Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५८८
० भवितव्यतापरिपाकोपायद्योतनम् । समत्व-परममाध्यस्थ्यादिसम्पादिका । गुणिजनगोचरद्वेषाशातनादिपरिणामाविर्भावकाले तु तस्य निर्मलगुणात्मकतां पवित्रश्रामण्यादिपर्यायात्मकतां च विलोक्य गुणानुरागादिजननाय निष्कपटं यतितव्यम् ।
इत्थमस्मदीयाऽऽध्यात्मिकोन्नतिकृते प्रतिवस्तु गौण-मुख्यभावेन द्रव्यात्मकतायां, गुणात्मकतायां म पर्यायात्मकतायां वा निजा नयदृष्टिः स्थापनीया । क्षपकश्रेण्यारोहणकृते च प्रतिवस्तु ध्रुवद्रव्यात्मकता र्श निरुपाधिकगुणरूपता परिशुद्धसिद्धादिपर्यायात्मकता चाऽसङ्गभावेन मुख्यतया अहर्निशं विलोकनीया । 1 एतादृशप्रमाणदृष्ट्या सर्वदा सदुपयोगलीनता एव परमश्रेयस्करी।
इत्थं नय-प्रमाणदृष्टिसमवलम्बनतः द्रुतं भवितव्यतापरिपाकः सम्पनीपद्येत । ततश्च “यदाराध्यं 'च यत्साध्यं यद् ध्येयं यच्च दुर्लभम् । चिदानन्दमयं तत् तैः सम्प्राप्तं परमं पदम् ।।” (गु.क्र.१३४) इति का गुणस्थानकक्रमारोहे श्रीरत्नशेखरसूरिदर्शितं परमपदं नातिदूरवर्ति स्याद् इत्यस्माकमाभाति ।।५/१।।
લાવનાર બને છે. મોક્ષબીજભૂત પરમ માધ્યથ્યને લાવનાર પણ આ દ્રવ્યકેન્દ્રિત દષ્ટિ જ બને છે. તથા જ્યારે કોઈ ગુણીયલ આરાધક વ્યક્તિ પ્રત્યે દ્વેષ થતો હોય, તારક સ્થાનની આશાતના કરવાના પરિણામમાં જીવ અટવાઈ જતો હોય ત્યારે સામેની ગુણીયલ વ્યક્તિમાં રહેલ શુદ્ધગુણાત્મકતા તથા પવિત્ર શ્રામણ્યાદિપર્યાયાત્મકતા ઉપર આપણી દૃષ્ટિને કેન્દ્રિત કરી તેના પ્રત્યે ગુણાનુરાગ-સદ્ભાવ જગાડવા માટે પ્રામાણિકપણે આંતરિક પુરુષાર્થ કરવો જોઈએ. આ રીતે આપણી આધ્યાત્મિક ઉન્નતિમાં નિમિત્ત છે અને તે રીતે દરેક વસ્તુમાં રહેલ દ્રવ્યાત્મકતા, ગુણાત્મકતા અને પર્યાયાત્મકતા ઉપર ગૌણ-મુખ્યભાવે લ આપણી ન દષ્ટિને સ્થાપિત કરવી. તથા ક્ષપકશ્રેણિ ઉપર ઝડપથી આરૂઢ થવા માટે પ્રત્યેક વસ્તુમાં
રહેલ ધ્રુવદ્રવ્યાત્મકતાને, નિરુપાધિક ગુણાત્મકતાને અને શુદ્ધ સિદ્ધાદિપર્યાયાત્મકતાને અસંગ સાક્ષીભાવે સ અહર્નિશ મુખ્યપણે (= એકસરખું મહત્ત્વ આપીને) જોવી. આ રીતે જોનારી પ્રમાણદૃષ્ટિથી સતુમાં = શુદ્ધાત્મામાં પોતાના ઉપયોગને સર્વદા લીન કરવો એ જ પરમશ્રેયસ્કર છે.
આ ભવિતવ્યતાને પરિપકવ કરીએ (ત્યં.) આ રીતે નયદષ્ટિનું અને પ્રમાણદષ્ટિનું અવલંબન કરવાથી ભવિતવ્યતાનો અત્યંત ઝડપથી પરિપાક થાય છે. તેનાથી “જે આરાધ્ય છે, જે સાધ્ય છે, જે ધ્યાતવ્ય છે અને જે દુર્લભ છે, તે ચિદાનંદમય પરમ પદ સિદ્ધ ભગવંતોએ સંપ્રાપ્ત કરેલ છે - આ પ્રમાણે ગુણસ્થાનક ક્રમારોહ ગ્રંથમાં શ્રીરત્નશેખરસૂરિજીએ દર્શાવેલ પરમપદ દૂરવર્તી રહેતું નથી - તેવું અમને પ્રતીત થાય છે. (૫/૧)
લખી રાખો ડાયરીમાં....૪
સાધનાનું ચાલકબળ શક્તિ છે.
દા.ત. બાહુબલી મુનિ ઉપાસનાનું ચાલકબળ ભક્તિ છે.
દા.ત. સુલતા
નાના પાન
પર જ !