Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५४७
४/१४
० सर्वनयसङ्कलनं प्रमाणम् । (૨) ટુર્નયત્વેન નાસ્તા (३) क्रमेण सुनय-दुर्नयार्पणायाम् अस्ति नास्ति च । (૪) યુનત્ સુનય-
હુવિવક્ષાયાષ્પીડવવ્ય: | (५) सुनयपदार्थविधिकल्पनयाऽस्ति युगपत् सुनयपदार्थविधि-दुर्नयपदार्थप्रतिषेधकल्पनया चावक्तव्यः। रा (६) दुर्नयपदार्थप्रतिषेधकल्पनया नास्ति सहविधि-प्रतिषेधकल्पनया चावक्तव्यः। (७) क्रमाक्रमाभ्यां सुनयपदार्थविधि-दुर्नयपदार्थप्रतिषेधकल्पनया त्वस्ति, नास्ति अवक्तव्यश्चेति ।
सर्वेषां नयानां सम्यग् अनुसन्धानं प्रमाणरूपेण सम्पद्यते। तदुक्तं विशेषावश्यकभाष्यमलधारवृत्तौ । “सर्वैः एव हि एकैकांशग्राहिभिः नयैः मिलितैः सम्पूर्णम् अनन्तधर्मात्मकं वस्तु निश्चीयते” (वि.आ.भा.१०३९ १ मल.वृ.) इति। मिथः समुचितरूपेण सापेक्षतया सर्वनयसङ्कलनं प्रमाणताम् आपद्यते। ततश्चेदं पण फलितं यदुत प्रमाणपरिकरभूताः सर्वे नयाः सुनयाः, प्रमाणबहिर्भूताश्च नयाः कदाग्रहग्रस्तत्वेन का मिथो निरपेक्षत्वेन च दुर्नयत्वेन सम्पद्यन्ते । ततश्च प्रमाणपरिकररूपे नये सुनयपदार्थत्वं सङ्गतिमङ्गति । ततश्च सः सुनयपदार्थविधिकल्पनारूपेणाऽस्ति, दुर्नयपदार्थप्रतिषेधकल्पनया नास्ति। एवं क्रमेण (૨) પ્રમાણઘટકીભૂત નય દુર્નયરૂપે હાજર નથી. (૩) પ્રમાણઘટક નય સુનયની અપેક્ષાએ હાજર છે તથા દુર્નયની અપેક્ષાએ હાજર નથી. (૪) પ્રમાણઘટક નય યુગપતું સુનય-દુર્નયની અપેક્ષાએ અવક્તવ્ય છે. (૫) પ્રમાણઘટક નય “સુનય' પદના અર્થની વિધિકલ્પનાની અપેક્ષાએ છે, યુગપતું “સુનય' પદના
અર્થનું વિધાન અને “દુર્નય' પદના અર્થનો નિષેધ - આવી કલ્પનાની અપેક્ષાએ અવાચ્ય છે. (૬) પ્રમાણઘટક નય ‘દુર્નય' પદના અર્થની નિષેધકલ્પનાની અપેક્ષાએ હાજર નથી, એકસાથે “સુનય
-દુર્નય'પદવાચ્યતાની વિધિ-પ્રતિષેધકલ્પનાની અપેક્ષાએ અવાચ્ય છે. (૭) પ્રમાણઘટક નય સુનયવિધિસાપેક્ષરૂપે છે, દુર્નયપ્રતિષેધસાપેક્ષરૂપે નથી, યુગપતું “સુનય-દુર્નય' પદ
વાચ્યતાની વિધિ-પ્રતિષેધકલ્પનાની અપેક્ષાએ અવાચ્ય છે.
આ રીતે પ્રમાણના પરિવારરૂપે રહેલા નયમાં સુનય-દુર્નયની વિધિ-પ્રતિષેધકલ્પનાથી પણ નયસપ્તભંગી બની શકે છે. | (સર્વે) સર્વનયોનું સમ્યફ જોડાણ-અનુસંધાન એટલે પ્રમાણ. આ અંગે વિશેષાવશ્યકભાષ્ય મલધારવ્યાખ્યામાં જણાવેલ છે કે “વસ્તુના એક-એક અંશને ગ્રહણ કરનારા બધા જ નમો ભેગા થાય તો તેના દ્વારા અનન્તધર્માત્મક સંપૂર્ણ વસ્તુનો નિશ્ચય થાય છે.” એકબીજાને યોગ્ય રીતે સાપેક્ષ રહીને સર્વ નયોનું સંકલન થાય એ પ્રમાણ બને. મતલબ કે પ્રમાણના પરિવારમાં રહેલા દરેક નયો સુનય છે. પ્રમાણના પરિવારની બહાર નીકળેલા નયો કદાગ્રહગ્રસ્ત હોવાથી તથા એકબીજાથી નિરપેક્ષ હોવાથી દુર્નય છે. તેથી પ્રમાણપરિવારસભ્યસ્વરૂપ નયમાં “સુનય' પદનો અર્થ સંગત થઈ શકે છે. તેથી તે સુનયપદાર્થ વિધિકલ્પનારૂપે સત્ છે, હાજર છે. તથા “દુર્નય' પદના અર્થનો તેમાં પ્રતિષેધ થતો હોવાથી દુર્નયપદાર્થ-પ્રતિષેધકલ્પના કરીએ તો તે “અસ” છે. આ રીતે “સુનય’ અને ‘દુર્નય’ શબ્દના અર્થની