Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४/१३
५२४
• परिपूर्णार्थप्रापकत्वमेव तात्त्विकप्रामाण्यम् । र द्वितीयोऽपि भङ्गः, तन्मूलकाश्चान्येऽपि तावत्कोटिकाः पञ्च भङ्गाश्च कल्पनीयाः। इत्थमेव निराकाङ्क्षस सकलभङ्गप्रतिपत्तिनिर्वाहाद् इति युक्तं पश्यामः।* । प नास्तित्वादिलक्षणो द्वितीयोऽपि भङ्गः, तन्मूलकाश्चाऽन्येऽपि तावत्कोटिकाः पञ्च भङ्गाश्च अवक्त___ व्यत्वादयः कल्पनीयाः। इत्थमेव निराकाङ्क्ष-सकलभङ्गप्रतिपत्तिनिर्वाहादिति युक्तं पश्याम इति - દ્રવ્ય-કુળ-પર્યાયરસસ્તવઃ વ્ય|. म एतावता “सप्तभङ्गपरिकरितपरिपूर्णार्थबोधकतापर्याप्तिमद्वाक्यस्यैव प्रमाणवाक्यत्वाद्” (गु.त.वि.१/५२ श वृ.) इति गुरुतत्त्वविनिश्चयवृत्तिवचनमपि व्याख्यातम्, मतिज्ञानलक्षणस्य प्रत्यक्षस्य अवग्रहादि
चतुष्टयाऽन्यतरवैकल्ये इव श्रुतलक्षणस्य आगमस्य अपि एकादिभङ्गवैकल्ये प्रमाणत्वाऽव्यवस्थानात् । - “आगमप्रमाणं सर्वत्र विधि-प्रतिषेधाभ्यां स्वार्थमभिदधानं सप्तभङ्गीमनुगच्छति, तथैव परिपूर्णार्थप्रापकत्व
लक्षणतात्त्विकप्रामाण्यनिर्वाहात् । क्वचिदेकभङ्गदर्शनेऽपि व्युत्पन्नमतीनाम् इतरभङ्गाऽऽक्षेपध्रौव्याद्" का (जै.त.भा.प्रमाणपरिच्छेद - पृ.१६१) इति व्यक्तमुक्तं यशोविजयवाचकैरेव जैनतर्कभाषायाम् |
નાસ્તિત્વઆદિસ્વરૂપ બીજો ભાંગો પણ માનવો. તથા તગ્નિમિત્તક બીજા પણ તેટલી કોટિવાળા અવશિષ્ટ = બાકીના અવક્તવ્યત્વ વગેરે પાંચ ભાંગા માનવા. કારણ કે આ રીતે જ નિરાકાંક્ષ સર્વ ભાંગાઓની પ્રતિપત્તિનો = બુદ્ધિનો નિર્વાહ થઈ શકે. આ પ્રમાણે માનવું અમને યુક્તિસંગત લાગે છે. આવું કથન મહોપાધ્યાયજી મહારાજ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસના ટબામાં કરે છે.
S/ પરિપૂર્ણઅર્થબોધકતાની વિચારણા TO (તા.) હમણાં જે નિરૂપણ કર્યું તેનાથી ગુરુતત્ત્વવિનિશ્ચયવ્યાખ્યામાં મહોપાધ્યાયજી મહારાજે જે વાત કહી છે તેનું પણ સ્પષ્ટીકરણ થઈ જાય છે. ત્યાં તેઓશ્રીએ પ્રથમ ઉલ્લાસમાં જણાવેલ છે કે સ “સાત ભાંગાઓથી યુક્ત પરિપૂર્ણ અર્થની બોધકતાની પર્યાતિવાળું વાક્ય (પરિપૂણ અર્થનો બોધ કરાવનાર * સંપૂર્ણ વાક્ય) જ પ્રમાણવાક્ય છે.” હમણાં ઉપર જણાવી ગયા તેમ સપ્તભંગીમાં જ પ્રામાણ્યનું Gી આગમપરંપરા મુજબ તેઓશ્રીએ ત્યાં સમર્થન કરેલ છે. જેમ અવગ્રહ-ઈહા-અપાય-ધારણા આ ચારમાંથી
કોઈ પણ એક અર્થ ગેરહાજર હોય તો મતિજ્ઞાનસ્વરૂપ પ્રત્યક્ષમાં પ્રામાણ્ય રહેતું નથી, તેમ સાત સ ભાંગાઓમાંથી એકાદ ભાંગો પણ ગેરહાજર હોય તો શ્રુતસ્વરૂપ આગમમાં પણ પ્રામાણ્ય રહી શકતું નથી. મતલબ કે શ્રુતજ્ઞાન પણ સપ્તભંગીયુક્ત હોય તો જ પ્રમાણ બની શકે છે. આ અંગે જૈનતર્કભાષા ગ્રંથમાં મહોપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજે જ આ પ્રમાણે વિશેષ પ્રકાશ પાથરેલ છે કે “આગમ પ્રમાણ સર્વત્ર વિધિ-પ્રતિષેધ દ્વારા પોતાના અર્થને જણાવતી વખતે સપ્તભંગીને અનુસરે છે. કારણ કે પ્રતિપદ સપ્તભંગીને અનુસરવામાં આવે તો જ પરિપૂર્ણ અર્થનું તે જ્ઞાપક બની શકે. પરિપૂર્ણઅર્થજ્ઞાપકત્વ એ જ તાત્ત્વિક પ્રામાણ્ય છે. આવા તાત્ત્વિક પ્રામાણ્યના નિર્વાહ માટે પ્રત્યેક આગમસૂત્ર સપ્તભંગીને અનુસરે છે. આથી જ ક્યારેક ક્યાંક આગમમાં એકાદ ભાંગો જ જોવામાં આવે તો પણ સપ્તભંગી પરિકર્મિત બુદ્ધિવાળા વિદ્વાનો તે એક ભાંગા દ્વારા બીજા છ ભાંગાઓને અવશ્ય સમજી જાય છે.” 0 શાં.માં “મનિર્વાઇ' પાઠ છે. પા) ૨+કો.(૯)+સિ.નો પાઠ લીધો છે. * ..* ચિતદ્વયમધ્યવર્તી પાઠ આ.(૧)માં નથી.