Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/૧૩ 0 प्रस्थकोदाहरणे विशेषविमर्शः .
५०३ इत्यस्यामेव शाखायाम् उत्तरश्लोके (४/१४) वक्ष्यते ।
अस्माभिस्त्विह नैगमस्य शिष्टैः सर्वैः प्रतिपक्षनयैः सङ्ग्रहादिभिस्सह एका, सङ्ग्रहस्य नैगमा-सा दिभिः सर्वैः सह द्वितीयेत्येवं सप्त मूलनयसप्तभङ्ग्य: उक्ताः, नयरहस्याद्यनुसारेण तु चतस्र एव ... ताः दर्शिताः इत्यपेक्षाभेदेन नास्त्यत्र कश्चिद् विरोधः। प्रतिपक्षकोटौ पृथक्पृथग्नयप्रवेशे एकविंशतिः । मीलितनयप्रवेशे च सप्त चतस्रो वा मूलनयसप्तभङ्ग्यः सङ्गच्छन्त एव इति तात्पर्यम् ।
इत्थञ्च प्रस्थकोदाहरणे वादिदेवसूरिमते नैगमाद्यभिप्रायाः सप्त, नयरहस्यकृन्मते चत्वारः एव, क नैगम-व्यवहारयोः शब्द-समभिरूद्वैवम्भूतनयानां च प्रत्येकं समानाऽभिप्रायत्वात् । ततश्च नयरहस्याસપ્તભંગી મળશે. આ રીતે ઊલટા ક્રમથી સાતેય નમોને વિચારવાથી પણ કુલ ૨૧ જ મૂલનયસપ્તભંગી પ્રસ્થક ઉદાહરણમાં મળી શકશે. આ રીતે ઉત્તર નિયોમાં પણ વિચારવું. આ બાબતની વિશેષ છણાવટ આ જ શાખાના ૧૪ મા શ્લોકની વ્યાખ્યામાં સ્યાદ્વાદરત્નાકર ગ્રંથનો સંવાદ વિચારતી વખતે આપણે કરશું. (જુઓ પૃષ્ઠ-૫૫૨) આ બાબતની વાચકવર્ગે નોંધ રાખવી.
* વિભિન્ન મતોમાં વિરોધનો પરિવાર ના (સ્મા.) વાદિદેવસૂરિ મહારાજનો મત ઉપરોક્ત પદ્ધતિ મુજબ આપણે સમજી ગયા. જ્યારે દ્રવ્યાનુયોગપરામર્શ- કર્ણિકામાં અમે “વિધિ કોટિગત નૈગમનયની બાકીના સંગ્રહાદિ તમામ નિષેધકોટિગત નયોની સાથે ગોઠવણ કરવાથી એક સપ્તભંગી મળે. વિધિકોટિમાં સંગ્રહનયને તથા નિષેધકોટિમાં નૈગમાદિ સર્વ નિયોને ગોઠવવા દ્વારા સંગ્રહનયની બીજી સપ્તભંગી મળે. આ ક્રમથી પ્રસ્તુત પ્રસ્થક દૃષ્ટાંતમાં સાતે નયની ભેગી થઈને કુલ સાત સપ્તભંગી અથવા નરહસ્ય વગેરે ગ્રંથ મુજબ ચાર સપ્તભંગી પ્રાપ્ત થશે” TV - તેમ જણાવેલ છે. આ બન્ને બાબતમાં પરમાર્થથી કોઈ પણ પ્રકારનો વિરોધ રહેલો નથી. કેમ કે વા જુદી જુદી અપેક્ષાએ ઉપરોક્ત સપ્તભંગી સંગત થઈ શકે છે. તે આ રીતે : વાદિદેવસૂરિ મહારાજે વિધેયકોટિમાં નૈગમનય ગોઠવી નિષેધકોટિમાં ફક્ત એક-એક સંગ્રહ આદિ છ નયને પૃથકરૂપે ગોઠવીને ગ્ર નૈગમનયની જુદી જુદી છ સપ્તભંગી દર્શાવી છે. તે જ રીતે વિધેયકોટિમાં સંગ્રહનયને ગોઠવી નિષેધકોટિમાં વ્યવહાર આદિ એક-એક નયને અલગ-અલગ ગોઠવી જુદી જુદી કુલ ૨૧ સપ્તભંગી દર્શાવી છે. આગલા શ્લોકના વિવેચનમાં આ બાબત દેખાડવામાં આવશે. જ્યારે દ્રવ્યાનુયોગપરામર્શકર્ણિકામાં અમે વિધેયકોટિમાં નૈગમનયને ગોઠવી, નિષેધકોટિમાં સંગ્રહાદિ બાકીના સર્વ નયોને એકીસાથે ગોઠવી નૈગમનયની એક સપ્તભંગી બતાવેલ છે. તથા વિધેયકોટિમાં સંગ્રહનયને ગોઠવી, નિષેધકોટિમાં નૈગમ આદિ બાકીના સર્વ (= ૬) નયોને એકીસાથે ગોઠવી સંગ્રહાયની એક સપ્તભંગી બતાવેલ છે. આ રીતે સાત નયની એક -એક એમ કુલ સાત સપ્તભંગી જણાવેલ છે. આ પ્રસ્તુત પ્રબંધનું તાત્પર્ય છે.
ર સ્યાદ્વાદરત્નાકર અને નગરહસ્ય ગ્રંથમાં મતભેદ (ત્યષ્ય) વળી, બીજી એક મહત્ત્વની વાત એ છે કે વાદિદેવસૂરિ મહારાજે પ્રસ્થક દૃષ્ટાંતમાં નૈગમ આદિ સાતે નયોના જુદા જુદા સાત પ્રકારના મંતવ્યો રજૂ કર્યા છે. જ્યારે નયરહસ્ય ગ્રંથમાં મહોપાધ્યાયજી શ્રીયશોવિજયજી મહારાજે પ્રસ્થક દૃષ્ટાંત અંગે નૈગમનયનો અને વ્યવહારનયનો અભિપ્રાય