Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
0 व्यञ्जनपर्यायसप्तभङ्गी । ए चतुर्थः सङ्ग्रह-व्यवहारयोः, पञ्चमः सङ्ग्रह-ऋजुसूत्रयोः, षष्ठो व्यवहार-ऋजुसूत्रयोः, सप्तमः सङ्ग्रह-व्यवहार
-2નુસૂત્રેપુI स व्यञ्जनपर्याये शब्दनये सविकल्पः प्रथमे पर्यायशब्दवाच्यताविकल्पसद्भावेऽप्यर्थस्यैकत्वात् ।
નય તો નિરંશ ક્ષણસ્વરૂપ પર્યાયને જ પોતાના વિષય સ્વરૂપે સ્વીકારે છે. તેથી ઉપરોક્ત પ્રશ્નના
જવાબમાં ઋજુસૂત્રનય વસ્તુને અવાચ્ય તરીકે જણાવે છે.) (૪) ક્રમશઃ બે વિરુદ્ધ વિવક્ષા કરવાથી પ્રાપ્ત થતો “સ્તિ નાસ્તિ ” કે “સત્ સત્ વ' આ
પ્રમાણે સપ્તભંગીનો ચોથો ભાંગો સંમિલિત સંગ્રહ-વ્યવહાર નયમાં સંભવે છે. કારણ કે સંગ્રહનય
વિધાયક છે અને વ્યવહારનય નિષેધક છે. (૫) ક્ષત્તિ સtવ્ય ' કે “સત્ સવાä ઘ’ આ પાંચમો ભાંગો સંગ્રહ-ઋજુસૂત્રનયને અનુકૂળ છે. (૬) “નાતિ વચ્ચે વ’ કે ‘સત્ નવાä ' આ પ્રમાણે સપ્તભંગીનો છઠ્ઠો ભાંગો વ્યવહાર
અને ઋજુસૂત્રનયમાં પ્રવેશે છે. (૭) બસ્તિ, નાસ્તિ વચ્ચે વ અથવા “સત્, અસત્ વચ્ચે વ’ આ પ્રમાણે સપ્તભંગીના સાતમા
ભાંગાનો સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્રનયમાં સમવતાર થાય છે. આ રીતે સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર સ્વરૂપ ત્રણ અર્થનમાં (= અર્થપર્યાયમાં) સપ્તભંગીના સાતેય વચનોનો સમાવેશ થઈ જાય છે. આ રીતે અર્થપર્યાયસંબંધી સપ્તભંગીનું નિરૂપણ સમજવું.
જ અર્થપર્યાય સંબંધી સપ્તભંગી જ નય
ભાંગો (૧) સંગ્રહ
(૧) સત્ (૨) વ્યવહાર
(૨) અસત્ ઋસૂત્ર
(૩) અવાચ્ય (૪) સંગ્રહ-વ્યવહાર
(૪) સત્-અસત્ (૫) સંગ્રહ-ઋજુસૂત્ર
(૫) સ-અવાચ્ય (૬) વ્યવહાર-ઋજુસૂત્ર
(૬) અસત-અવાચ્ય (૭) સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર
(૭) સ-અસત-અવાચ્ય આ વ્યંજનપર્યાયમાં સપ્તભંગી ઃ સંમતિવૃત્તિકાર (વ્યક્શન) વ્યંજન એટલે શબ્દ અને પર્યાય એટલે નય. તેથી વ્યંજનપર્યાય = શબ્દનય. શબ્દનયના ત્રણ ભેદ છે. (૧) સામ્મતનય (૨) સમભિરૂઢનય અને (૩) એવંભૂતનય. (અનુયોગદ્વાર વગેરે ગ્રંથોમાં નયના સાત વિભાગ દર્શાવેલ છે. જ્યારે તત્ત્વાર્થસૂત્રમાં નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દ-આ પ્રમાણે નયના પાંચ ભેદ બતાવ્યા છે. તથા શબ્દનયના સામ્રત, સમભિરૂઢ અને એવંભૂત – આ પ્રમાણે અવાન્તર ત્રણ ભેદ બતાવેલ છે. અનુયોગદ્વારમાં દર્શાવેલ સાત નયોમાંથી જે પાંચમો શબ્દનય છે, તે જ તત્ત્વાર્થસૂત્રની પરિભાષા મુજબ સામ્મતનય કહેવાય છે. પ્રસ્તુતમાં તત્ત્વાર્થસૂત્રની પરિભાષા લક્ષમાં રાખી શબ્દનયના સામ્પ્રત વગેરે ત્રણ ભેદ બતાવવા અભીષ્ટ છે.) વ્યંજનપર્યાયસ્વરૂપ શબ્દનયના પ્રથમભેદાત્મક સામ્પ્રત