Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५७४
• सुनयस्य अनन्तधर्मात्मकवस्तुबोधकत्वम् । રી, ઈહાં પણિ મુખ્ય અમુખ્યપણઈ અનંતધર્માત્મક વસ્તુ જણાવવાનાં પ્રયોજનઈ એક નય શબ્દની ગ ૨ વૃત્તિ માનતાં વિરોધ નથી. TT -लक्ष्यार्थानुभवसामग्र्योः सत्प्रतिपक्षवत् परस्परविरोधित्चे मानाभावाद्” (त.चि.श.ख.पृ.३३७ वृ.) इति ___तत्त्वचिन्तामणिरहस्यवृत्तौ मथुरानाथः ।
तथैवेहाऽपि विवक्षिताऽविवक्षिताऽनन्तधर्मात्मकवस्तुप्रतिपादनप्रयोजनवशत एकनयशब्दस्य शक्ति म् -लक्षणात्मकयोः मुख्याऽमुख्यवृत्त्योः युगपत्प्रवृत्त्यभ्युपगमेऽविरोधः। शक्त्यैव नयवचनस्य वस्तुप्रतिर्श पादकत्वे शब्दात्मकस्य नयस्य शक्त्या वस्तुगतैकांशप्रतिपादकत्वेन शब्दशक्त्या केनाऽपि सुनयेन 1. अनन्तधर्मात्मकत्वेन रूपेण वस्तुप्रतिपादनाऽसम्भवात् । परं प्रत्येकं सुनयेषु गौण-मुख्यभावेन वस्तुगत
विवक्षिताऽविवक्षितानन्तधर्मप्रतिपादकता जिनप्रवचनवेदिनां विदितैव । तदर्थं युगपत् शक्ति-लक्षणोपण भयवृत्त्योः प्रवृत्त्यङ्गीकारे को विरोधः? का ननु मुख्य लक्ष्योभयपरे ‘गङ्गायां मत्स्य-घोषौ' इत्यादौ गङ्गादिपदे सकृदुच्चरिते एकदाકારણ એ છે કે સત્પતિપક્ષસ્થલે બે હેતુમાં જેમ પરસ્પર વિરોધ છે, તેમ મુખ્યાર્થના = શક્યાર્થના અનુભવની સામગ્રી અને લક્ષ્યાર્થના અનુભવની (= શાબ્દબોધની) સામગ્રી વચ્ચે પરસ્પર વિરોધ માનવામાં કોઈ પ્રમાણ નથી.” આ મુજબ તત્ત્વચિંતામણિરહસ્યવૃત્તિમાં મથુરાનાથે જણાવેલ છે.
યુગપત્ વૃદ્ધિચજન્ય અનંતધર્માત્મકતાબોધ , (તળે.) જે રીતે “યાં મચ-ધોપી’ સ્થળમાં એક જ “ગંગા' પદની શક્તિ અને લક્ષણા નામની બન્ને પ્રકારની વૃત્તિની એકીસાથે પ્રવૃત્તિ સ્વીકારવામાં આવે છે, તે જ રીતે “એક નયમાં શબ્દની શક્તિ
= મુખ્યવૃત્તિ અને લક્ષણા = ગૌણવૃત્તિ - આ બન્નેની એકીસાથે પ્રવૃત્તિ થાય છે? - તેવું સ્વીકારવામાં સ વિરોધ નથી. કારણ કે પ્રત્યેક વસ્તુ અનંતધર્માત્મક છે. તથા અનંતધર્માત્મક વસ્તુનું મુખ્ય-ગૌણભાવે
પ્રતિપાદન કરવાનું પ્રયોજન સુનયમાં રહેલું છે. જો નય શબ્દની શક્તિ દ્વારા જ વસ્તુનું પ્રતિપાદન વ! કરે તો કોઈ પણ નય શબ્દનિષ્ઠ શક્તિ દ્વારા અનંતધર્માત્મત્વરૂપે કોઈ પણ વસ્તુનું પ્રતિપાદન કરે
- તેવું સંભવિત જ નહિ બને. કારણ કે શબ્દાત્મક નય તો શક્તિ દ્વારા વસ્તુના સર્વાશનું પ્રતિપાદક સ નથી પરંતુ એકાંશનું જ પ્રતિપાદક છે. તેથી જો વચનાત્મક નય શક્તિ અને લક્ષણો દ્વારા એકસાથે વસ્તુનું સ્વરૂપ ન બતાવે તો વસ્તુની સમગ્રતાનું નહિ પણ આંશિકતાનું જ શ્રોતાને સુનય દ્વારા ભાન થઈ શકશે. પરંતુ પ્રત્યેક સુનય પણ મુખ્ય-ગૌણભાવે વસ્તુમાં રહેલ વિવક્ષિત-અવિવક્ષિત અનંત ગુણધર્મોનું યુગપત પ્રતિપાદન કરે છે. આ વાત જૈન વિદ્વાનોને માન્ય છે. આથી સુનય દ્વારા મુખ્ય-ગૌણભાવે વસ્તુગત અનંતધર્માત્મકતાનો શ્રોતાને બોધ કરાવવા માટે એકીસાથે શબ્દની શક્તિ અને લક્ષણા નામની ઉભય વૃત્તિની પ્રવૃત્તિ સ્વીકારવામાં કયો વિરોધ હોઈ શકે ? કોઈ નહિ.
તૈયાયિક :- (નનુ) “નાયાં મચ-પોષી - આ વાક્યમાં “ગંગા” પદ શક્તિ અને લક્ષણા દ્વિવધ વૃત્તિ દ્વારા અર્થબોધ કરાવવામાં તત્પર હોવા છતાં એક જ વખત તેનું ઉચ્ચારણ કરવામાં આવેલ છે. .. ચિહ્નદ્રયમધ્યવર્તી પાઠ લા.(૨)માં નથી. ક. કો.(૭)માં “અમુખ્ય પદ નથી.