Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५४६ ૪ સુનય-ગુર્નયતમ છે
४/१४ (५) नयः नयत्वेनाऽस्ति युगपद् नय-प्रमाणार्पणाभ्याञ्चाऽवाच्यः । (६) नयः प्रमाणत्वेन नास्ति युगपद् नय-प्रमाणार्पणाभ्याञ्चाऽवाच्यः।
(७) नयः नयत्वेनास्ति, प्रमाणत्वेन नास्ति, युगपन्नय-प्रमाणार्पणाभ्याञ्चाऽवक्तव्यः इति । नयस्य ५ वस्त्वेकांशग्राहकत्वम्, न तु सर्वांशाऽग्राहकत्वमितीयं नयसप्तभङ्गी स्व-पररूपक्रमाऽक्रमार्पणातो रा लब्धात्मलाभा विज्ञेया। म इदमत्राऽऽकूतम् - नयः वस्तुगतम् एकमंशं गृह्णाति ज्ञापयति च। प्रमाणं तु वस्तुगतान् - सर्वांशान् गृह्णाति ज्ञापयति च। ततश्च नयस्य नयस्वरूपेण एकांशग्राहकत्वलक्षणेनाऽस्तित्वं भवति,
किन्तु प्रमाणत्वरूपेण सर्वांशग्राहकत्वलक्षणेन नास्तित्वं भवति । एवं प्रकृतनयसप्तभङ्ग्यां प्रथम क -द्वितीयभङ्गौ सम्भवतः । क्रमिकतद्योजनेन तृतीयभङ्गो भवति । युगपद् एकांशग्राहकत्व-सर्वांशग्राहणि कत्वाभ्यां नयस्वरूपम् अवक्तव्यं भवति । एवं चतुर्थभङ्गः उपलभ्यते । अवशिष्टाश्च त्रयो भङ्गाः का पूर्ववत् प्रथम-द्वितीय-चतुर्थभङ्गार्पणासहकारेण ज्ञेया।
(घ) नयस्य घटस्येव वस्तुस्थानीयत्वविवक्षायां सुनय-दुर्नयसप्तभङ्गी अपि सम्भवेत् । (૧) પ્રમાણપરિહરભૂતો નથ: સુનયત્વેનાસ્તિા (૫) નય નયસ્વરૂપે છે અને એકીસાથે નય-પ્રમાણઉભયની અપેક્ષાએ અવક્તવ્ય છે. (૬) નય પ્રમાણ સ્વરૂપે નથી અને એકીસાથે નય-પ્રમાણ બન્નેની અપેક્ષાએ અવક્તવ્ય છે. (૭) નય નયરૂપે છે, પ્રમાણરૂપે નથી તથા એકીસાથે નય-પ્રમાણઉભયની અપેક્ષાએ અવક્તવ્ય છે.
આ રીતે નયસપ્તભંગી પ્રાપ્ત થાય છે. નય વસ્તુના એકાંશનો ગ્રાહક છે. પણ તે સર્વાશનો ગ્રાહક નથી. તેથી સ્વરૂપની અને પરરૂપની ક્રમશઃ અને યુગપત્ વિવક્ષા દ્વારા ઉપરોક્ત રીતે નયસપ્તભંગી
સંભવી શકે છે - તેમ સમજવું. સ (.) પ્રસ્તુતમાં તાત્પર્ય એ છે કે નય વસ્તુના એક અંશને ગ્રહણ કરે છે અને જણાવે છે. જ્યારે પ્રમાણ વસ્તુના સર્વ અંશોને ગ્રહણ કરે છે અને જણાવે છે. તેથી નયનું નયસ્વરૂપે = એકાંશગ્રાહત્વરૂપે અસ્તિત્વ હોય છે પરંતુ પ્રમાણ સ્વરૂપે = સર્વાશગ્રાહત્વરૂપે નયનું અસ્તિત્વ નથી હોતું. આ રીતે નયસપ્તભંગીના
પ્રથમ-દ્વિતીય ભાંગા સંભવે છે. બન્નેનું ક્રમિક જોડાણ કરવાથી ત્રીજો ભાંગો પ્રાપ્ત થાય છે. એકસાથે રો એકાંશગ્રાહત્વરૂપે તથા સર્વાશગ્રાહકત્વરૂપે નયનું સ્વરૂપ વિચારીએ તો નયનું સ્વરૂપ અવક્તવ્ય બની
જાય છે. આ રીતે ચોથો ભાંગો મળી શકે છે. બાકીના ત્રણ ભાંગા પૂર્વવત્ પ્રથમ, દ્વિતીય, ચોથા ભાંગાની અર્પણાના સહકારથી સમજી લેવા. ટૂંકમાં નય સ્વરૂપથી સતુ, પરરૂપથી અસંતુ, ક્રમિક સ્વ-પરરૂપથી સત્ -અસત, યુગપત્ સ્વ-પરરૂપની અપેક્ષાએ અવાચ્ય... ઈત્યાદિરૂપે નયમાં સપ્તભંગી ગોઠવવી.
સુનચ-દુર્નયસમભંગી બુક () જેમ પૂર્વે ઘટ વસ્તુને = પદાર્થને ઉદેશીને સત્ત્વ-અસત્ત્વગોચર સપ્તભંગી જણાવેલી હતી તેમ નયને ઘટના સ્થાને ગોઠવી સુનય-દુર્નયની વિવફાથી પણ સપ્તભંગી સંભવી શકે છે. તે આ રીતે. (૧) પ્રમાણઘટકીભૂત નય (ચાત્ = કથંચિત્ =) સુનયરૂપે હાજર છે.