Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४/१३
0 सैद्धान्तिकबाधपरिहारः । ણ એહનો અર્થ - એવું = પૂર્વોક્ત પ્રકારઈ, સપ્ત વિકલ્પ = સપ્ત પ્રકાર વચનપંથ = સપ્તભંગીરૂપ ए सम्भवतीत्यभिप्रायवता व्यञ्जनपर्याये तु सविकल्प-निर्विकल्पौ प्रथम-द्वितीयावेव भङ्गावभिहितौ आचार्येण, on “તુ'શદ્ધી થાયામેવારીર્થત્વ” (.ત.9/૪૧ ) તિા.
‘सप्तभङ्ग्यैव कृत्स्नार्थबोध' इति नियमो नास्तीति ज्ञापनायाऽत्र “एवं सत्तवियप्पो” (स.त.१/ म ४९) इति सम्मतितर्कगाथा संवादरूपेण दर्शिता, व्यञ्जनपर्यायस्थले भङ्गद्वयेनैव कृत्स्नार्थबोधसम्भवे श प्रस्थकादिस्थले एकेनाऽपि भङ्गेन नानानयार्थगोचरसमूहालम्बनबोधस्य निरपायत्वात् । किञ्च, “अथवा” _ (स.त.१/४१ वृ.) इतिशब्देन तर्कपञ्चाननश्रीअभयदेवसूरिदर्शिते कल्पान्तरे व्यञ्जनपर्यायस्थलीयप्रथमभङ्गे " युगपन्नयद्वयप्रवृत्तिप्रदर्शनाद् एकस्मिन् भङ्गे युगपन्नानानयप्रवृत्तिरनाविलैव । ततश्च प्रस्थकाद्युदाहरणे " नैगमप्रतिपक्षविधया निषेधकोटौ युगपत् सङ्ग्रहादिनयनिर्देशः सिद्धान्ताऽविरुद्ध एवेति फलितम् । का महोपाध्यायकृता प्रकृतसम्मतितर्कगाथावृत्तिस्त्वेवम् ‘एवं = पूर्वोक्तप्रकारेण सप्तविकल्पः = सप्तप्रकारः તેવું તો ન જ બની શકે. માટે શ્રોતુબોધસ્વરૂપ વ્યંજનપર્યાયમાં અવક્તવ્ય નામનો ત્રીજો ભાંગો સંભવી શકતો નથી. આ અભિપ્રાયને ધરાવતા શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ શબ્દ-સમભિરૂઢ-એવંભૂતન સ્વરૂપ વ્યંજનપર્યાયમાં તો ફક્ત સવિકલ્પ-નિર્વિકલ્પસ્વરૂપ પ્રથમ અને દ્વિતીય ભાંગો જ જણાવેલ છે. સંમતિતર્કની મૂળગાથામાં જણાવેલ ‘તુ' શબ્દનો અર્થ એવકાર = જકાર = “જ” છે. આથી “બે જ ભાંગા વ્યંજનપર્યાયમાં સંભવે છે' - આવું અર્થઘટન અહીં કરેલ છે.” આ પ્રમાણે સંમતિતર્કની વાદમહાર્ણવ વ્યાખ્યામાં તર્કપંચાનન શ્રી અભયદેવસૂરિજી મહારાજે જણાવેલ છે.
ઈ. સમભંગીમાં એકીસાથે સર્વનયપ્રવૃત્તિનો સંભવ છે. (‘સત્ત) “સપ્તભંગીથી જ અર્થનો સંપૂર્ણ બોધ થાય' - તેવો નિયમ નથી. આ વાતના સમર્થન માટે આ મહોપાધ્યાયજી મહારાજે સંમતિતર્કની પુર્વ સત્તવિયખો વાળી ગાથા રાસના ટબામાં સંવાદરૂપે જણાવી લા છે. વ્યંજનપર્યાયમાં = પાછલા શબ્દાદિ ત્રણેય નયમાં ફક્ત બે જ ભાંગા દ્વારા સંપૂર્ણ અર્થબોધ થઈ જાય
છે. તેથી પ્રસ્થક વગેરે સ્થળમાં એક ભાંગા દ્વારા પણ અનેક નયના પદાર્થ વિશે સમૂહાલંબન બોધ થવામાં સ કોઈ બાધ નથી. વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે આ ગાથાની “થવા’ શબ્દથી અભયદેવસૂરિજી મહારાજે જે બીજી વ્યાખ્યા કરેલ છે, તેનાથી મહોપાધ્યાયજી મહારાજને જે કહેવું છે તે બાબત સિદ્ધ થાય છે. કેમ કે વ્યંજનપર્યાય સ્થળે પ્રથમ સવિકલ્પ ભાંગામાં એકસાથે બે નય (શબ્દ અને સમભિરૂઢ) પ્રવર્તે છે – તેવું અભયદેવસૂરિજીએ દેખાડેલ છે. તેથી એકીસાથે એક ભાંગામાં અનેક નયની પ્રવૃત્તિને માનવામાં કોઈ વિરોધ નથી. માટે પ્રસ્થક વગેરે દષ્ટાંતમાં નૈગમના પ્રતિપક્ષરૂપે નિષેધકોટિમાં એકીસાથે સંગ્રહાદિ સર્વ નયોનો નિર્દેશ કરવામાં સૈદ્ધાન્તિક બાધ આવતો નથી - આમ ફલિત થાય છે.
0 સંમતિતર્કગાથાની ત્રીજી વ્યાખ્યા છે. (મો.) “પુર્વ સવિયપ્પો' ઈત્યાદિ સંમતિતર્કની ગાથા દ્વારા મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે ‘દ્રવ્ય-ગુણ-પર્યાયરાસ' માં પોતાને અભિમત એવા અર્થની સિદ્ધિ માટે સુંદર વ્યાખ્યા પ્રસ્તુત કરી છે. તેનો 1, 9 સપ્તવત્સ|