Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० पर्यायनयतो भेदः शक्यः, अभेदो लक्ष्यः ।
५९३ મુખ્ય વૃત્તિ સર્વ લેખવઈ, પર્યાયારથ ભેદઈ રે, ઉપચારઈ અનુભવને બલઈ, માનઈ તે અભેદઈ રે ૫/૩ (૫૭) ગ્યાન.
ઇમ પર્યાયાર્થ નય મુખ્ય વૃત્તિ થકો સર્વ = દ્રવ્ય-ગુણ-પર્યાય ભેદઈ લેખવઈ, જે માટઇ એ નયનઈ મતદં મુદાદિપદનો દ્રવ્ય અર્થ, રૂપાદિપદનો ગુણ જ, ઘટાદિપદનો કંબુગ્રીવાદિ પર્યાય જ. मुख्योपचारवृत्तिभ्यां पर्यायार्थादेशाद् द्रव्य-गुण-पर्यायाणां भेदाऽभेदौ समर्थयति - ‘पर्यायेति ।
पर्यायार्थनयेनोक्तो भेदो वृत्त्या हि मुख्यया।
लक्षणयाऽनुभूतेश्चाऽभेदस्तेषां बलादिति ।।५/३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् - पर्यायार्थनयेन तेषां मुख्यया वृत्त्या भेदो हि उक्तः। अनुभूतेश्च बलात् पर्यायार्थनयेन लक्षणया तेषाम् अभेदः इति ।।५/३ ।।
पर्यायार्थनयेन = पर्यायार्थिकनयवाक्येन तेषां सर्वेषां द्रव्य-गुण-पर्यायाणां मुख्यया वृत्त्या श શબ્દશર્યામિયાના મેવો દિ = gવ ૩:, “દિ દેતાવવધારો” (વે..૮/૭/૨-પૃ.૨૩૧) તિ પૂર્વોત્ . (२/२) वैजयन्तीकोशवचनाद् अत्रावधारणे हिः ज्ञेयः। तन्मते द्रव्यस्यैव मृदादिपदार्थता, न तु .. गुणादेः; गुणस्यैव रूप-रसादिगुणपदार्थता, न तु द्रव्यादेः, कम्बुग्रीवादिपर्यायस्यैव च घटादिपदार्थता सम्मता, न तु द्रव्यादेः। न हि तन्मते द्रव्य-गुण-पर्यायेषु एकपदस्य अनुगता शक्तिः वर्त्तते, तेषां का
અવતરવિકા - દ્રવ્યાર્થિકનયનું મંતવ્ય વિચારી ગયા. હવે ગ્રંથકારશ્રી પર્યાયાર્થિકનયના અભિપ્રાયથી દ્રવ્ય-ગુણ-પર્યાયમાં મુખ્યવૃત્તિથી ભેદનું અને ગૌણવૃત્તિથી અભેદનું સમર્થન કરે છે :
આ દ્રવ્યાદિમાં મુખ્યવૃત્તિથી ભેદ : પર્યાયાર્થિકાય છે લોકાથ:- પર્યાયાર્થિકનય મુખ્યવૃત્તિથી દ્રવ્યાદિનો ભેદ કહે છે. તથા અનુભવના બળથી લક્ષણા દ્વારા તે દ્રવ્યાદિનો અભેદ કહે છે. (૫૩)
ભાવાવ :- પર્યાયાર્થિકનયનું વાક્ય તો તમામ દ્રવ્ય, ગુણ અને પર્યાયોમાં શબ્દશક્તિ નામની મુખ્ય વૃત્તિથી ભેદ જ કહે છે. (વજયન્તીકોશમાં હેતુ અને અવધારણ = જકાર અર્થમાં દિ દર્શાવેલ | છે. પૂર્વે રીરમાં આ સંદર્ભ દર્શાવેલ હતો. તે મુજબ અહીં મૂળ શ્લોકમાં દર્શાવેલ “દિ' શબ્દ અવધારણ અર્થમાં જાણવો.) આનું કારણ એ છે કે પર્યાયાર્થિકનયના મતે “મૃત્તિકા' વગેરે શબ્દનો અર્થ દ્રવ્ય જ છે છે, રૂપ-રસ વગેરે શબ્દનો અર્થ ગુણ જ છે. તથા “ઘટ’ આદિ પદનો વાચ્યાર્થ કંબુગ્રીવાદિ પર્યાય જ છે. માટી એટલે રૂપ-રસ વગેરે ગુણ નહિ કે મૃતિંડ-ઘટ વગેરે પર્યાય નહિ, પણ દ્રવ્યવિશેષ. રૂપ-રસ એટલે માટી નહિ કે કંબુગ્રીવાદિ પર્યાય નહિ, પણ ગુણવિશેષ. ઘટ એટલે માટીદ્રવ્ય નહિ કે રૂપ-રસાદિ ગુણ નહિ, પણ પર્યાયવિશેષ. આ છે પર્યાયાર્થિકનયનો મત. તેના મત મુજબ દ્રવ્ય, • પુસ્તકોમાં “સવિ પાઠ.કો.(૧૩)નો પાઠ લીધો છે. જે મ.+શાં.માં “અનુભવબલ. પાઠ. આ.(૧)નો પાઠ લીધો છે. 5 મીમાં ‘તેહ પાઠ આ.(૧)નો પાઠ લીધો છે. 1 લી.(૩)માં “દ્રવ્યપર્યાયાર્થ' અશુદ્ધ પાઠ. જે કો.(૭+૧૨)માં “થકા” પાઠ છે.