Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪૧
४७०
१० क्षयोपशममान्द्यादिना विपर्याससम्भवः । अलातचक्रं वर्तुलाऽऽकारेण दृश्यते । महानपि चन्द्रमाः स्थालीरूपः लघुः दृश्यते । मरुभूमौ ग्रीष्मकाले - मध्याह्नसमये मरुमरीचिकायां जलदर्शनमपि भवति । अग्निरथमार्गभूतलोहमयपट्टिकेऽतिदूरतः ' परस्परसंस्पृष्टतयाऽवेक्ष्येते । दूरतः नभःसमुद्रौ मिथः संलग्नतया दृश्येते । सूर्यास्तसमये सूर्यः सागरे
ब्रूडन्निव दृश्यते । एतच्च अन्यथावस्तुस्वरूपभासनं सर्वजनविदितम् । म प्रकृते जैनदर्शनम् एवं प्रतिपादयति यदुत यथा ज्ञानावरण-दर्शनावरणादिकर्मक्षयोपशमो भवेत् र्श तथा इन्द्रिय-मनोभ्यां वस्तु ज्ञायते । चक्षुर्दर्शनावरणादिक्षयोपशममन्दतायाम् उपर्युक्तदृष्टान्तानुसारेणा- ऽन्यथा दर्शनं ज्ञानञ्च सम्पद्यते । ततश्च वस्तुनः सदसद्रूपत्वेऽपि मिथ्यात्वमोहनीयकर्मोदयेन एकान्त
वादिनः न तथा जानन्ति पश्यन्ति च । गुरुगमतः जैनागमरहस्यार्थश्रवणतः सम्यग्दृष्टयः ज्ञानावरणादिपण क्षयोपशमविशेषतः वस्तुनः सदसद्रूपताम्, एकाऽनेकाऽऽत्मकताम्, भिन्नाऽभिन्नात्मकताम्, वाच्याऽवाच्यका रूपताम्, नित्याऽनित्यरूपतां च सुष्ठु जानन्ति पश्यन्ति च। मिथ्यादृष्टयश्च न तथा जानन्ति
पश्यन्ति च । न चैतावता उभयात्मकता निवर्तते, न वा 'वस्तुनि उभयात्मकता नास्ति' इति वक्तुं युज्यते। न हि स्थाणोरयम् अपराधः यदेनमन्धो न पश्यति । वस्तुन उभयात्मकताऽनवबोधे (=ઊંબાડિયું) વર્તુળાકારે વ્યાપીને રહેલું દેખાય છે. (૪) ચંદ્ર અત્યંત વિશાળ હોવા છતાં થાળી જેવો નાનો દેખાય છે. (૫) રણપ્રદેશમાં પાણી ન હોવા છતાં પણ ઉનાળાના દિવસોમાં બપોરે દૂરથી ઝાંઝવાના જળના દર્શન બધાને થતા હોય છે. (૬) આગગાડીના બે પાટા ભેગા ન હોવા છતાં દૂરથી જોતાં તે બન્ને પાટાઓ જાણે એક બીજાને અડકેલા હોય તેવું જણાય છે. (૭) દૂરથી આકાશ અને દરિયો બન્ને એક-બીજાને ભેગા થતા હોય તેવું જોવા મળે છે. (૮) સૂર્યાસ્ત સમયે સૂર્ય દરિયામાં ડૂબતો હોય તેવું દેખાય છે. આવી અનેકાનેક ઘટનાઓ સર્વજનપ્રસિદ્ધ છે કે વસ્તુ જે સ્વરૂપે જે પ્રમાણે હોય તેના કરતાં જુદા જ સ્વરૂપે અને જુદા જ પ્રમાણમાં પણ દ્રવ્ય, ક્ષેત્રાદિ સામગ્રી મુજબ દેખાતી હોય છે.
છે મિથ્યાત્વનો અપરાધ છે (પ્રવૃત્ત.) જૈનદર્શન આ બાબતમાં એવું જણાવે છે કે જ્ઞાનાવરણ-દર્શનાવરણ વગેરે કર્મનો જે પ્રમાણે ( ક્ષયોપશમ હોય તે મુજબ જ ઇંદ્રિય અને મન દ્વારા વસ્તુ જણાય છે. ચક્ષુદર્શનાવરણ કર્મ, અચક્ષુદર્શનાવરણ
કર્મ, નોઈન્દ્રિયમતિજ્ઞાનાવરણ કર્મ, ચક્ષુમતિજ્ઞાનાવરણ કર્મ આદિનો ક્ષયોપશમ મંદ હોય તો ઉપર જણાવ્યા Cો મુજબ અન્યથારૂપે જોવાનું અને જાણવાનું બની શકે. તેથી વસ્તુમાં સઅસરૂપતા હોવા છતાં મિથ્યાત્વ
મોહનીય કર્મના ઉદયના લીધે એકાંતવાદીઓ વસ્તુમાં ઉભયાત્મકતાને જાણી-જોઈ શકતા નથી. ગુગમથી જૈનાગમના રહસ્યોને સાંભળનારા-જાણનારા સમ્યગ્દષ્ટિ સાધકો જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષયોપશમ (= ધરખમ ઘટાડો) થવા દ્વારા તે મુજબ વસ્તુની અસરૂપતા-એકાનેકાત્મકતા-ભિન્નભિન્નાત્મકતા -વાચ્યાવાચ્યરૂપતા-નિત્યાનિત્યાત્મકતા વગેરેને સારી રીતે જાણી-જોઈ શકે છે. જન્માંધ વ્યક્તિ રસ્તામાં રહેલા ઝાડને ન જુએ. તેથી ઝાડ ત્યાંથી રવાના થતું નથી, “ત્યાં ઝાડ નથી” – એમ પણ કહી શકાતું નથી. તે ઝાડ ન દેખાવામાં ઝાડનો વાંક નથી પણ જન્માંધ વ્યક્તિની જ ખામી છે. તેમ એકાંતવાદી પદાર્થમાત્રમાં રહેલી સદ્-અસરૂપતા વગેરેને ન જાણે કે ન જુએ તેટલા માત્રથી સદ્અસરૂપતા વગેરે