Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५९४
• द्रव्य-गुणयोः घटादिपदशक्ति-लक्षणाविचारः । 51 તથા ઉપચારઈ લક્ષણાઇ કરી અનુભવનઈ બલઈ તેહ અભેદઈ માનઈ.
ઘટાદિક મૃદ્દવ્યાઘભિન્ન જ છઇ” - એહ પ્રતીતિ ઘટાદિપદની મૃદાદિદ્રવ્યનઈ વિષઈ લક્ષણા માનિઈ; રસ એ પરમાર્થ જાણવઉ ઇતિ ૫૭મી ગાથાનો અર્થ * /પ/all ___भिन्नत्वात् । अतः शब्दशक्त्या द्रव्यादिषु मिथो भेद एव तन्मते ज्ञायते ।
'नील-घटयोरभेदः' इत्यादिलक्षणस्य सार्वजनीनव्यवहारस्य ‘मृण्मयो नीलो घट' इत्यादिलक्षणायाः रा प्रमाणत्वाऽऽक्रान्तायाः अनुभूतेश्च बलात् पर्यायार्थनयेन = पर्यायार्थनयवाक्येन लक्षणया = गौणवृत्त्या म तेषां = द्रव्य-गुण-पर्यायाणाम् अभेदः एव उक्त इति। घटादिपदस्य मृदादिद्रव्ये रूपादिगुणे च of लक्षणामङ्गीकृत्य ‘घटादिः मृदादिद्रव्य-रूपादिगुणाऽभिन्न एव' इति प्रतीतिं प्रमितिपदवीमारोपयति " पर्यायार्थनय इति परमार्थः ।
प्रकृते आध्यात्मिकोपनयस्त्वेवम् – 'द्रव्य-गुणादीनां मुख्यवृत्त्या भेदः गौणवृत्त्या चाऽभेद' इति ગુણ, પર્યાયમાં કોઈ એક પદની અનુગત શક્તિ રહેતી નથી. કારણ કે દ્રવ્યાદિ ત્રણેય પદાર્થ જુદા -જુદા છે. તેથી પર્યાયાર્થિકનયના મતે શબ્દની શક્તિ તો દ્રવ્ય, ગુણ, પર્યાય વચ્ચે ભેદને જ જણાવશે.
જ દ્રવ્યાદિઅભેદ લક્ષ્યાર્થ : પર્યાયાથિકનય (ની) જો કે સર્વ લોકોમાં “નીત-ઘટયોઃ અમે' - આ પ્રમાણે વ્યવહાર પણ થતો જોવા મળે છે. તેમજ “પૃષયો નીનો ઘટઃ ઈત્યાદિ રૂપે અનુભૂતિ પણ થાય છે. આ અનુભવ પ્રમાણાત્મક પણ છે. તથા આ વ્યવહાર અને અનુભૂતિ તો દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે અભેદને દર્શાવે છે. તેથી ઉપરોક્ત વ્યવહાર અને અનુભવ – બન્નેના બળથી પર્યાયાર્થિકનય પ્રસ્તુતમાં લક્ષણાથી તે ત્રણેયનો અભેદ સ્વીકારે છે. આમ પર્યાયાર્થિકનયવાક્ય લક્ષણા નામની ગૌરવૃત્તિ દ્વારા દ્રવ્ય અને ગુણ-પર્યાય વચ્ચે અભેદને એ જ જણાવે છે. તાત્પર્ય એ છે કે “ઘટાદિ' શબ્દની માટી વગેરે દ્રવ્યમાં અને રૂપાદિ ગુણમાં લક્ષણાનો વા સ્વીકાર કરીને પર્યાયાર્થિકનય “ઘટાદિ મૃત્તિકાદિદ્રવ્યથી અને રૂપાદિગુણથી અભિન્ન જ છે' - આવા પ્રકારની
પ્રતીતિને સત્ય પ્રતીતિરૂપે = અમારૂપે સિદ્ધ કરે છે. આ રીતે લક્ષણા દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયમાં અભેદનું રસ અવગાહન કરનારી પ્રતીતિને ‘પ્રમા' પદવી ઉપર આરૂઢ કરવાનું કામ પર્યાયાર્થિકનય કરે છે.
સ્પષ્ટતા:- “નીત-ઘટયોઃ મેર' - આ વ્યવહાર નીલ ગુણ અને ઘટ પર્યાય વચ્ચે અભેદને દર્શાવે છે. “પૃષયો નીનો ઘટા' - આ પ્રતીતિ માટી દ્રવ્ય, નીલ ગુણ અને ઘટ પર્યાય વચ્ચે અભેદને જણાવે છે. સર્વ લોકોમાં આ વ્યવહાર અને પ્રતીતિ પ્રસિદ્ધ છે. તેથી તેનો વિષય અબાધિત માનવો જ પડે. તેની સંગતિ પણ કરવી પડે. આમ મુખ્યવૃત્તિથી ભેદગ્રાહક હોવા છતાં પર્યાયાર્થિકનય લક્ષણા દ્વારા દ્રવ્ય-ગુણ-પર્યાયમાં અભેદનો સ્વીકાર કરીને લક્ષ્યાર્થસ્વરૂપે દ્રવ્યાદિ ત્રણમાં અભેદ જણાવે છે.
+ આત્મદ્રવ્યને અલગ તારવી લો આધ્યાત્મિક ઉપનય :- દ્રવ્યાદિમાં મુખ્યવૃત્તિથી ભેદનું અને ગૌરવૃત્તિથી અભેદનું પ્રતિપાદન કરનાર પર્યાયાર્થિકનયનો ઉપયોગ સ્વપ્રશંસા સાંભળતી વખતે કરવાનો છે. “મારા જે નિર્મળ ગુણ-પર્યાયની *.* ચિહ્રદયમધ્યવર્તી પાઠ પુસ્તકોમાં નથી.ફક્ત લા.(૨)માં છે.