Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४९३
४/१३
० प्रस्थके सप्तभङ्ग्यन्तरम् । (७) स एव नैगमाभिप्रायेण प्रस्थकत्वेन अस्ति, सङ्ग्रहाद्यभिप्रायेण प्रस्थकत्वेन नास्ति, .. युगपद् नैगम-सङ्ग्रहाद्यभिप्रायेण चाऽवाच्यः।
तदुत्तरं सङ्ग्रहादिभ्यः नयेभ्य एकं नयमुपादाय तदर्थस्य मुख्यभावेन विधिः, इतरेषाञ्च रा सर्वेषामेवाऽवशिष्टानां नयानां येऽर्थाः तेषां गौणभावेन निषेधः इति द्वितीयसप्तभङ्ग्यां प्रथमो स भङ्गः । प्रकृते प्रथमे भङ्गे निषिद्धानाम् उपेक्षितानां वा तत्तन्नयार्थानां मुख्यभावेन विधिः, विवक्षितैकनयार्थस्य गौणभावेन निषेध उपेक्षा वा इति द्वितीयो भङ्गः। सङ्ग्रहनयं विधिकोटौ, ५ शेषांश्च नयान् निषेधकोटौ निवेश्य द्वितीया प्रस्थकसप्तभङ्गी एवं ज्ञेया – 'धान्यमानप्रवृत्त एव कु काष्ठमयः प्रस्थकः प्रस्थकरूपेण सन्' इति प्रथमः भङ्गः विधिकल्पनारूपः सङ्ग्रहाश्रयणादवसेयः । ण
'धान्यमानप्रवृत्त एव काष्ठनिर्मितः प्रस्थकः प्रस्थकरूपेण सन् इति न' इति द्वितीयः भङ्गः का प्रतिषेधकल्पनारूपः सङ्ग्रहाभिप्रेतार्थोपसर्जनेन नैगमादिनयाश्रयणाद् विज्ञेयः, नैगमादिनयमते तदन्यस्य
- વિવક્ષા કરવાથી અવાચ્ય છે. (૭) તે જ વસ્તુ નૈગમનયની અપેક્ષાએ પ્રસ્થકરૂપે સત્ છે, સંગ્રહ આદિ નયોની અપેક્ષાએ પ્રસ્થકરૂપે અસત્ છે અને સર્વ નયોની એકીસાથે વિવક્ષા કરવાથી અવાચ્ય છે.
પ્રસ્થક દૃષ્ટાંતમાં બીજી સમભંગી છે (તકુત્તર) પ્રસ્થકના ઉદાહરણમાં ઉપર જણાવ્યા મુજબ એક સપ્તભંગી આપણને જાણવા મળી. હવે પ્રસ્થકના ઉદાહરણમાં બીજી સપ્તભંગી સંબંધી વિચાર કરીએ. પ્રથમ સપ્તભંગીમાં નૈગમનયના પ્રતિપક્ષ તરીકે જે સંગ્રહ આદિ છે કે પાંચ નયો દર્શાવ્યા હતા, તેમાંથી કોઈ પણ એક નયને (દા.ત. સંગ્રહ નયને) ગ્રહણ કરી તેના અભિપ્રેત અર્થને મુખ્ય બનાવીને તેનું વિધાન કરવામાં આવે તથા બાકીના નિગમ આદિ છે (કે સિદ્ધસેનદિવાકસૂરિમતાનુસાર વ્યવહારાદિ પાંચ) નયોને જે જે અર્થ અભિપ્રેત છે ! તેને ગૌણ બનાવીને તેઓનો નિષેધ (= બાદબાકી કે ઉપેક્ષા) કરવામાં આવે તો બીજી સપ્તભંગીનો dj પ્રથમ ભાંગો પ્રાપ્ત થાય. દા.ત. ધાન્યને માપવામાં પ્રવૃત્ત થયેલા પ્રસ્થકને જ પ્રસ્થકરૂપે સ્વીકારનાર સંગ્રહનયના અભિપ્રેત અર્થને ઉદ્દેશીને બીજા પ્રકારની સપ્તભંગીનો વિચાર કરીએ તો સંગ્રહનયના મતે સે. “પ્રસ્થકરૂપે તે સત્ છે' - આ પ્રથમ ભાંગો છે. અહીં શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણ મતાનુસાર નૈગમ આદિ છે (સંમતિકારમતાનુસાર વ્યવહારાદિ પાંચ) નયોના અભિપ્રાયને ગૌણ બનાવવામાં આવે છે અથવા તેની બાદબાકી કે ઉપેક્ષા કરવામાં આવે છે.
જ એક નયની મુખ્યતા, અન્ય નસોની ગણતા જ (‘દાચ) પ્રસ્તુત દ્વિતીય સપ્તભંગીના પ્રથમ ભાંગામાં નૈગમ આદિ જે જે નયોના અભિપ્રેત અર્થોનો નિષેધ કે ઉપેક્ષા કરવામાં આવેલ છે, તે અર્થોને મુખ્ય બનાવીને તેનું વિધાન કરવામાં આવે તથા પ્રથમ ભાંગામાં વિધેયાત્મક વલણ અપનાવનાર નયને (સંગ્રહનયને) અભિપ્રેત એવા અર્થને ગૌણ બનાવીને તેનો નિષેધ કે ઉપેક્ષા કરવામાં આવે તો દ્વિતીય ભાંગો બીજી સપ્તભંગીમાં પ્રાપ્ત થાય. દા.ત. “શું ૧. સિદ્ધસેનદિવાકરસૂરિ નૈગમને સ્વતંત્રનય નથી માનતા. આઠમી શાખાના પંદરમા શ્લોકમાં આ વાત સ્પષ્ટ થશે.