Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४७९
૪/૧૨
• पुष्पदन्तादिपदे प्रतिपादकताविचारः સંકેતિત શબ્દ પણિ એક જ સંકેતિત રૂપ કહઈ, પણિ ૨ રૂપ સ્પષ્ટ ન કહી સકઈ. र्पणायां वस्तुस्वरूपम् एकेन शब्देन वाच्यतां नोपलभते । इत्थं कथञ्चिदवक्तव्यत्वभङ्गो लब्धात्मलाभः सप्तभङ्ग्यामित्यवधेयम् ।
अथ साङ्केतिकशब्देन तथाप्रतिपादनसम्भवाद् वाच्यता स्यादिति चेत् ?
न, साङ्केतिकशब्देनापि युगपदेकमेव सङ्केतितमर्थस्वरूपं प्रतिपाद्यते, न तु द्वे अर्थस्वरूपे म युगपत् स्फुटं तेन प्रतिपाद्यते। न हि साङ्केतिकशब्देनाऽपि भेदत्वेन भेदः अभेदत्वेन चाऽभेदः of मुख्यतया युगपत् प्रतिपाद्यते। अतः तेनाऽपि द्रव्य-गुण-पर्यायात्मकवस्तुगतभेदाभेदौ युगपद् मुख्यतया स्पष्टं निरूपयितुमशक्यावेव । इत्थं युगपद् नयद्वयार्पणायां वस्तु कथञ्चिद् अवाच्यतामेवावाप्नोति।
एतेन पुष्पदन्तादिशब्दस्य युगपत् सूर्याचन्द्रमसोः प्रतिपादकत्वमिव साङ्केतिकपदस्यैकदा भेदा- पण શકાય તેમ નથી. વસ્તુ એક શબ્દથી વાચ્ય નથી.” આમ સપ્તભંગીના ચોથા ભાંગામાં કથંચિત અવક્તવ્યતા (= અવાચ્યતાપોતાનું સ્થાન મેળવે છે. આ વાત વાચકવર્ગે ખ્યાલમાં રાખવી.
શંક :- () ભલે “ભેદ' શબ્દ દ્વારા કે “અભેદ' શબ્દ દ્વારા યુગપતું ઉભયનયસંમત અર્થનું પ્રતિપાદન થઈ ન શકે. પરંતુ કોઈ સાંકેતિક શબ્દ દ્વારા તો દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિકન દ્રયમાન્ય પદાર્થનું એકીસાથે નિરૂપણ થઈ શકે છે. દા.ત. “ભેદભેદ કે “ઘટ-પટ' શબ્દનો સંકેત ભેદ અને અભેદ બન્ને અર્થમાં કરવામાં આવે તો “ભેદભેદ કે “ઘટ-પટ’ શબ્દનો પ્રયોગ કરવાથી વસ્તુમાં એકીસાથે ભેદભેદનો બોધ થઈ શકે છે. આમ સાંકેતિક શબ્દ દ્વારા દ્રવ્ય-ગુણાદિ વસ્તુમાં યુગપદ્ નયદ્રયસંમત વિષયનું પ્રતિપાદન સંભવિત હોવાથી વસ્તુ વાચ્ય = વક્તવ્ય બનશે. માટે યુગપતુ નયદ્રયની વિવક્ષા કરવામાં આવે તો સ વસ્તુને અવાચ્ય (= અવક્તવ્ય) કહેવી વ્યાજબી નથી.
૬ સાંકેતિક શબ્દ પણ અશક્ત પ્રદ સમાધાન :- (ન, સા) તમારી વાત વ્યાજબી નથી. કારણ કે સાંકેતિક શબ્દ પણ સંકેત અનુસાર એકીસાથે વસ્તુના એક જ સ્વરૂપને મુખ્યપણે સ્પષ્ટતયા જણાવે છે. સાંકેતિક શબ્દ પણ એકીસાથે વસ્તુના સ. બે સ્વરૂપને મુખ્યરૂપે સ્પષ્ટપણે જણાવવા માટે શક્તિમાન નથી. હા, નયદ્રયવિષયભૂત ભેદ અને અભેદ બન્નેનું એકીસાથે “અવક્તવ્યત્વ' શબ્દ દ્વારા પ્રતિપાદન થઈ શકે છે. પણ તેનાથી સ્પષ્ટપણે (અર્થાત્ ભેદવરૂપે ભેદનું અને અભેદત્વરૂપે અભેદનું) પ્રતિપાદન થઈ શકતું નથી. તેથી “ભેદભેદ' કે “ઘટ -પટી વગેરે સાંકેતિક શબ્દ દ્વારા પણ દ્રવ્ય-ગુણ-પર્યાયાત્મક વસ્તુમાં રહેલ ભેદભેદનું એકીસાથે મુખ્યપણે સ્પષ્ટતયા નિરૂપણ થવું શક્ય જ નથી. તેથી નયદ્રયની યુગપતુ વિવક્ષા કરવામાં આવે તો વસ્તુ કથંચિત્ અવાગ્યે જ બની જાય છે. તેથી સપ્તભંગીના ચોથા ભાંગામાં અવક્તવ્યત્વનો નિવેશ વ્યાજબી જ છે.
પૂર્વપક્ષ :- (ર્તન) સાંકેતિક શબ્દ દ્વારા એકી સાથે બે વસ્તુનું પ્રતિપાદન ન થઈ શકે. આ વાત બરાબર નથી. આનું કારણ એ છે કે એક શબ્દ દ્વારા બે વસ્તુનું પ્રતિપાદન થતું હોય તેવું લોકવ્યવહારમાં જોવા મળે છે. દા.ત. “પુષ્પદંત” નામનો શબ્દ સૂર્ય અને ચંદ્ર – બન્નેનું એકીસાથે પ્રતિપાદન કરે છે. પુષ્પદંત' શબ્દની શક્તિ સૂર્ય-ચંદ્ર બન્ને અર્થમાં હોવાથી તેનાથી જેમ યુગપત્ સૂર્ય અને ચન્દ્ર બન્નેનું