Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• सर्वथा नयान्तरविषयाऽभाने दुर्नयत्वम् । કોઈક કહઈ છઈ, જે “એક નય એક જ વિષય ગ્રહઈ, બીજા નયનો વિષય ન રહઈ” તે દૂષઈ છઈ –
ભિન્ન વિષય નયગ્યાનમાં, જો સર્વથા ન ભાઈ રે,
તો સ્વતંત્ર ભાવઈ રહઈ, મિથ્યાષ્ટિ પાસઈ રે પ/પા (પ૯) ગ્યાન. રસ જો નયજ્ઞાનમાંહિ, ભિન્ન વિષય કહતાં નયાંતરનો મુખ્યાર્થ, સર્વથા કહતાં અમુખ્યપણઈ પણ ન
ભાસઈ; તો સ્વતંત્ર ભાવઈ = સર્વથા નયાંતરવિમુખપણાં, મિથ્યાષ્ટિ પાસઈ રહઈ. એટલઈ દુર્નય થાઈ, પણિ સુનય ન થા; ઇમ જાણવું. //પ/પા
कश्चित्तु ‘एको नय एकमेव विषयं गृह्णाति, न तु नयान्तरविषयं लेशतोऽपी'त्याह । तन्मतं - કૂપતિ - “વિષય’ તા.
विषयोऽन्यो नयज्ञाने सर्वथा चेन्न भासते।
तर्हि स्वतन्त्रभावेन मिथ्यादृष्टेः स दुर्नयः।। ५/५ ।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - नयज्ञाने अन्यो विषयः सर्वथा न भासते चेत् ? तर्हि स्वतन्त्रभावेन
* नयज्ञाने = एकस्मिन् नयविशेषज्ञाने अन्यो विषयः = नयान्तरमुख्यविषयः सर्वथा = ___अमुख्यतयाऽपि न = नैव भासते चेत् ? तर्हि स्वतन्त्रभावेन = सर्वथा प्रमाणपरिकरभूतनयान्तरवैमुख्यभावेन स मिथ्यादृष्टेः दुर्नयो भवेत्, न तु सुनय इति ज्ञेयम्।
અવતરણિકા - આ રીતે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય મુખ્ય-ગૌણરૂપે એકબીજાના વિષયનો સ્વીકાર કરે છે તેની વાત થઈ. પરંતુ કોઈક વિદ્વાન તો એમ કહે છે કે “એક નય એક વિષયને જ ગ્રહણ કરે. અન્ય નયના વિષયને લેશથી પણ તે નય ગ્રહણ ન કરે.” ગ્રંથકારશ્રી તેના અભિપ્રાયનું નિરાકરણ કરતાં જણાવે છે કે :
& મિથ્યાદ્રષ્ટિ પાસે દુર્નચ & શ્લોકાર્થ :- “એક નયના જ્ઞાનમાં બીજો વિષય જરા પણ ભાસે નહિ – એવું જો હોય તો મિથ્યાદષ્ટિનો તે નય સ્વતંત્રપણે = નિરપેક્ષપણે રહેવાથી દુર્નય બની જશે. (૫/૫) { વ્યાખ્યાર્થ:- “એક નયના જ્ઞાનમાં અન્ય નયનો મુખ્ય વિષય ગૌણરૂપે પણ ભાસે નહિ'- એવું
જો માનવામાં આવે તો વિવક્ષિત નય પ્રમાણના ઘટકીભૂત અન્ય નયથી સર્વથા વિમુખ બની જશે. આ પ્રમાણે તો તે નય પ્રમાણપરતંત્ર = પ્રમાણાધીન બનવાના બદલે સ્વતંત્ર બની જશે. તથા આ રીતે સ્વતંત્રપણે રહેનારો તે નય મિથ્યાદૃષ્ટિ પાસે પહોંચી જશે. મિથ્યાષ્ટિનો તે નય દુર્નય બની જશે, સુનય નહિ બની શકે. આ દોષ તે વિદ્વાનોના મતમાં જાણવો. 8 મો.(૨)માં પાંચથી આઠ ગાથા તથા તેનો ટબો નથી. તે પાનું ખૂટે છે. આ.(૧)માં “દોષ છે' પાઠ. ૪ કો.(૪)માં નવિ’ પાઠ. કો.(૪)માં “સ્વયં તંત્ર પાઠ. • શાં માં “ભવાઈ પાઠ. મ.+કો.(૭)+આ.(૧)નો પાઠ લીધો છે.