Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५५६ ० सप्तभङ्ग्यां कृत्स्नांशप्रतिपादनविमर्श: 0
४/१४ इति गदितम् । स्याद्वादकल्पलतायां (स्या.क.ल.७/२३) केचित्तुमतेन, नयरहस्ये (पृ.१७०) च स्वरसतः प्रकृतं मतं समर्थितम् । ___अयं भावः - सप्तभङ्ग्याः प्रथमभङ्गः द्रव्यार्थिकसम्मतः केवलं सत्स्वरूपेण वस्तु प्रतिपादयति,
नाऽन्यस्वरूपेण । ततश्च स वस्तुगोचरम् एकाकारप्रत्ययं जनयति । एवं द्वितीयो भङ्गः पर्यायार्थिक" नयस्वीकृतः केवलम् असत्स्वरूपेण वस्तु प्रत्याययति । युगपदुभयनयप्रतिपन्नः तृतीयो भङ्गः केवलम् म अवाच्यस्वरूपेण वस्तु ज्ञापयति। इत्थं प्रथमाः त्रयो भङ्गाः अखण्डस्वरूपेण वस्तुप्रतिपादकत्वात् शं सकलादेशात्मकाः । चतुर्थः भङ्गस्तु क्रमेण सदसद्रूपाभ्यां वस्तु प्रतिपादयति । अनेकाऽऽकाररूपेण - वस्तुविषयकप्रतिपत्तिः वस्तुनः सखण्डताम् अनेकात्मकतालक्षणां दर्शयति । अतः स विकलादेशात्मकः । . एवम् अवशिष्टाः त्रयोऽपि भङ्गाः वस्तुनः अनेकाऽऽकारतां ज्ञापयन्तः सखण्डस्वरूपेण वस्तुबोधकाः । । ततः तेऽपि विकलादेशात्मकाः। इत्थञ्चाऽखण्डस्वरूपेण = निरंशस्वरूपेण = निरवयवस्वरूपेण = का एकाकारस्वरूपेण सकलस्य वस्तुनः प्रतिपादकत्वात् सप्तभङ्ग्या आद्याः त्रयो भङ्गाः सकलादेशस्वरूपाः, पाश्चात्याश्च चत्वारः भङ्गा विकलादेशस्वरूपाः, सकलस्य वस्तुनः सखण्डरूपेण = सांशस्वरूपेण = सावयवरूपेण = अनेकाऽऽकाररूपेण प्रतिपादकत्वादिति श्रीअभयदेवसूर्याद्यभिप्रायः ज्ञायते । विसाहेश स्व३५ छ.' प्रस्तुत विषय- समर्थन स्याsseuanvi 'केचित्तु' भतथा थयेद छ तथा નયરહસ્યમાં સ્વરસપૂર્વક થયેલ છે.
મ એકાકારપ્રતીતિજનક સકલાદેશ, વિપરીત વિકલાદેશ છે (મ.) અહીં આશય એ છે કે સપ્તભંગનો દ્રવ્યાર્થિકનયસંમત પ્રથમ ભાંગો વસ્તુનું કેવલ સસ્વરૂપે પ્રતિપાદન કરે છે. અન્ય ગુણધર્મોથી અન્યસ્વરૂપે વસ્તુનું તે પ્રતિપાદન કરતું નથી. આથી વસ્તુની છે એકાકારપ્રતીતિનું તે જનક બને છે. આ જ રીતે પર્યાયાર્થિકમાન્ય બીજો ભાંગો વસ્તુની ફક્ત અસરસ્વરૂપે a પ્રતિપત્તિ = પ્રતીતિ કરાવે છે. તથા યુગપત્ બન્ને નય દ્વારા સ્વીકૃત ત્રીજો ભાંગો ફક્ત અવાચ્ય સ્વરૂપે
વસ્તુને જણાવે છે. આમ પ્રથમ ત્રણે ભાંગા વસ્તુનું અખંડસ્વરૂપે = એકાકારસ્વરૂપે પ્રતિપાદન કરતા રી હોવાથી સકલાદેશાત્મક છે. જ્યારે ચોથો ભાંગો વસ્તુનું સતરૂપે અને અસતરૂપે ક્રમિક પ્રતિપાદન કરે
છે. અનેકાકારરૂપે વસ્તુની પ્રતિપત્તિ વસ્તુમાં અનેકાત્મકતાને = સખંડતાને દર્શાવે છે. આથી તે વિકલાદેશાત્મક છે. આમ બાકીના ત્રણ ભાંગા પણ વસ્તુની અનેકાકારતાને જણાવતા હોવાથી વસ્તુનો સખંડસ્વરૂપે બોધ કરાવે છે. તેથી તે પણ વિકલાદેશાત્મક છે. આમ સંપૂર્ણ વસ્તુનું અખંડ-નિરંશ-નિરવયવ -એકાકાર સ્વરૂપે પ્રતિપાદન કરતા હોવાથી સપ્તભંગીના પ્રથમ ત્રણ ભાંગા સકલાદેશસ્વરૂપ છે. પાછલા ચાર ભાંગા વિકલાદેશ સ્વરૂપ છે. કારણ કે તે વસ્તુનું સખંડ-સાંશ-સાવયવ-અનેકાકારસ્વરૂપે પ્રતિપાદન કરે છે. આમ શ્રીઅભયદેવસૂરિજી વગેરેનું તાત્પર્ય જણાય છે.