Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० पर्यायौदासीन्येन आत्मद्रव्यान्वेषणम् । ___प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'यस्य शब्दस्य यस्मिन् अर्थे मुख्यः = साक्षात् सङ्केतः प तस्मिन् शब्दशक्तिः वर्तते व्यवहितसङ्केतशालिनि चार्थे तल्लक्षणा' इति सिद्धान्तं चेतसिकृत्य । स्वात्मद्रव्ये आत्मशब्दस्य साक्षात् सङ्केतितत्वेन ध्रुव-शुद्धाऽखण्डात्मद्रव्यस्य च ज्ञानमयत्वेन, शान्तत्वेन स्थिरत्वेन चात्मपर्यायोत्पाद-व्ययादिनिमित्तकसङ्क्लेशावर्ते आत्मार्थी न निमज्जति, तदृष्टौ स्वतो. नश्वराणां व्याधि-जरा-मरणादीनां स्वपर्यायाणाम् आत्मशब्दनिरूपितमुख्यवाच्यार्थत्वविरहेण अत्यन्तं गौणत्वात, श आध्यात्मिकसङ्केतेन स्वस्मिन् तन्निमित्तकाऽऽय-व्ययाऽभावस्याऽवगमाच्च । इत्थमेव “अनन्तः केवलो के नित्यो व्योमरूपः सनातनः। देवाधिदेवो विश्वात्मा विश्वव्यापी पुरातनः” (यो.प्र.२८) इति योगप्रदीपे दर्शितं णि सिद्धस्वरूपं सुलभं स्यात् ।।५/४ ।। છે તથા વ્યવહિત સંકેત લક્ષણા નામની જઘન્ય વૃત્તિનો નિયામક છે.
- ૪ સાધકની દ્રષ્ટિમાં પર્યાયો ગૌણ બને ૪ આધ્યાત્મિક ઉપનય - “જે શબ્દનો જે અર્થમાં મુખ્ય = સાક્ષાત સંકેત હોય તે અર્થમાં તે શબ્દની શક્તિ અને વ્યવહિત સંકેતિત અર્થમાં લક્ષણા' - આ મુજબ ટબામાં દર્શાવેલ નિયમ અધ્યાત્મજગતમાં એ રીતે ઉપયોગી બને છે કે “આત્મા’ શબ્દનો મુખ્યતયા આત્મદ્રવ્યમાં સંકેત કરવામાં આવતો હોવાથી એ ધ્રુવ શુદ્ધ અખંડ આત્મદ્રવ્ય તો જ્ઞાનમય, શાંત અને સ્થિર હોવાથી પોતાને આત્મા તરીકે જાણતો સાધક ઘા પર્યાયોની ઉત્પત્તિ-ઉચ્છિત્તિ કે ઉથલ-પાથલના નિમિત્તે આઘાત-પ્રત્યાઘાતનો અનુભવ કરતો નથી. કારણ કે તે પર્યાયો તો સાધકની દૃષ્ટિમાં અત્યંત ગૌણ છે. સાધકની દૃષ્ટિમાં રોગ, ઘડપણ વગેરે સ્વતઃ વિનશ્વર છે આત્મપર્યાયો “આત્મા’ શબ્દનો મુખ્યાર્થ નથી. તેથી “તેની ઉથલ-પાથલના નિમિત્તે પોતાને લેશ પણ લાભ-નુકસાન નથી” - આવી ઠરેલ સમજણ આધ્યાત્મિક સંકેતથી સાધકમાં પ્રગટેલી હોવાથી સાધક રોગ-ઘડપણ-મરણ વગેરે અવસ્થામાં અત્યંત સ્વસ્થ રહે છે. આ રીતે જ યોગપ્રદીપમાં દર્શાવેલ સિદ્ધસ્વરૂપ સુલભ થાય. ત્યાં જણાવેલ છે કે “સિદ્ધાત્મા એ (૧) અનંત, (૨) કેવલ, (૩) નિત્ય, (૪) આકાશની જેમ વ્યાપક-નિર્લેપ, (૫) સનાતન, (૬) દેવાધિદેવ, (૭) વિશ્વાત્મા, (૮) વિશ્વવ્યાપી અને (૯) પુરાતન છે.” (પ/૪)
- લખી રાખો ડાયરીમાં....) • બુદ્ધિ સુધરેલી, લાગવા છતાં ગાંડી છે.
શ્રદ્ધા ગાંડી લાગવા છતાં ડાહી છે, સમજુ છે. • સાધના બાહ્ય વિરાધનામાં ત્રાસ અનુભવે છે.
દા.ત. કુલવાલક મુનિ. ઉપાસના દોષ-દુર્ગુણમાં ત્રાસ અનુભવે છે.
દા.ત. ઈલાયચી કુમાર.