Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
३/१५
३४४
• कार्योत्पत्तिचातुर्विध्यम् . दोषाभाव एव स्यात् । साङ्ख्या अपि असत्कार्यवाददोषान् असदकरणादीन् यान् वदन्ति ते सर्वे तेषां सत्या
एव, एकान्ताऽसति कारणव्यापाराऽसम्भवात्, अन्यथा शशशृङ्गादेरपि कारणव्यापारादुत्पत्तिः स्याद्” (स.त. જ રૂ/૧૦ ]) તિા ત વ તે થિી હતા: म इदञ्चात्रावधेयम् - (१) सुगतमते ‘असतः सदुत्पत्तिः', विनष्टबीजादङ्कुरोत्पत्तिवत् । (२)
साङ्ख्यमते 'सतः सदुत्पत्तिः', अविनष्टमृत्तिकाद्रव्यात् सद्घटोत्पत्तिवत् । (३) नैयायिकादिमते ‘सतः ' असदुत्पत्तिः', नित्यपरमाणुद्रव्याद् असदुद्द्यणुकोत्पत्तिवत् । (४) जैनमते ‘सदसत्कारणात् सदसद्रूपक कार्योत्पत्तिः' यथा मृत्तिकारूपेण सतः घटत्वरूपेण चासतः मृत्पिण्डाद् जायमानो घटो घटत्वेन
रूपेण सन् मृत्पिण्डरूपेण चाऽसन् । अत एव कर्तृव्यापारपूर्वम् उपादानकारणे द्रव्यात्मना सदपि તો જ તે મિથ્યાત્વનું મૂળ કારણ બને. જો કાર્યજન્મની પૂર્વે એકાંતે કાર્યસત્ત્વ માનવાના બદલે કથંચિત કાર્યસત્ત્વ માન્ય કરવામાં આવે તો અનેકાંતવાદની પધરામણી થવાથી એક પણ દોષ આવી શકતો નથી. તથા સાંખ્ય વિદ્વાનો પણ તૈયાયિક આદિને માન્ય એવા અસતકાર્યવાદમાં અનેક દોષોનું ઉદ્દભાવન કરે છે. તે આ રીતે. (૧) અસદુ અકરણ, (૨) ઉપાદાનગ્રહણ, (૩) સર્વસંભવવિરહ, (૪) શક્ત દ્વારા શક્યનું કરણ અને (૫) કારણાત્મક કાર્ય. (પ્રસ્તુત ત્રીજી શાખાના સાતમા શ્લોકના વિવરણમાં આ પાંચેય બાબત આપણે વિચારેલ છે. તેથી અહીં ફરીથી તેનું વિવેચન અમે કરતા નથી.) ગ્રંથકાર મહર્ષિ કહે છે કે સાંખ્યો અસત્કાર્યવાદમાં જે દોષો દર્શાવે છે તે પણ સત્ય જ છે. કારણ કે એકાંતે અસત્ એવા કાર્યને ઉદેશીને કર્તા વગેરે કારકોની પ્રવૃત્તિનો અસંભવ છે. જો સર્વથા અસત્ એવા કાર્યને ઉદેશીને કર્તાની પ્રવૃત્તિ થઈ શકતી હોય તો કુંભાર આદિની પ્રવૃત્તિ દ્વારા શશશ વગેરેની
પણ ઉત્પત્તિ થવી જોઈએ.” શ્રીઅભયદેવસૂરિ મહારાજે તો સમ્મતિતર્કની ઉપરોક્ત ગાથાનું વિવેચન આ તો અતિવિસ્તારથી કરેલ છે. તેનો અતિ મહત્ત્વપૂર્ણ અલ્પ અંશ અહીં દર્શાવેલ છે. પરંતુ તેના દ્વારા ગ પણ એટલું તો નિશ્ચિત થાય છે કે એકાંત સત્કાર્યવાદી અને એકાંત અસકાર્યવાદી એકબીજાના મતમાં સત્ય એવા દોષોનું ઉલ્કાવન કરવા દ્વારા પરસ્પર પરાજીત થાય છે.
હત કાર્યોત્પત્તિ અંગેના ચાર મતો છે. (ગ્યા.) પ્રસ્તુતમાં કાર્યોત્પત્તિ અંગે દાર્શનિક જગતમાં અનેક પ્રકારની વિપ્રતિપત્તિઓ પ્રવર્તે છે. (૧) “અસતુ દ્વારા સતની ઉત્પત્તિ થાય છે' - આ બૌદ્ધોનો સિદ્ધાંત છે. જેમ કે બીજનો વિનાશ થયા બાદ અંકુરની ઉત્પત્તિ થાય છે, મૃતપિંડ નષ્ટ થઈને ઘટ ઉત્પન્ન થાય છે. (૨) “સત્ થી સની ઉત્પત્તિ થાય છે - આ પ્રમાણે સાંખ્યોનો સિદ્ધાંત છે. જેમ કે અવિનષ્ટ કૃત્તિકાદ્રવ્યથી સત્ એવા ઘટની ઉત્પત્તિ થાય છે. (૩) “સથી અસતની ઉત્પત્તિ થાય છે - આ નૈયાયિક આદિ વિદ્વાનોનો મત છે. જેમ કે નિત્ય એવા પરમાણુ દ્રવ્યથી અસત્ = જન્મપૂર્વે ઉપાદાનકારણમાં અવિદ્યમાન એવા ચણકની ઉત્પત્તિ થાય છે. (૪) “સદ્અસતુકારણથી સદ્-અસસ્વરૂપ કાર્યની ઉત્પત્તિ થાય છે - તેમ જૈનોનું કહેવું છે. જેમ કે જે મૃતપિંડ મૃત્તિકારૂપે સત્ હોય અને ઘટવરૂપે અસદ્ હોય તે સદ્ અસસ્વરૂપ કારણ બને છે. આવા સદ્અસદ્ મૃપિંડ સ્વરૂપ કારણથી સાસરે ઘટની ( = કાર્યની) ઉત્પત્તિ થાય છે. મૃપિંડથી ઉત્પન્ન થતો ઘટ ઘટવરૂપે સત્ છે અને મૃપિંડરૂપે અસત્ છે. કારણ કે તે અવસ્થામાં