Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
• द्रव्यदृष्ट्या माध्यस्थ्योपलब्धिः । મુખ્યાર્થબાઈ મુખ્યાર્થસંબંધઈ તથાવિધવ્યવહારપ્રયોજન અનુસરી તિહાં લક્ષણાપ્રવૃત્તિ દુર્ઘટ નથી. એ *ઈતિ ૫૬ ગાથાનક અર્થ.* /પ/રા भूतस्य द्रव्य-गुणादिभेदस्य शाब्दबोधे शक्त्या अभाने लक्षणा स्वीकार्या । न हि मुख्यार्थबाधे मुख्या- प र्थसम्बन्धसम्भवे तथाविधव्यवहारप्रयोजनानुसारेण तत्र कथञ्चिदादिपदलभ्यायाः लक्षणायाः प्रवृत्तिः ।
___ प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'द्रव्य-गुण-पर्यायाणां मुख्यवृत्त्या अभेदः गौणवृत्त्या च भेद' में इत्यभिप्रायवन्तं द्रव्यार्थिकनयमवलम्ब्य केनचिद् अस्मदीयप्रशंसाकरणे परकीयनिन्दादिकरणे गुण श -पर्यायभिन्नशुद्धात्मद्रव्ये स्वदृष्टिं स्थापयित्वा मध्यस्थतया भाव्यम् । इत्थमेव “समग्रकर्माऽपगमादनन्त- के લોકવ્યવહારની અનુપપત્તિ ઉભી જ રહેશે. માટે આમજનતા ગુણ-પર્યાયને દ્રવ્યથી ભિન્ન માને છે. તેથી સામાન્ય લોકોની સાથે વ્યવહાર કરવાના પ્રયોજનથી દ્રવ્યાર્થિકનય દ્રવ્યભિન્ન ગુણ-પર્યાયમાં તે તે શબ્દની લક્ષણાને સ્વીકારે છે. દ્રવ્યાર્થિકનયથી તો ગુણ-પર્યાય દ્રવ્યથી અભિન્ન જ છે. તેથી દ્રવ્ય-ગુણ-પર્યાયમાં શક્તિથી ભેદનું જ્ઞાન દ્રવ્યાર્થિકનયના મતે ન જ થઈ શકે. લોકવ્યવહારતાત્પર્યવિષયીભૂત દ્રવ્ય-ગુણાદિભેદનું શાબ્દબોધમાં શક્તિ દ્વારા ભાન થતું ન હોવાથી લક્ષણા દ્વારા તે કાર્ય કરવું પડે છે. આમ મુખાર્થનો = શક્યાર્થનો બાધ થતો હોય તથા મુખ્યાર્થીનો સંબંધ સંભવી શકતો હોય તો તથાવિધ વ્યવહાર કરવાના પ્રયોજનને અનુસારે લોકવ્યવહારતાત્પર્યવિષયીભૂત અર્થમાં લક્ષણાની પ્રવૃત્તિ દુર્ઘટ નથી. થગ્વિત્, ચાત્ વગેરે શબ્દથી તેવી લક્ષણા સુલભ છે.
# દ્રવ્યાર્થિકનપસંમત લક્ષણાનું તાત્પર્ય સ્પષ્ટતા :- મૃત્તિકાદ્રવ્યથી ભિન્ન રક્તાદિગુણમાં તથા કંબુગ્રીવાદિપર્યાયમાં “ઘટ' પદની લક્ષણા કરીને છે તે સ્વરૂપે તેનું પ્રતિપાદન દ્રવ્યાર્થિકનય કરે છે. તથા તે વચનથી લોકોને પણ માટીભિન્ન રક્તાદિગુણનું વ અને કંબુગ્રીવાદિપર્યાયનું ભાન થઈ શકે છે. “ઘટ'પદની લક્ષણા કંબુગ્રીવાદિપર્યાયમાં થઈ શકે છે, મકાન -ખુરશી વગેરે પર્યાયમાં નહિ. કારણ કે “ઘટ'પદના શક્યાર્થ મૃત્તિકાદ્રવ્યને કંબુગ્રીવાદિપર્યાયની સાથે સ અપૃથભાવ સંબંધ છે, મકાન-ખુરશી વગેરે પર્યાયની સાથે નહિ. આમ શક્યાર્થબાધ, શક્યાર્થસંબંધ અને તથાવિધપ્રયોજન આ ત્રણ કારણના લીધે મૃત્તિકાદિદ્રવ્યથી ભિન્ન રક્તાદિગુણમાં અને કંબુગ્રીવાદિપર્યાયમાં ઘટ' વગેરે પદની લક્ષણા થઈ શકે છે - આ મુજબ સિદ્ધ થાય છે.
આ અખંડ આત્મદ્રવ્ય ઉપર દૃષ્ટિ સ્થાપીએ જ આધ્યાત્મિક ઉપનય - દ્રવ્ય-ગુણ-પર્યાયમાં મુખ્યવૃત્તિથી અભેદને અને ગૌણવૃત્તિથી ભેદને દર્શાવનાર દ્રવ્યાર્થિકનયનો અભિપ્રાય આધ્યાત્મિક જગતમાં એ રીતે ઉપયોગી બને છે કે – કોઈ આપણી પ્રશંસા કરે કે પરનિંદા કરે ત્યારે ગુણ-પર્યાયથી ભિન્ન શુદ્ધ આત્મદ્રવ્ય ઉપર આપણી દષ્ટિને કેન્દ્રિત કરી મધ્યસ્થ બનવા પ્રયત્ન કરવો. આ રીતે મધ્યસ્થ બનવાથી જ અધ્યાત્મતત્ત્વાલોકમાં દર્શાવેલ મોક્ષસુખ નજીક આવે. ત્યાં ન્યાયવિજયજીએ મોક્ષસુખને દર્શાવતા કહે છે કે “સમગ્ર કર્મો રવાના થવાથી અનન્તજ્ઞાનયુક્ત *.*. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.