Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
4
ય
, હું
५५० ० प्रकारान्तरेण प्रमाणसप्तभङ्गीप्रदर्शनम् ।
४/१४ (५) प्रमाणपदार्थविधिकल्पनया सहविधि-प्रतिषेधकल्पनया च पञ्चमो भङ्गः । प (६) नयपदार्थप्रतिषेधकल्पनया सहविधि-प्रतिषेधकल्पनया च षष्ठो भङ्गः ।
(७) क्रमाऽक्रमाभ्यां प्रमाणपदार्थविधि-नयपदार्थनिषेधार्पणया च सप्तमो भङ्गः। इयं प्रमाणसप्तभङ्गी विज्ञेया।
સક્ષેપત સેવં યોધ્યા :- (૧) પ્રમાણં પ્રમાણપત્વેન તિા. (૨) પ્રમાાં નયત્વેન નાસ્તિા (૩) પ્રમાનું પ્રમાણત્વેનાતિ નયત્વેન નાસ્તિો (४) प्रमाणं युगपदुभयार्पणायाम् अवक्तव्यम् । (५) प्रमाणं प्रमाणत्वेनास्ति युगपदुभयार्पणायाञ्चाऽवक्तव्यम् । (६) प्रमाणं नयत्वेन नास्ति युगपदुभयार्पणायाञ्चाऽवक्तव्यम् ।
(७) प्रमाणं प्रमाणत्वेनाऽस्ति, नयत्वेन नास्ति युगपदुभयार्पणयाञ्चाऽवक्तव्यम् इति। प्रमाणस्य घटस्येव वस्तुस्थानीयत्वविवक्षायामियं लब्धात्मलाभा विज्ञेया। (૫) પ્રમાણપદાર્થની વિધિકલ્પના કર્યા બાદ પ્રમાણપદાર્થની અને નયાર્થની યુગપતું વિધિ-પ્રતિષેધકલ્પના
કરવાથી “પ્રમાણપદાર્થ સત્ અને અવાચ્ય છે' - આ મુજબ પ્રસ્તુતમાં પાંચમો ભાંગો પ્રાપ્ત થાય છે. (૬) નયાથેની પ્રતિષેધકલ્પના કર્યા પછી યુગપતુ પ્રમાણ-નયાર્થની વિધિ-પ્રતિષેધકલ્પના કરવાથી
પ્રમાણપદાર્થ અસત્ અને અવાચ્ય છે' - આમ છઠ્ઠો ભાંગો મળે છે. (૭) પ્રમાણપદાર્થની વિધિકલ્પના કર્યા બાદ નયપદાર્થની પ્રતિષેધકલ્પના કરીને યુગપતુ પ્રમાણપદાર્થની
વિધિકલ્પના અને નયપદાર્થની પ્રતિષેધકલ્પના કરવાથી “પ્રમાણપદાર્થ સતુ, અસત્ અને અવાચ્ય છે' - આ પ્રમાણે સાતમો ભાંગો મળે છે. આ પ્રમાણે પ્રમાણને વિશે સપ્તભંગી જાણવી.
(સ) “પ્રમાણને વિશે સપ્તભંગી = પ્રમાણસપ્તભંગી' આ પ્રમાણે વ્યુત્પત્તિ કે વિગ્રહ સ્વીકારવામાં વા આવે તો ઉપરોક્ત પ્રમાણસપ્તભંગી સંક્ષેપથી નીચે મુજબ પ્રાપ્ત થશે.
(૧) પ્રમાણ કથંચિત્ = પ્રમાણ સ્વરૂપે સત્ છે. (૨) પ્રમાણ કથંચિત્ = નયસ્વરૂપે અસત્ છે. (૩) પ્રમાણ પ્રમાણ સ્વરૂપે સત્ છે અને નયસ્વરૂપે અસત્ છે. (૪) પ્રમાણ એકીસાથે પ્રમાણ-નયભિયની અપેક્ષાએ અવક્તવ્ય છે. (૫) પ્રમાણ પ્રમાણરૂપે સત્ છે, યુગપદ્ ઉભયની અપેક્ષાએ અવાચ્ય છે. (૬) પ્રમાણ નયસ્વરૂપે અસત્ છે, યુગપદ્ ઉભયની અપેક્ષાએ અવક્તવ્ય છે. (૭) પ્રમાણ પ્રમાણરૂપે સત્ છે, નયરૂપે અસત્ છે, યુગપદ્ ઉભયની અપેક્ષાએ અવાચ્ય છે. આ રીતે ઘટવસ્તુના સ્થાને પ્રમાણને ગોઠવવાથી પ્રમાણસપ્તભંગી પ્રાપ્ત થાય છે.