Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
५०२ ० एकविंशतिः प्रस्थके नयसप्तभङ्ग्य: 0
૪/ प इत्येताः षट् सप्तभङ्ग्यो नैगमस्य सङ्ग्रहादिभिः षड्भिः सह वचनाज्जाताः” (प्र.न.त.७/५३ स्या. - रत्ना.पृ.१०७०) इति निरूपितमिति भावनीयम्।।
श्रीवादिदेवसूरिमते नैगमस्य सङ्ग्रहादिभिः षड्भिः प्रत्येकं सह व्रजनात् षडिव सङ्ग्रहस्य म व्यवहारादिभिः पञ्च, व्यवहारस्य ऋजुसूत्रादिभिः चतस्रः इत्येवं क्रमेण एकविंशतिः मूलनयसप्तभङ्ग्यः
આવે તો તે અવક્તવ્ય છે. (૭) પ્રસ્થકગોચર સંકલ્પ નૈગમનયની વિવક્ષાથી પ્રસ્થકરૂપે સત્ છે, સંગ્રહાદિ છ નયમાંથી કોઈ પણ એક નયને ગ્રહણ કરો તો તેની વિવક્ષાથી પ્રસ્થકરૂપે અસતુ છે તથા નૈગમની સાથે સંગ્રહ આદિ છે નયોમાંથી કોઈ પણ એક નયની યુગપદ્ વિવક્ષાથી તે અવક્તવ્ય છે.
F પ્રસ્થકદૃષ્ટાંતમાં છ નયસપ્તભંગી : વાદિદેવસૂરિજી . (ચેતા.) આ પ્રમાણે પ્રસ્થક ઉદાહરણમાં નૈગમનયનું સંગ્રહ આદિ છે નયોની સાથે જોડાણ કરીને બોલવાથી છ સપ્તભંગીઓ પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે વાદિદેવસૂરિ મહારાજે સ્યાદ્વાદરત્નાકર નામના ગ્રંથમાં જે જણાવેલ છે તેના વિશે વાચકવર્ગે ઊંડાણથી ભાવના કરવી.
સ્પષ્ટતા :- વાદિદેવસૂરિ મહારાજના મત મુજબ પ્રસ્થક દૃષ્ટાંતમાં નયસપ્તભંગીનો વિચાર કરીએ તો નૈગમનયની સાથે સંગ્રહાદિ છે નયનું જોડાણ કરવાથી છ પ્રકારની સપ્તભંગી નીચે મુજબ પ્રાપ્ત થાય છે.
ઇ પ્રસ્થક દૃષ્ટાંતમાં છ નયસભંગીઓ ઈ વિધિકોટિ નિષેધકોટિ
સપ્તભંગી નૈગમનય
સંગ્રહનય નૈગમનય
વ્યિવહારનય નૈગમનય
ઋજુસૂત્રનય નૈગમનય
શબ્દના નૈગમનય
સમભિરૂઢનય નૈગમન એવંભૂતનય
કુલ = ૬ ૪ કુલ ૨૧ મૂલનચસપ્તભંગીનો અતિદેશ ૪ (શ્રીવહિ) શ્રીવાદિદેવસૂરિજીના મત મુજબ, વિધિકોટિમાં નૈગમને ગોઠવી પ્રતિષેધકોટિમાં સંગ્રહાદિ છે નયને ગોઠવવાથી જે રીતે છ સપ્તભંગી મળી તે જ રીતે વિધિકોટિમાં સંગ્રહને ગોઠવી તેની સામે વ્યવહારાદિ પાંચ નયને પ્રતિષેધકોટિમાં ગોઠવવાથી પાંચ સપ્તભંગી મળશે. તથા વિધિકોટિમાં વ્યવહાર નયને રાખી પ્રતિપક્ષરૂપે ઋજુસૂત્રાદિ ચાર નયને ગોઠવવાથી ચાર સપ્તભંગી મળશે. આ રીતે આગળ ત્રણ, બે અને એક સપ્તભંગી મળશે. તેથી શ્રીવાદિદેવસૂરિજી મહારાજના મત મુજબ પ્રસ્તુત પ્રસ્થક દષ્ટાંતમાં મૂલનયની કુલ ૨૧ સપ્તભંગી મળશે. તથા ઊલટા ક્રમથી વિચારીએ તો વિધિકોટિમાં એવંભૂત નયને અને નિષેધકોટિમાં નૈગમાદિ છે નયોને ગોઠવવાથી છ સપ્તભંગી પ્રથક દૃષ્ટાંતમાં મળશે. એ જ રીતે વિધિકોટિમાં સમભિરૂઢને ગોઠવી બાકીના (એવંભૂત સિવાયના) પાંચ નયોને લેવાથી પાંચ