Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५९२
० द्रव्यार्थिकोपयोगोपदर्शनम् ।
૧/૨ प प्रकाशयुक्तं सुखमद्वितीयम् । यत्र त्रिलोकीसुखमस्ति बिन्दुः” (अ.त.२/४१) इति अध्यात्मतत्त्वालोके रा न्यायविजयदर्शितं मोक्षसुखं प्रत्यासन्नं स्यात् । व एवं कस्मिंश्चिदात्मनि गुणाऽदर्शने तदीयशुद्धाऽखण्ड-परिपूर्णाऽऽत्मद्रव्याऽभिन्नपूर्णगुण - -शुद्धपर्यायभावनया तद्गोचरद्वेषादिः परिहर्तव्यः। स्कन्धकमुनि-गजसुकुमालादिभिः घोरोपसर्गकाले श पर्यायार्थिकनयदृष्ट्यवलम्बनेन देहात्मभेदं विज्ञाय शुभ-शुद्धभावाः सुरक्षिताः राजसेवक-श्वशुरादिगोचरक द्वेषश्चानुत्थितपराहतः निरुक्तरीत्या द्रव्यार्थिकनयावलम्बनतः । इत्थम् आध्यात्मिकलाभानुगुण्येन द्रव्य पि -गुणादीनां गौणभेद-मुख्याऽभेदौ द्रव्यार्थिकनयाभिप्रेतौ योज्यौ ।।५/२।। સિદ્ધસુખ અદ્વિતીય છે. તે મુક્તિસુખ પાસે ત્રણ લોકનું સુખ બિંદુ જેટલું જ થાય છે.”
B ભેદ-અભેદનો ઉપયોગ કરતાં શીખીએ ( (ઉં.) તથા કોઈ વ્યક્તિમાં આપણને ગુણદર્શન થતા ન હોય ત્યારે શુદ્ધ અખંડ પરિપૂર્ણ આત્મદ્રવ્યથી 0 અભિન્નપણે પૂર્ણ-નિર્મળ ગુણ-પર્યાયોની ભાવના કરવા દ્વારા સામેની વ્યક્તિ પ્રત્યે ઉભા થતા વૈષ-દુર્ભાવ
-દુર્બુદ્ધિને અટકાવવા સતત પ્રયત્નશીલ રહેવું. ખંધકમુનિ, ગજસુકુમાલ મુનિ વિગેરેને ઘોર ઉપસર્ગો પ થયા ત્યારે તેમણે પર્યાયાર્થિકનયના આલંબનથી શરીર અને આત્મામાં ભેદ જોઈને શુભ-શુદ્ધ ભાવોને
ટકાવી રાખ્યા તેમજ રાજસેવક કે સસરાને વિશે પર્યાયાર્થિકનયથી વૈષ આવે તે પૂર્વે જ ઉપરોક્ત રીતે દ્રવ્યાર્થિકનયના આલંબનથી લેષને ખતમ કરી નાખ્યો. આ રીતે આધ્યાત્મિક લાભ થાય તે મુજબ, દ્રવ્ય-ગુણ વગેરેમાં દ્રવ્યાર્થિકનયમાન્ય ગૌણ ભેદનો અને મુખ્ય અભેદનો ઉપયોગ કરવો. (૫/૨)
લખી રાખો ડાયરીમાં ) • બુદ્ધિ માઈલસ્ટોનને મંજિલ માની અટકે છે.
શ્રદ્ધા માઈલસ્ટોન ઓળંગી
મોક્ષની મંજિલ મેળવે છે. • વાસના માંગણીનો દાવો રાખીને પણ બધું જ ગુમાવે છે.
માંગણીશૂન્ય લાગણીપૂર્ણ ઉપાસના તો અનંત,
અસીમ, અનહદ મેળવે છે. • સાધના કાળક્રમે પરિવર્તન ઝંખે છે.
ઉપાસના અપરિવર્તનશીલ તત્ત્વને પકડે છે. • બુદ્ધિ શંકાશીલ છે.
શ્રદ્ધા આત્મવિશ્વાસનો બુલંદ રણકાર પ્રગટાવે છે.