Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४७८
૪/૨
• अवक्तव्यभङ्गपरामर्श: 0 જો એકદા ઉભય નય ગહિઈ, તો "અવાચ્ય તે લહિઈ રે; એકઈ જ શબ્દઈ એકઈ જ વારઈ, દોઈ અર્થ નવિ કહિઈ રે ૪/૧૧ાા (૫૧) શ્રત
જો (એકદાક) એક વાર (ઉભય=) બઈ નયના અર્થ (ગહિઈ=) *વિવલિયઈ, તો તેહ અવાચ્ય સે લહિઈ.5 અણકહિવા યોગ્ય તે અવાચ્ય કહિઈ. જે માટઈ એકઈ જ શબ્દઈ એકઈ (જ) વારઈ (દોઈs)
૨ અર્થ ન કહિયા જોઈ. प अवशिष्टभङ्गानुपदर्शयति - ‘अवाच्यतामिति ।
अवाच्यतां लभेतैव युगपदुभयार्पणे।
युगपदेकशब्दान्न पदार्थद्वयमुच्यते ।।४/११॥ प्रकृते दण्डान्वयस्त्वेवम् - युगपदुभयार्पणे अवाच्यताम् एव लभेत। एकशब्दाद् युगपत् श पदार्थद्वयं न उच्यते ।।४/११।। क (४) युगपत् = समकालम् उभयार्पणे = द्रव्यार्थिक-पर्यायार्थिकनयाभिप्रेतार्थद्वयमुख्यत्वविवक्षणे णि सति सर्वं द्रव्य-गुण-पर्यायलक्षणं वस्तु अवाच्यताम् = एकेन शब्देन अवक्तव्यताम् एव लभेत; ___ एकेन शब्देन युगपद् मुख्यतया द्वयोरर्थयोरप्रतिपादनात् । न हि भेदशब्दस्य अभेदशब्दस्य वा केवलस्य अन्योन्याभाव-तादात्म्ययोः उभयोः अर्थयोः प्रतिपादनशक्तिः वर्तते । अतो युगपद् नयद्वयाઅવતરણિકા :- ગ્રંથકારશ્રી ભેદભેદગોચર સપ્તભંગીના બાકીના ચાર ભાગાને દેખાડે છે કે -
• અવક્તવ્યત્વ વિશે વક્તવ્ય છે શ્લોકાર્થ :- એકીસાથે બન્ને નયની અર્પણ કરવામાં આવે તો વસ્તુ અવાચ્યતાને પ્રાપ્ત કરે છે. કારણ કે એક શબ્દથી એકીસાથે બે પદાર્થ (મુખ્યતયા સ્પષ્ટપણે) કહી શકાતા નથી. (૪/૧૧)
વ્યાખ્યાર્થ - દ્રવ્યાર્થિકનયને અને પર્યાયાર્થિકનયને માન્ય એવા પદાર્થને એકીસાથે મુખ્યરૂપે ગણવામાં આવે તો દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વરૂપ તમામ વસ્તુ એક શબ્દ દ્વારા તો અવાચ્યતાને = અવક્તવ્યતાને જ વ પ્રાપ્ત કરે છે. કારણ કે એક શબ્દ વડે એકસાથે બે વિષયનું (ભેદ અને અભેદ બન્નેનું) પ્રતિપાદન
મુખ્યપણે થઈ શકતું નથી. માટે સપ્તભંગીનો ચોથો ભાંગો વસ્તુના અવક્તવ્યવસ્વરૂપને દર્શાવે છે. ગ્ર આશય એ છે કે દ્રવ્ય-ગુણાદિમાં પર્યાયાર્થિકનયને માન્ય ભેદ અને દ્રવ્યાર્થિકનયને માન્ય અભેદ આ બન્નેનું કેવળ “ભેદ' શબ્દથી કે ફક્ત “અભેદ' શબ્દથી પ્રતિપાદન થઈ ન શકે. કારણ કે ‘ભેદ' શબ્દની શક્તિ કેવળ અન્યોન્યાભાવમાં જ રહેલી છે. તથા “અભેદ' શબ્દની શક્તિ ફક્ત તાદાભ્યમાં જ રહેલી છે. અન્યોન્યાભાવ અને તાદાભ્ય આ બન્ને અર્થમાં કોઈ એક જ શબ્દની શક્તિ રહેતી નથી. માટે પર્યાયાર્થિક અને દ્રવ્યાર્થિક બન્ને નયની એકીસાથે વિવક્ષા કરીને વસ્તુનું સ્વરૂપ કેવું છે ? વસ્તુ કેવી છે ? આવો પ્રશ્ન કરવામાં આવે તો એમ જ કહેવું પડે કે “વસ્તુનું સ્વરૂપ એક શબ્દથી બતાવી • આ.(૧)માં “વાચિ પાઠ. # કો.(૧૨)માં “જ છે. પુસ્તકોમાં નથી. જે પાઠા. ૧ વિચારઇ; તો હૈ પણિ અર્થ વિચારણાઇ વિવફા ભેદ જાણવાં. T ‘અણકહિવા યોગ્ય તે અવાચ્ય કહિઈ, એક શબ્દ આ પાઠ પા.+B(૨)માં છે.