Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० प्रमाणाधुपेक्षणेऽयुक्तार्थप्रतिभास: 0 રય ઇમ ગ્યાનદષ્ટિ જગના ભાવ દેખિયઈ. *ઇતિ ૫૫ ગાથાનો અર્થ કહિઓ.* I૫/૧
वस्तुनिष्ठसापेक्षद्रव्यात्मकता प्रकाशते । प इदमेवाभिप्रेत्य सिद्धिविनिश्चये अकलङ्कस्वामिना “द्रव्यार्थिकस्य पर्यायाः सन्त्येवाऽत्राऽविवक्षिताः। रा पर्यायार्थिकस्याऽपि सद् द्रव्यं परमार्थतः ।।” (सि.वि.१०/५, भाग-२/पृ.६६८) इत्युक्तम् । ततश्चाऽत्र सुष्ठूक्तं - 'मुख्योपचारवृत्तिभ्याम् एकोऽर्थो नयवादिना त्रयात्मको ज्ञायते' इति अलं पिष्टपेषणेन ।
इत्थं जिनोक्तरीत्या = अर्हदुपदिष्टस्याद्वादपद्धत्या ज्ञानदृष्ट्या = प्रमाण-नयात्मकज्ञानदृष्ट्या र जगत् द्रव्य-गुण-पर्यायात्मकं विलोक्यतां = समीक्ष्यताम् । प्रमाणादिना पदार्थाऽपरीक्षणे युक्तमयुक्तं क प्रतिभासेत, अयुक्तञ्च युक्तम् । तदुक्तं विशेषावश्यकभाष्ये “'अत्थं जो न समिक्खइ निक्खेव-नय णि -प्पमाणओ विहिणा। तस्साऽजुत्तं जुत्तं,जुत्तमजुत्तं व पडिहाइ ।।” (वि.आ.भा.२२७३) इति । तदुक्तं त्रिलोकप्रज्ञप्ती ___ अपि “जो ण पमाण-णएहिं णिक्खेवेणं णिरिक्खदे अत्थं। तस्साऽजुत्तं जुत्तं, जुत्तमजुत्तं व पहिडाइ ।।"
(ત્રિ.પ્ર.૭/૮૨) તિા યથોરું ધવાયા વીરસેનાવાયેંગ પ્રમM-નવ-નિક્ષેપેડથૈ નમસમીક્યતા નયવાદનું અવલંબન લઈને વક્તાના અભિપ્રાય મુજબ શાબ્દ બોધમાં અને આર્થ બોધમાં પ્રત્યેક વસ્તુગત દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મકતાનું મુખ્ય-ગૌણભાવે ભાન, આલંકારિક મત મુજબ પણ, થઈ જાય છે – આ પ્રમાણે માનવું ન્યાયસંગત છે.
જ નયાન્તરસાપેક્ષ નચ અર્થબોધક છે (ને) આ જ અભિપ્રાયથી સિદ્ધિવિનિશ્ચય ગ્રંથમાં અકલંકસ્વામીએ જણાવેલ છે કે “દ્રવ્યાર્થિકનયના મતે વસ્તુમાં પર્યાયો તો હાજર જ છે. ફક્ત દ્રવ્યાર્થિકનય તેની વિવક્ષા = ગણતરી કરતો નથી. તે એ પર્યાયોને ગૌણ બનાવે છે. તે જ રીતે પર્યાયાર્થિકનયના મતે પણ વસ્તુમાં પરમાર્થથી દ્રવ્ય હાજર જ
છેફક્ત તેની તે વિવક્ષા કરતો નથી.” તેથી “મુખ્ય-ગૌરવૃત્તિથી એક વસ્તુ નયવાદથી ત્રયાત્મક જણાય છે' - આવું મૂળ શ્લોકમાં જે જણાવેલ હતું તે વ્યાજબી જ હતું. આમ સિદ્ધ થાય છે. આથી આ બાબતમાં પિષ્ટપેષણ કરવાથી સર્યું.
જ નય-પ્રમાણ દ્વારા પદાર્થપરીક્ષા આવશ્યક ૪ (ત્યં.) આ રીતે અરિહંત ભગવંતે દર્શાવેલ સ્યાદ્વાદપદ્ધતિ મુજબ પ્રમાણાત્મક જ્ઞાનની દૃષ્ટિથી તથા નયાત્મક જ્ઞાનની દૃષ્ટિથી દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક જગતનું દર્શન કરવું જોઈએ. જો પ્રમાણ વગેરે દ્વારા પદાર્થની પરીક્ષા કરવામાં ન આવે તો સાચો પદાર્થ ખોટો લાગે અને ખોટો પદાર્થ સાચો લાગે. આ અંગે વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “(૧) નિક્ષેપ, (૨) નય અને (૩) પ્રમાણ દ્વારા વિધિપૂર્વક જે વ્યક્તિ પદાર્થની સમીક્ષા ન કરે તેને ખોટો પદાર્થ સાચો લાગે અથવા સાચો પદાર્થ ખોટો લાગે છે.” ત્રિલોકપ્રજ્ઞપ્તિમાં તથા પખંડાગમની વીરસેનાચાર્યકૃત ધવલા વ્યાખ્યામાં પણ આ જ વાત કરેલ * * ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે. 1. અર્થ યો સમીતે નિક્ષેપ-ય-કમળતો વિધિના तस्याऽयुक्तं युक्तम्, युक्तमयुक्तं वा प्रतिभाति।। 2. यो न प्रमाण-नयैः निक्षेपेण निरीक्षतेऽर्थम् । तस्याऽयुक्तं युक्तं युक्तञ्चायुक्तं वा प्रतिभाति ।।