Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
४६५
૪/૬
० द्वादशारनयचक्रवृत्तिकृन्मतदर्शनम् । मल्लवादिसूरिकृतद्वादशारनयचक्रस्य वृत्ती सिंहगणिक्षमाश्रमणैः “विधिश्च विधि-विधिश्चेत्यादिना प्रसिद्धेषु द्वादशसु भङ्गेषु एक-द्विक-त्रिकादियोगे सम्भूय च भङ्गानाम् एका कोटी, सप्तषष्टिः शत-सहस्राणाम्, ' પ્રશ્નોનસપ્તતિશ્વ સહસ્ત્રાપાં પડ્યૂવિંશા = ૧,૬૭,૬૬,૦૨૬” (તા.ન..મી.રૂ/પૃ.૮૮૩) રૂત્યુનત્યવધેય” છે ! ___ वस्तुतो यावन्तो वचोमार्गाः तावन्त एव नयवादा भवन्ति । इदमेवाभिप्रेत्य सम्मतितर्के श्रीसिद्ध- म सेनदिवाकरेण “जावइया वयणपहा तावइया चेव हुंति नयवाया। जावइया नयवाया तावइया चेव हुंति । परसमया” (स.त.३/४७) इत्युक्तम् । यावद्भिः वचोभिः वस्तु प्रत्याय्यते तावन्ति वचांसि नयात्मकानि । भवन्ति । अतो यावन्तो वचोभेदाः तावन्तो नयवादाः सम्पद्यन्ते । अभिनिवेशपूर्वं नयावलम्बने हि क नयः परदर्शननिमित्ततामापद्यते । अतो यावन्तो नयवादाः तावन्त एव परदर्शनप्रकाराः सम्भवन्तीति पि सम्मतिकृदभिप्रायः। वस्तुतोऽनन्ता नया इति वक्ष्यते अष्टम्यां शाखायाम् (८/९)।
इह “आया भंते ! रयणप्पभा पुढवी अन्ना रयणप्पभा पुढवी ? गोयमा ! रयणप्पभा (१) सिय
(મત્તવાહિ) વાદિસભાશૃંગાર શ્રીમલવાદિસૂરિજીએ રચેલ દ્વાદશારાયચક્ર ઉપર શ્રીસિંહગણિક્ષમાશ્રમણે વ્યાખ્યા રચેલ છે. તેમાં જણાવેલ છે કે “વિધિ, વિધિ-વિધિ... ઈત્યાદિ રીતે પૂર્વે દર્શાવેલા નયના બાર પ્રકારોમાં એક-બે-ત્રણ વગેરેનો સંયોગ કરવામાં આવે તો કુલ એક કરોડ, સડસઠ લાખ, ઓગણોસીત્તેર હજાર, પચીસ = ૧,૬૭,૬૯,૦૨૫ નયના પ્રકારો થાય.” આ વાત ધ્યાનમાં રાખવી.
લઈ વચનતુલ્ય નયના ભેદ : સંમતિકાર છે (વસ્તુ) વાસ્તવમાં તો જેટલા બોલવાના પ્રકાર છે તેટલા નયના પ્રકાર છે. અર્થાત જેટલા વચન છે, તેટલા જ નય છે. આ જ અભિપ્રાયથી સંમતિતર્ક પ્રકરણમાં શ્રીસિદ્ધસેનદિવાકરસૂરિજીએ જણાવેલસ, છે કે “જેટલા વચનના માર્ગ (= પ્રકાર = પદ્ધતિ) છે તેટલા જ નયના વાદ (= પ્રકાર) છે. તથા જેટલા નયના ભેદો છે તેટલા જ પરદર્શનો છે.” વસ્તુને જેટલા વચનો દ્વારા ઓળખાવી શકાય છે , તે સર્વે વચનો નયાત્મક જ છે. તેથી જેટલા વચનના ભેદ પડે તેટલા નયના ભેદ પડે. તથા દરેક નય જો આગ્રહપૂર્વક પકડાઈ જાય તો પરદર્શનનું મૂળ બની જાય છે. તેથી જેટલા નયના ભેદ તેટલા સ પરદર્શનના ભેદ સમજવા. આ પ્રમાણે સંમતિકારનું તાત્પર્ય છે. વાસ્તવમાં તો અનન્તા નયો છે. આ વાત આઠમી શાખાના નવમા શ્લોકમાં જણાવવામાં આવશે.
સ્પષ્ટતા :- નય એટલે વસ્તુને જાણવાનો-જોવાનો દૃષ્ટિકોણ. વસ્તુને જાણવાના-જોવાના દૃષ્ટિકોણ વિવિધ હોય છે. પૂર્વે જણાવી ગયા તેમ સંક્ષેપમાં દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક એમ નયના બે ભેદ. મધ્યમ વિવક્ષાથી નયના પાંચ, સાત કે બાર ભેદ. વિસ્તારથી તેના અસંખ્ય કે અનંત ભેદ પડી શકે.
- ભગવતીસૂત્રમાં સમભંગીનું મૂળ છે (દ.) સપ્તભંગીના નિરૂપણમાં “સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્’ - ઈત્યાદિ જે બાબત જણાવી તેનું સૂચન ભગવતીસૂત્રના એક પ્રબંધમાં પણ પ્રાપ્ત થાય છે. તે પ્રબંધ આ પ્રમાણે છે – ગૌતમસ્વામી 1. यावन्तो वचनपथाः तावन्तः चैव भवन्ति नयवादाः। यावन्तो नयवादाः तावन्तः चैव भवन्ति परसमयाः।।२।। 2. आत्मा મા ! રત્નમાં પૃથ્વી કન્યા રત્નકમાં પૃથ્વી ? નૌતમ ! રત્નત્રમા (?) ચાલ્ માત્મા, (૨) ચાલ્ નો માત્મા, (૨) ચાર્