Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 02
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh
View full book text
________________
૪/
. भामत्यां परतः सत्त्वप्रतिक्षेपः ।
૪૬૭ समुचितदृष्ट्या समावेशकरणलक्षणोदात्तसमन्वयदर्शनात्मकः स्याद्वादो हि द्वादशाङ्ग्यामपि स्फुरति ।
एकत्र सत्त्वाऽसत्त्वसमावेशो हि न केवलं श्रद्धागम्यः, किन्तु युक्तिगम्योऽपि अस्ति । अत प एव अन्यदर्शनकृद्भिरपि तदपलापः परमार्थतः कर्तुं न शक्यते। इदं चेतसिकृत्य वाचस्पतिमिश्रेण रा अपि भामत्यां “द्विविधं च वस्तूनां तत्त्वं सत्त्वमसत्त्वञ्च । तत्र पूर्वं स्वतः, परं तु परतः” (ब्र.सू.१/१/१ म ભા.કૃ.૨૪) રૂત્યુજીમ્ તત્ર “સ્વતઃ = સ્વદ્રવ્ય-ક્ષેત્ર-છાન-માવતઃ', “પરતઃ = પરદ્રવ્ય-ક્ષેત્ર-છાત -भावतः' इत्यर्थघटनद्वारा स्याद्वादसमर्थनमवसेयम् ।।
अथ कथमेकमेव वस्तु सच्चाऽसच्च भवतीति चेत् ?
ननु ‘एकत्र भेदाभेदसमावेशे नास्ति विरोधः' इत्यसकृदुक्तमेव पूर्वम्, तथैवैकत्राऽस्तित्व र्णि -नास्तित्वसमावेशे नैव विरोधः सम्भवतीत्यवगम्यत एव । तथापि भवतः समाधिकृतेऽत्रोच्यतेऽस्माभिः - यत् स्वद्रव्य-क्षेत्र-काल-भावरूपेण सद् वर्तते तदेव परद्रव्य-क्षेत्र-काल-भावरूपेण चाऽसत् । ततश्च માધ્યમથી જ વ્યક્ત થઈ શકે છે. અસ્તિત્વ-નાસ્તિત્વ વગેરે પરસ્પર વિરોધી તરીકે જણાતા ગુણધર્મોનો એક જ પદાર્થમાં યોગ્ય દૃષ્ટિકોણથી સમાવેશ કરવાની ઉદાત્ત સમન્વયદષ્ટિ સ્વરૂપ સ્યાદ્વાદ દ્વાદશાંગીમાં પણ ઝળહળતો પ્રકાશે છે.
_) સ્યાદ્વાદમાં વાચસ્પતિમિશ્રની સંમતિ ). () એકત્ર સત્ત્વ અને અસત્ત્વ બન્નેનો સમાવેશ માત્ર શ્રદ્ધાગમ્ય નથી પરંતુ યુક્તિગમ્ય પણ છે. તેથી પરદર્શનકારો પણ તેનો પરમાર્થથી અપલોડ કરી શકે તેમ નથી. આ હકીકતને મનોગત કરીને વાચસ્પતિમિશ્ર નામના પદર્શનટીકાકારે પણ બ્રહ્મસૂત્રશાંકરભાષ્ય ઉપર ભામતી વ્યાખ્યામાં સ્પષ્ટપણે જણાવેલ છે કે “વસ્તુનું સ્વરૂપ બે પ્રકારે છે. સત્ત્વ અને અસત્ત્વ. તેમાંથી સત્ત્વ = અસ્તિત્વ કે સ્વતઃ છે તથા અસત્ત્વ પરતઃ છે.” અહીં “સ્વતઃ = સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ અને પરતઃ 1 = પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ' - આ પ્રમાણે અર્થઘટન કરવાથી મિશ્રજીની વાત પણ સાદ્વાદનું સમર્થન કરનારી બની જાય છે - તેમ સમજવું.
શકા :- () એક જ વસ્તુ સત્ અને અસત્ કઈ રીતે બની શકે ? કારણ કે સત્ત્વ અને અસત્ત્વ તો નરત્વ અને પશુત્વની જેમ પરસ્પર વિરોધી છે. જેમ કે જે માણસ હોય કે પશુ ન હોય, જે પશુ હોય તે માણસ ન હોય, તેમ જે વસ્તુ સતુ હોય તે અસતું ન હોય, જે અસતુ હોય તે સત્ ન હોય. માટે એક જ પદાર્થને સત્ અને અસત્ કહેવાની વાત હજુ સુધી ગળે ઉતરતી નથી.
પરતઃ સવપક્ષમાં વસ્તુની નિયતરૂપતાનો ઉચ્છેદ ૨૪ સમાધાન :- (ન.) અરે ! ભાઈ ! અનેક વાર પૂર્વે “એકત્ર ભેદ અને અભેદ બન્નેનો સમાવેશ કરવામાં વિરોધ નથી' - તેવું નિરૂપણ થઈ ચૂકેલ છે. તે જ રીતે એકત્ર સત્ત્વ અને અસત્ત્વ બન્નેનો સમાવેશ કરવામાં પણ કોઈ પ્રકારનો વિરોધ નથી' - તેવું સમજી શકાય છે. તેમ છતાં આપની ઉપરોક્ત શંકાના સમાધાન માટે અમારા દ્વારા એમ કહી શકાય છે કે જે ઘટ વસ્તુ સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે સત્ = હાજર = વિદ્યમાન હોય છે, તે જ ઘટ વસ્તુ પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે અસત્ = ગેરહાજર