિર વાવયં પ્રમાણસપ્તમી - આ પ્રમાણે પ્રમાણસપ્તભંગીનું લક્ષણ તથા ‘વિજ્ઞાવેશત્વે સતિ સર્વસત્ત્વસિપ્તધર્મવારશાદ્ધધનનવતાપર્યાધિશ્વર વાવયં નયસપ્તમી ’ આ મુજબ નયસપ્તભંગીનું લક્ષણ બનાવવાથી ઉપરોક્ત અતિવ્યાપ્તિને અવકાશ નહિ રહે. કારણ કે નયસપ્તભંગીમાં સકલાદેશત્વ ન હોવાથી પ્રમાણસપ્તભંગીનું લક્ષણ નહિ જાય. તે જ રીતે પ્રમાણસપ્તભંગીમાં વિકલાદેશત્વ ન હોવાથી નયસપ્તભંગીનું લક્ષણ નહિ રહે. આમ પ્રમાણસપ્તભંગી અને નયસપ્તભંગી બન્નેના જુદા-જુદા લક્ષણ માનવાથી બન્ને સપ્તભંગી પરસ્પર અસંકીર્ણ સ્વરૂપવાળી બનશે. આ પ્રમાણે અષ્ટસહસ્રી તાત્પર્યવિવરણમાં મહોપાધ્યાયજી મહારાજે પોતાનો આશય દર્શાવવાનો પ્રયાસ કરેલ છે. સકલાદેશ અને વિકલાદેશ બન્નેનું સ્વરૂપ હવે તુરંતમાં જણાવવામાં આવશે.
જ ન્યૂનભંગ હોય તો સપ્તભંગી અપ્રમાણ ૪ (“ય હતુ.) મધ્યમપરિમાણ સ્યાદ્વાદરહસ્ય નામના ગ્રંથરત્નમાં મહોપાધ્યાયજી મહારાજે સપ્તભંગી અંગે પોતાનો આશય જણાવતાં કહે છે કે “જે જિજ્ઞાસુ વ્યક્તિ પૂર્વે જણાવેલ સત્ત્વ, અસત્ત્વ વગેરે