Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४८८ ० षष्ठभङ्गविद्योतनम् ॥
૪/૧૩ દ્રવ્યારથ નઈ ઉભય ગ્રહિયાથી, અભિન્ન તેહ અવાચ્યો રે; રીં ક્રમ “યુગપન્નય ઉભય ગ્રહિયાથી, ભિન્ન-અભિન્ન-અવાચ્યો રે ૪/૧૩ (૫૩) કૃત) શિ પ્રથમ દ્રવ્યર્થ કલ્પના, (નઈ=) પછઈ એકદા ઉભયજયાર્પણા કરિઈ, તિવારઈ (=ગ્રહિયાથી) ‘કથંચિત્ અભિન્ન અવાચ્યો=) અવક્તવ્ય ઈમ કહિયઈ (૬). અનુક્રમમાં ૨ નયની પ્રથમ અર્પણા પછઈ साम्प्रतं भेदाभेदसप्तभङ्ग्याः अन्तिमौ द्वौ भङ्गौ दर्शयति - 'द्रव्येति ।
द्रव्यार्थाद् युगपद् युग्मादभिन्नं तदवाच्यकम्।
क्रमाऽक्रमोभयग्राहे भिन्नाभिन्नमवाच्यकम् ।।४/१३।। प्रकृते दण्डान्वयस्त्वेवम् – द्रव्यार्थात् (पश्चात्) युगपद् युग्मात् तद् अभिन्नम् अवाच्यकं च । श क्रमाक्रमोभयग्राहे (तदेव) भिन्नाऽभिन्नम् अवाच्यकं (च इति कथ्यते)।।४/१३।। क (६) पूर्वं द्रव्यार्थाद् = द्रव्यार्थिकनयाऽर्पणात् पश्चाद् युगपत् = समकमेव युग्माद् = - द्रव्यार्थिक-पर्यायार्थिकनयद्वयार्पणात् तद् एव द्रव्य-गुण-पर्यायलक्षणं वस्तु अभिन्नं = कथञ्चिदभिन्नम् " अवाच्यकं = कथञ्चिदवक्तव्यं चेति कथ्यते । अयं सप्तभङ्ग्यां षष्ठो भङ्गः ज्ञेयः । का (७) क्रमाऽक्रमोभयग्राहे = पूर्वं क्रमेण पर्यायार्थिकनयस्य द्रव्यार्थिकनयस्य चार्पणे पश्चाच्चाऽक्रमेण
અવતરણિકા :- ભેદભેદસંબંધી સપ્તભંગીના પ્રથમ પાંચ ભાંગાનું પ્રતિપાદન પૂર્ણ થયું. હવે ગ્રંથકારશ્રી ૧૩ મા શ્લોકમાં પ્રસ્તુત સપ્તભંગીના છેલ્લા બે ભાંગાને દર્શાવે છે :
સમભંગીના છેલ્લા બે ભાંગાનું નિરૂપણ છે | શ્લોકાર્થ :- દ્રવ્યાર્થિકનય પછી યુગપતુ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક નયની વિવક્ષાથી દ્રવ્યાદિ અભિન્ન અને અવાચ્ય છે. તથા પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક નયની ક્રમિક વિચક્ષાથી તથા અક્રમિક વિચક્ષાથી દ્રવ્ય-ગુણાદિ વસ્તુ ભિન્ન, અભિન્ન અને અવાચ્ય છે. (૪/૧૩)
વ્યાખ્યાર્થી:- પહેલાં દ્રવ્યાર્થિકનયની અર્પણા = વિવક્ષા કરવામાં આવે અને પછી એકીસાથે દ્રવ્યાર્થિક તા અને પર્યાયાર્થિક નયની અર્પણ કરવામાં આવે તો તે જ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક વસ્તુ કથંચિત્ અભિન્ન અને કથંચિત્ અવાચ્ય છે' - એમ કહેવાય છે. ભેદભેદની સપ્તભંગીમાં આ છઠ્ઠો ભાંગો જાણવો.
સ્પષ્ટતા - દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ દ્રવ્ય-ગુણ-પર્યાય પરસ્પર ભિન્ન છે કે અભિન્ન છે ? આવી જિજ્ઞાસા થયા બાદ “યુગપદ્ દ્રવ્યાર્થ-પર્યાયાર્થ ઉભય નયની દૃષ્ટિએ દ્રવ્ય-ગુણ-પર્યાય પરસ્પર ભિન્ન છે કે અભિન્ન છે?” આવી જિજ્ઞાસા ઉપસ્થિત થાય ત્યારે ‘દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ દ્રવ્યાદિ ત્રણેય પરસ્પર કથંચિત્ અભિન્ન છે અને યુગપતું ઉભય નયની દૃષ્ટિએ તે કથંચિત્ અવક્તવ્ય છે' - આ પ્રમાણે શાસ્ત્રકાર ભગવંતો જવાબ આપે છે. ભેદભેદની સપ્તભંગીનો આ છઠ્ઠો ભાંગો છે.
(હવે પ્રસ્તુત સપ્તભંગીનો સાતમો ભાંગો જણાવવામાં આવે છે. પહેલાં પર્યાયાર્થિકનયની અર્પણા થાય પછી દ્રવ્યાર્થિકનયની અર્પણા થાય પછી યુગપત્ બન્ને નયની અર્પણ કરવામાં આવે તો ૧ લી.(૪)માં ‘ભિન્ન’ અશુદ્ધ પાઠ. 1 મિ.માં “યુગપતઃ ન” પાઠ. કો.(૧)નો પાઠ લીધો છે. મને કો.(૧૨)માં ‘દ્રવ્યાર્થિક' પાઠ. ૪ મ.+ધ.માં “કહિઈ પાઠ. કો.(૭+૧૧)નો પાઠ લીધો છે.