Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४/१३
* अर्थपर्यायसप्तभङ्गी
तथा च तद्गाथा - 'एवं सत्तविअप्पो, वयणपहो होइ अत्थपज्जाए ।
वंजणपज्जाए पुण, सविअप्पो णिव्विअप्पो य ।। ( स. त . १ / ४९ )
=
=
तदुक्तं श्रीसिद्धसेनदिवाकरसूरिणा सम्मतितर्फे "एवं सत्तविअप्पो वयणपहो होइ अत्थपज्जाए । वंजणपज्जाए प पुण सविअप्पो णिव्विअप्पो अ ।। " ( स.त. १ / ४९) इति । अभयदेवसूरिकृता तद्वृत्तिस्त्वेवम् “एवम् ત્યनन्तरोक्तप्रकारेण सप्तविकल्पः सप्तभेदः वचनपथः वचनमार्गो भवति अर्थपर्याये अर्थनये सङ्ग्रह -व्यवहार-ऋजुसूत्रलक्षणे सप्ताप्यनन्तरोक्ता भङ्गका भवन्ति ।
म
तत्र प्रथमः सङ्ग्रहे सामान्यग्राहिणि, 'नास्ति' इत्ययं तु व्यवहारे विशेषग्राहिणि, ऋजुसूत्रे तृतीयः,
(૧) સંગ્રહનય સામાન્યગ્રાહક નય છે. આથી તે બધાનો સંગ્રહ વાત કરનાર છે. તેથી સમભંગીનો ‘સ્તિ’ કે ‘સત્' છે. અર્થાત્ વિધિવચનરૂપ પ્રથમ પ્રકાર સંગ્રહનયને અનુસરે છે.
# અર્થપર્યાયમાં સપ્તભંગી : સંમતિકાર
,,
(તલુ.) શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે સંમતિતર્ક ગ્રંથમાં જણાવેલ છે કે “આ પ્રમાણે અર્થપર્યાયને વિશે સાત પ્રકારનો વચનમાર્ગ થાય છે. જ્યારે વ્યંજનપર્યાયમાં તો સવિકલ્પ અને નિર્વિકલ્પ એમ બે જ પ્રકારનો વચનમાર્ગ પ્રાપ્ત થાય છે.” આ વાતની વધારે સ્પષ્ટતા કરતા સંમતિવ્યાખ્યાકાર તર્કપંચાનન શ્રીઅભયદેવસૂરિ મહારાજે જણાવેલ છે કે “પૂર્વે જણાવ્યા મુજબ સાત વિકલ્પવાળો સાતપ્રકારવાળો વચનમાર્ગ અર્થનયસ્વરૂપ અર્થપર્યાયમાં પ્રાપ્ત થાય છે. (નૈગમ સ્વતંત્રનય તરીકે સંમતિકારને માન્ય નથી. તેથી) સંગ્રહનય, વ્યવહારનય અને ઋજુસૂત્રનય આ ત્રણ અર્થનય કહેવાય છે, જેનો સંમતિતર્કની મૂળ ગાથામાં અર્થપર્યાય તરીકે ઉલ્લેખ કર્યો છે. તેથી પ્રસ્તુતમાં એવું ફલિત થશે કે સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર સ્વરૂપ ત્રણ અર્થનયમાં પૂર્વે જણાવેલી સમભંગીના સાતેય ભાંગા સંભવી શકે છે.
(તંત્ર.) તેનો નિર્દેશ આ મુજબ સમજવો.
=
=
५०९
=
= સમન્વય = ગ્રહણ કરીને વિધેયાત્મક
આ
પ્રમાણે પ્રથમ ભાંગો સંગ્રહનયમાં સંભવે અનુકૂળ છે. કેમ કે તે સંગ્રહનયના મંતવ્યને
=
.
(૨) વ્યવહારનય વિશેષગ્રાહક છે. આથી તે વ્યાવર્તક નિષેધક બાદબાકી કરનાર છે. વ્યવહારનય સ નિષેધાત્મક વાત કરનાર હોવાથી સમભંગીનો ‘નાસ્તિ' કે ‘વ્રત્' આ પ્રમાણે દ્વિતીય ભાંગો વ્યવહારનયમાં સંભવે છે. અર્થાત્ નિષેધકોટિસ્વરૂપ દ્વિતીય પ્રકાર વ્યવહારનયને અનુકૂળ છે, કેમ કે વ્યવહારનયના મંતવ્યને તે અનુસરે છે.
કેમ?
(૩) ઋજુસૂત્રનયમાં અવક્તવ્ય નામનો ત્રીજો ભાંગો આવશે. (આનું કારણ એ છે કે ઋજુસૂત્રનય વસ્તુને ક્ષણિકરૂપે અને નિરંશરૂપે જુએ છે. અર્થાત્ વસ્તુના જુદા જુદા અંશોને સ્વીકારી સખંડ વસ્તુનું પ્રતિપાદન કરવા માટે ઋજુસૂત્રનય તૈયાર નથી. તેથી યુગપદ્ બે વિરુદ્ધ વિવક્ષા કરીને વસ્તુનું સ્વરૂપ કેવું છે ? આ પ્રમાણે ઋજુસૂત્રનયને પ્રશ્ન કરવામાં આવે તો ઋજુસૂત્રનય કહેશે કે ‘વસ્તુનું સ્વરૂપ અવાચ્ય છે.' બે વિરુદ્ધ વિવક્ષાને લક્ષમાં રાખી વસ્તુના બે વિરોધી અંશ અસ્તિ-નાસ્તિ વગેરે દર્શાવવામાં આવે તો વસ્તુ અખંડ નહિ પણ સખંડ બની જાય. ઋજુસૂત્ર 1. एवं सप्तविकल्पः वचनपथः भवति अर्थपर्याये । व्यञ्जनपर्याये पुनः सविकल्पः निर्विकल्पः च ।।