Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
० तर्कलक्षणप्रकाशनम् ॥ દોઈ ધર્મ નય જે ગ્રહઈ, મુખ્ય-અમુખ્ય પ્રકારો રે; તે અનુસાર કલ્પિઈ, તાસ વૃત્તિ ઉપચારો રે /પ/૪ (૫૮) ગ્યાન. (દોઈ=) બેહુ ધર્મ= ભેદ-અભેદ પ્રમુખ, જે નય દ્રવ્યાર્થિક અથવા પર્યાયાર્થિક ગ્રહઈ = ઊહાખ્યપ્રમાણઈ तत्तन्नयस्य भेदाऽभेदयोः शक्ति-लक्षणाकल्पनाबीजमाविष्करोति - ‘भेदाभेदावि'ति ।
भेदाभेदौ नयो यो हि मुख्याऽमुख्यतयाऽऽददत् ।
कल्प्ये तदनुसारेण तन्नयशक्ति-लक्षणे।।५/४॥ म प्रकृते दण्डान्वयस्त्वेवम् - यो हि नयो भेदाभेदौ मुख्याऽमुख्यतया आददत्, तदनुसारेण तन्नयशक्तिलक्षणे कल्प्ये ।।५/४ ।।
भेदाभेदौ उपलक्षणात् सत्त्वाऽसत्त्वे नित्यत्वाऽनित्यत्वे च द्रव्यार्थिकादिनय ऊहाऽपराऽभिधानक तर्कलक्षणपरोक्षप्रमाणतः स्वविषयविधया मुख्यादिरूपेण गृह्णाति । अन्वय-व्यतिरेकाभ्यां त्रैकालिकणि वस्तुधर्म-सम्बन्ध-स्वरूप-कार्यादिगोचरनिश्चयकारिणः तर्कप्रमाणादेव तत्तन्नयविषयप्राधान्यादिपरिच्छेदका सम्भवः। तर्कलक्षणं तु प्रमाणनयतत्त्वालोके “उपलम्भाऽनुपलम्भसम्भवं त्रिकालीकलितसाध्यसाधनसम्बन्धाद्यालम्बनम् ‘इदमस्मिन् सत्येव भवती'त्याद्याकारं संवेदनमूहाऽपरनामा तर्कः” (प्र.न.त.३/७) इति ।
અવતરણિા - દ્રવ્યાર્થિકનય અભેદમાં શબ્દની શક્તિ માને છે અને ભેદમાં શબ્દની લક્ષણા માને છે. તથા પર્યાયાર્થિકનય ભેદમાં શબ્દની શક્તિ તથા અભેદમાં શબ્દની લક્ષણા માને છે. આ વાત પૂર્વના બે શ્લોકમાં આપણે વિચારી ગયા. પરંતુ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયની આવી માન્યતાનું = કલ્પનાનું કારણ શું છે ? આવી જિજ્ઞાસાના શમન માટે ગ્રંથકારશ્રી જણાવે છે કે :
જ શક્તિ-લક્ષણાનિયામક મુખ્ય-ગૌણ સંકેત છે સ શ્લોકાર્ય :- જે નય ભેદને અને અભેદને મુખ્યરૂપે કે ગૌણરૂપે ગ્રહણ કરતો હોય તે અનુસાર છે તે નયને સંમત શક્તિની અને લક્ષણાની કલ્પના કરાય છે. (પ) | વ્યાખ્યાથે - મૂળ શ્લોકમાં ભેદનો અને અભેદનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. પરંતુ તે ઉપલક્ષણ
છે. તેથી ભેદ-અભેદની જેમ સત્ત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ વગેરેનું પણ ગ્રહણ કરી લેવું. ઊહ સ = તર્ક નામના પરોક્ષ પ્રમાણ દ્વારા દ્રવ્યાર્થિક વગેરે નય મુખ્ય-ગૌણભાવે પોતાના વિષયરૂપે ભેદ-અભેદ, સત્ત્વ-અસત્ત્વ વગેરેનું ગ્રહણ કરે છે. તર્ક નામનું પ્રમાણ અન્વય અને વ્યતિરેક દ્વારા સૈકાલિક વસ્તુના ગુણધર્મો, સંબંધ, સ્વરૂપ, કાર્ય વગેરેનો નિશ્ચય કરે છે. તેથી તર્કપ્રમાણ દ્વારા જ તે તે નયના વિષયની મુખ્યતાનો કે ગૌણતાનો નિશ્ચય શક્ય છે. પ્રમાણનયતત્ત્વાલોક નામના ગ્રંથમાં શ્રીવાદિદેવસૂરિજી મહારાજે તર્કનું લક્ષણ આ મુજબ બતાવેલ છે કે “ઉપલંભ = અન્વય અને અનુપલંભ = વ્યતિરેક દ્વારા ઉત્પન્ન થનાર તર્ક પ્રમાણ સાધ્ય-સાધનના સૈકાલિક સંબંધ = વ્યાપ્તિ વગેરેને પોતાનો વિષય બનાવે છે. “આ (ધૂમાદિ હેતુ) એ (અગ્નિ વગેરે સાધ્યો હોય તો જ હોય' - ઈત્યાદિ આકારયુક્ત જે સંવેદન હોય • કો.(૪)માં “ધર્મ નથી.