Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५७८
० अष्टसहस्रीतात्पर्यविवरणस्पष्टीकरणम् क्वचिदेकदा वृत्तिद्वयस्याऽप्यविरोधात् सदादिपदेनैव शक्त्या सत्त्वादेः लक्षणया चाऽसत्त्वादेरुपस्थितिसम्भवात् प सहार्पितसत्त्वाऽसत्त्वोभयप्रकारकशाब्दबोधसम्भवे गतमवक्तव्यत्वेनेति निरस्तम्, तृतीयभङ्गजन्यपदमहिम्नैव
શક્યૂચાથાક્ષેપ” (ક.વી.પરિ../.તા.વિ.પુ.૨૦૧) તિા. व अत्रेदमाकूतं प्रतिभाति - ‘स्याद् अवक्तव्यम् एव' इति तृतीयभङ्गजन्यः पदप्रभाव एवेदृशो - यदुत शक्त्यैव तृतीयभङ्गजन्यशाब्दबोधः सम्मतः, न तु शक्ति-लक्षणाभ्याम् । वस्तुगते सापेक्षे २. सत्त्वाऽसत्त्वे एकपदशक्त्या कथं युगपत् प्रतिपाद्ये ? इति श्रोतृजिज्ञासायां सत्यां सप्तभङ्गीनिष्णातः क 'स्यादवक्तव्यमेवेति ज्ञापयति। प्रकृतजिज्ञासायां शक्ति-लक्षणाभ्यां सत्त्वाऽसत्त्वे नैव जिज्ञासिते । गि ततश्च सद्गुरुः शक्ति-लक्षणाभ्याम् एकपदप्रतिपाद्यवस्तुस्वरूपप्रतिपादने न जातु व्यापिपर्तीति सामर्थ्यात्
ज्ञायते । सकृदुच्चरितमेकं पदं शक्त्या सापेक्षसत्त्वाऽसत्त्वयोः प्रातिस्विकरूपेण प्रतिपादनेऽसमर्थमिति 'द्रव्यानुयोगज्ञः ‘एकपदात् शक्त्या प्रातिस्विकरूपेण सापेक्षसत्त्वाऽसत्त्वे अवक्तव्ये' इति प्ररूपयति । કે “જેમ “વાં મત્સ્ય-પોણો' વગેરે સ્થળમાં યુગપત શબ્દની શક્તિ અને લક્ષણા નામની બન્ને વૃત્તિની પ્રવૃત્તિને ક્વચિત્ માનવામાં કોઈ વિરોધ નથી તેમ એક જ “સ” કે “અસ્તિત્વ' વગેરે પદ પોતાની શક્તિ દ્વારા સત્ત્વ વગેરે ગુણધર્મની અને લક્ષણા દ્વારા અસત્ત્વ વગેરે ગુણધર્મની ઉપસ્થિતિ = બોધ કરાવી શકશે. તથા આ રીતે શક્તિ અને લક્ષણો દ્વારા યુગપદ્ વિવક્ષિત સત્ત્વ-અસત્ત્વ ઉભયપ્રકારક શાબ્દબોધ સંભવી શકતો હોય તો સપ્તભંગીમાં “અવક્તવ્યત્વ' નામના ત્રીજા ભાગાને માનવાથી સર્યું. મતલબ કે ત્રીજા ભાંગાની કોઈ આવશ્યકતા જ નહિ રહે - આ પ્રમાણે જૈનોની સામે કોઈ વિદ્વાન
આક્ષેપ કરે છે. પરંતુ તે વ્યાજબી નથી. કારણ કે સપ્તભંગીના ત્રીજા (અન્યમતાનુસાર ચોથા) ભાંગાથી આ જન્ય એવા અવક્તવ્યત્વપદમહિમાથી જ “શક્તિથી” આ મુજબનું પણ કોઠાસૂઝથી જ કથન થઈ જાય આ છે” - આ પ્રમાણે મહોપાધ્યાયજીની વાતને શાંતિથી વાગોળવી.
) શક્તિથી પ્રાતિસ્વિકરૂપે યુગપત અવક્તવ્યત્વ . શ (.) સપ્તભંગીના તૃતીય ભાંગામાં “ચાત્ સવજીવ્યમ્ વ' આ પ્રમાણે શબ્દો રહેલા છે. તે
શબ્દોનો પ્રભાવ એવો છે કે તૃતીયભંગજન્ય શાબ્દબોધ શક્તિ દ્વારા જ થવો અભિપ્રેત છે, શક્તિ -લક્ષણા ઉભય દ્વારા નહિ. મતલબ કે વસ્તુગત સાપેક્ષ સત્ત્વ-અસત્ત્વ ઉભયનું એક જ પદથી શક્તિ દ્વારા યુગપત્ પ્રતિપાદન કરવું હોય તો શું કહી શકાય ? આવા પ્રકારની શ્રોતાની જિજ્ઞાસા ઉપસ્થિત છે. તેથી ત્યારે સપ્તભંગીનિષ્ણાત સદ્ગુરુ “ચાત્ સવજીવ્યમ્ ઇવ’ આ પ્રમાણે જણાવે છે. સ્પષ્ટ જ છે કે શ્રોતાની જિજ્ઞાસામાં શક્તિ-લક્ષણા ઉભય દ્વારા સાપેક્ષ સત્ત્વ-અસત્ત્વનું સ્વરૂપ જાણવાની તમન્ના છલકાતી નથી. તેથી સદ્ગુરુ શક્તિ-લક્ષણા ઉભય દ્વારા એક પદથી પ્રતિપાદ્ય વસ્તુસ્વરૂપને દર્શાવવાની કશી જ ચેષ્ટા ન કરે તે કોઠાસૂઝથી જ જાણી શકાય છે. તથા એક વાર બોલાયેલું એક પદ ફક્ત શક્તિ દ્વારા સાપેક્ષ સત્ત્વ-અસત્ત્વ ઉભયનું પ્રતિસ્વિકરૂપે પ્રતિપાદન કરવા માટે અસમર્થ હોવાથી જ દ્રવ્યાનુયોગજ્ઞાતા સદ્દગુરુ જણાવે છે કે “એક જ પદની શક્તિ દ્વારા વસ્તુગત સાપેક્ષ સત્ત્વ-અસત્ત્વ ઉભય પ્રાતિસ્વિકરૂપે ખરેખર અવક્તવ્ય જ છે.' આમ સપ્તભંગીના ત્રીજા ભાંગાને પણ પ્રસ્તુતમાં અવકાશ